SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪૮૧-૪૮૨ ટીકાર્ય : ત્યુન ... ગીતે ઉક્ત પ્રકારથી=ગાથા-૩માં કહ્યું કે ઋષભદેવ ભગવાને બાર મહિના તપ કર્યો ઈત્યાદિ દ્વારા સદનુષ્ઠાન ગણિત છે કહેવાયું છે, એ પ્રમાણે સર્વત્ર જોડવું=આગળનાં સર્વ સ્થાનોમાં સદનુષ્ઠાન શબ્દનું યોજન કરવું, અવંતિ સુકુમારના ઉદાહરણાદિ દ્વારા તુલના કરાયેલું છે=સદનુષ્ઠાન જણાયેલું છે, આર્યમહાગિરિના દાંત વગેરેથી બહુધા અનેક પ્રકારે, સદનુષ્ઠાન બતાવાયેલું છે. અને નિયમિત છે અનેક પ્રકારે નિયંત્રિત છે અને શબ્દથી અવય વ્યતિરેકથી નિયમિત છે, કઈ રીતે અન્વય વ્યતિરેકથી નિયમિત છે તે બતાવે છે – સમિતિ-કષાય-ગારવ-ઈદ્રિય ઈત્યાદિ ગાથા-૨૫ની યતનાથી અન્વયથી નિયંત્રિત છે અને બેતાલીસ એષણા દોષોને રક્ષણ કરતો નથી ઈત્યાદિ ગાથા-૩૫૪થી વ્યતિરેકથી નિયત બતાવાયું તોપણ જો=આટલા આદરથી કહેવાતાને પણ જો, ગુરુકર્મવાળા જીવો વડે પ્રતિબોધ પમાતો નથી અને તત્વદર્શી થવાતું નથી, તો બીજું સમાધિ કરનારું શું કરી શકાય ? અર્થાત્ કંઈ કરી શકાય નહિ, નક્કી તેઓએ અનંત સંસારમાં ભટકવાનું છે, એ પ્રમાણે જણાય છે. ૪૮૧ાા ટીકા :___ 'किमगंतु पुणो'त्ति अगेति शिष्यामन्त्रणम्, अनुस्वारविपर्ययः प्राकृतत्वात्, तुशब्दश्चशब्दार्थे, ततश्च किञ्चेत्यभ्युच्चये गृहीत्वाऽपि पुनर्भूयो येनापुण्यवता संयमश्रेणिर्गुणपद्धतिरित्यर्थः, शिथिलीकृता अनादृता भवति सोऽप्रतिपन्नगुणात् गाढतरं जघन्यतर इत्यभ्युच्चयः । तदुक्तम्वरं कृतध्वस्तगुणादत्यन्तमगुणः पुमान् ।। प्रकृत्या ह्यमणिः श्रेयानालङ्कारश्च्युतोपलः ।। पुनरपि गुणपद्धतिं सन्थास्यतीति चेत् नैतदस्ति यत आह-स शिथिलस्तदेव शैथिल्यं प्रतिपद्यते, दुःखं कृच्छ्रेण पश्चात् तुशब्दाच्चिन्तयन्नप्युद्यच्छत्युद्यमं कुरुते, महामोहवृद्धेरिति ।।४८२।। ટીકાર્ચ - વિમi તુ પુત્તિ.... મહાનોદવૃત્તિ એ શબ્દ શિષ્યના આમંત્રણ માટે છે, અનુસ્વારનો વિપર્યય પ્રાકૃતપણાને કારણે છે=વિમમાં રહેલો અનુસ્વાર ન ઉપર જોઈએ એના બદલે જ ઉપર કરેલો છે તે પ્રાકૃત ભાષા હોવાના કારણે છે, તે શબ્દ ર શબ્દના અર્થમાં છે અને તેથી તુ શબ્દ શિષ્ય એ પ્રકારે અમ્યુચ્ચયમાં છે, વળી ગ્રહણ કરીને પણ અપુષ્યવાળા એવા જેના વડે સંયમશ્રેણી–ગુણપદ્ધતિ, શિથિલ કરાઈ=અનાદર કરાયેલી છે, તે સાધુ અપ્રતિપત્ર અર્થાત નહિ સ્વીકારાયેલા ગુણવાળાથીeગૃહસ્થથી અત્યંત જઘન્યતર છે, એ પ્રમાણે અમ્યુચ્ચય છે તુ શબ્દથી
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy