SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૧૬ અવતરણિકાર્ય : પ્રતિકાર ગાવામાં જે કહેવાયેલું ક્રોધ-માન-માયા-લોભ, તેથી તે આટલા ગ્રંથથી વ્યાખ્યાન કરાયું. હવે હાસ્યદ્વારને આવીને કહે છે – ગાથા - अट्टहासकेलीकिलत्तणं हासखिड्डजमगरुई । कंदप्पं उवहसणं, परस्स न करंति अणगारा ।।३१६।। ગાથા - સાધુઓ અટ્ટહાસ્ય, કેલીકિલપણું, હાસખેડુ કૌલુચ્ચકરણ, ચમકમાં રતિ, કંદર્પ, પરના ઉપહાસને કરતા નથી. Il૩૧૧ ટકા - अट्टहासो विवृतवदनस्य सशब्दं हसनं तथा, केलिः क्रीडा, केलिना किरति विक्षिपति परानिति केलिकिलस्तद्भावस्तत्त्वं, 'हासखिति कोत्कुच्यकरणं, यमकं काव्यालङ्कारविशेषस्तत्र रतिस्तामुपलक्षणत्वात् सर्वामेव सरागकाव्यरति, कन्दर्प सामान्येन हासम्, उपहसनमुत्मासनं परस्यैतत् सर्वमेव न कुर्वन्ति अनगाराः साधव इति ।।३१६।। ટીકાર્ય : અડાલો... સાવ નિ ! અટ્ટહાસ્યaખુલ્લા મુખનું શબ્દ સહિત હસવું તે, કેસિ=કીડા, કિય દ્વારા બીજા વિલોપ કરે છે. કેલિકિલ તેવો ભાવ તત્વ=કેલિકિલત્વ, ઘરખેડ કત્યુથ્થકરણ મુખવા ચાળા કરવા. વણકક્ષાઅલંકાલિ, તેમાં શતિ તેને, ઉપલાણપણું હોવાથી સર્વ જ સરાગકાવ્યમાં રતિને, કંદર્પને સામાન્યથી હાસ્યને, બીજને હસાવવું આ સર્વને આણગારો સાધુઓ કરતા નથી. ૩૧ ભાવાર્થ સુસાધુ કષાય અને નોકષાયના તિરોધાનપૂર્વક સંયમની ક્રિયા કરીને વીતરાગ થવા યત્ન કરે છે, તેથી કોઈક તેવા પ્રસંગે સામાન્ય હાસ્ય પણ પ્રાયઃ કરતા નથી, છતાં કોઈક વિશેષ પ્રસંગ હોય તો હર્ષની અભિવ્યક્તિરૂપે મુખ ઉપર કંઈક સ્મિત દેખાય છે, તોપણ સંસારી જીવોની જેમ અટ્ટહાસ્ય પ્રાયઃ કરતા નથી અર્થાત્ મુખને ખોલીને જે રીતે લોકો હસે છે, તે રીતે હસતા નથી. વળી રમૂજ ખાતર ક્રીડા કરતા નથી; કેમ કે તે પ્રકારના હાસ્યમોહનીયના ઉદયથી જીવ ક્લિષ્ટ કર્મ બાંધે છે, મુખના ચાળાને કરતા નથી, યમક કાવ્યો કે અલંકારવાળાં કાવ્યોને સાંભળીને તેમાં રતિ કરતા નથી; કેમ કે તે પણ
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy