SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૩ | ગાથા-૪પ૦-૪૫૧ ૧૦૧ ગાથાર્થ : હિત ઉપદેશથી શ્રેષ્ઠ મુકુટ કિરીટને ધારણ કરનારો, બાજુબંધ વગેરેથી શણગારાયેલો, ચપળ કુંડલના આભરણવાળો ઐરાવણ વાહનવાળો ઈન્દ્ર થયો. ll૪૫ol ટીકા : वरमुकुटः प्रधानाग्रभागः स चाऽसौ किरीटश्च तं धारयतीति वरमुकुटकिरीटधरः, 'चिंचइओ'त्ति अङ्गदादिभिर्मण्डितः चपले विलसद्दीप्तिके कुण्डले आभरणं यस्यासौ चपलकुण्डलाभरणः, कौऽसौ ? शक्रो हितोपदेशाज्जात इति सम्बन्धः, किम्भूतः ? ऐरावताभिधानः प्रधानगजो वाहनं यस्यासौ ऐरावतवाहन इति ॥४५०॥ ટીકાર્ય - વરપુરઃ ... રાવતવાદન રૂરિ | વરમુકુટ=શ્રેષ્ઠ છે અગ્રભાગ જેને એવો આ કિરીટ=મુકુટ, તેને ધારણ કરે છે એ વરમુકુટ કિરીટધર, “ જિંગો' એ શબ્દ બાજુબંધ વગેરેથી શણગારાયેલા ઈન્દ્ર છે તેને બતાવે છે, ચપળ વિલાસ કરતી દીતિવાળાં બે કુંડલ આભરણ છે જેને એવો આ ચપલ કુંડલાભરણવાળો, આ કોણ છે ? એથી કહે છે – હિતોપદેશથી થયેલો ઈન્દ્ર છે, એ પ્રકારે સંબંધ છે. વળી તે ઇન્દ્ર કેવા પ્રકારનો છે ? એથી કહે છે – એરાવત નામનો શ્રેષ્ઠ હાથી વાહન છે જેનું એ ઐરાવત વાહનવાળો છે. ૪૫૦ || ગાથા : रयणुज्जलाई जाइं, बत्तीसविमाणसयसहस्साइं । वज्जधरेण वराइं, हिओवएसेण लद्धाइं ॥४५१।। ગાથાર્થ : રત્નથી ઉજ્વળ જે શ્રેષ્ઠ બત્રીસ લાખ વિમાનો ઈન્દ્ર વડે હિતોપદેશથી પ્રાપ્ત કરાયાં. II૪પ૧પ. ટીકા - रत्नोज्ज्वलानि इन्द्रनीलादिखचितानि यानि द्वात्रिंशद्विमानशतसहस्राणि लक्षा इत्यर्थः । वज्रधरेण शक्रेण वराणि श्रेष्ठानि हितोपदेशेन तानि लब्धानीति ।।४५१।। ટીકાર્ય : ત્નોન્વેતાનિ ..... નાનીતિ રત્નથી ઉજ્વળ=ઈન્દ્રનીલ વગેરે રત્નોથી શોભા પામેલાં, જે શ્રેષ્ઠ બત્રીસ લાખ વિમાનો વજધર વડે=શક્ર વડે, હિતોપદેશથી પ્રાપ્ત કરાયાં. ૪પના
SR No.022179
Book TitleUpdesh Mala Part 03
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy