________________
७५
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૪૨ भविष्यद्भवदपायपरिहारावहितचित्तानां, निरूपयन्तु भवन्तः स्वयमेव तनिवासस्थानम् । ततः केनचिद् व्याजेनान्यत्र प्रहितेषु साधुषु दृष्टशस्त्रेण पालकापरापरवचनैश्च चलितचित्तेन राज्ञाऽभिहितः स एव 'त्वमेव कुरु यथोचितमेषाम्' । ततस्तेन पुरुषपीडनयन्त्रं निधाय पीडयितुमारब्धा साधवः पापेन । स्कन्दकाचार्योऽपि प्रत्येकं दापयत्यालोचनामुत्पादयति समाधानम् । तेऽपि भगवन्तः
मुक्तात्मकार्योऽयं नूनमस्मत्कर्मक्षयोद्यतः । विनायं भाव्यपायत्वात् करुणां चायमर्हति ।।१।। इत्यालम्बनतो ध्यानं, सर्वेऽप्यापूर्य सत्तमं ।
पीडितास्तेन पापेन, गता मोक्षं विचक्षणाः ।।२।। क्षुल्लकं चैकं पश्चाभाविनमुद्दिश्याम पश्चात्पीडय मां प्रथममित्याचार्येणोक्तः स पापस्तं शीघ्रतरं पीडितवान् । ततः सञ्जातोऽतितीव्रः क्रोधाग्निराचार्यस्य, दग्धं क्षणाद् गुणेन्धनं, विस्मृत आत्मा, पालकमुद्दिश्य दुष्टात्मन् ! त्वद्वधाय भूयासमहमिति बद्धनिदानः पीडितोऽनेन सञ्जातोऽग्निकुमारेषु । प्रयुक्तोऽवधिल्लसितः कोपः । इतश्च तद्रजोहरणं रुधिरोपदिग्धहस्तोऽयमिति भ्रान्त्या शकुने यतः पतितं तद्भगिन्याः प्राङ्गणे । तद् दृष्ट्वा सा राजानमुद्दिश्य प्राह-'आः पाप ! किमेतत् ?' ततो विज्ञाय वृत्तान्तं सञ्जातवैराग्या देवतया सपरिकरा नीता मुनिसुव्रतसमीपे, निष्क्रान्ता च । इतरेणाऽप्यागत्य क्रोधाध्माततया भस्मीकृतः सपालकः स देशः, सञ्जातं तद्दण्डकारण्यमिति ॥४२॥ टोडार्थ :
यन्त्रैः ..... तद्दण्डकारण्यमिति ।। हुः श६ पुर। अर्थमा छ, यंत्री 43 पीयेला एसंs શિષ્યો-સ્કંદન નામના આચાર્યના શિષ્યો, પરિકુપિત=કોપને પામેલા, થયા નથી જ, ૨ શબ્દથી ઉપસર્ગકારીમાં આવિર્ભત કરૂણાવાળા થયા, એ રીતે=જીંદક શિષ્યો થયા એ રીતે, અન્ય પણ વિદિત પરમાર્થસારવાળા=જ્ઞાત થયેલા તત્વના ગર્ભવાળા, જે પંડિતો છે તેઓ સહન કરે છે, પ્રાણના અત્યયમાં પણ માર્ગથી ચલાયમાન થતા નથી, એ પ્રમાણે સંક્ષેપથી અર્થ છે, વિસ્તારથી અર્થ કથાનકગમ્ય છે અને તે આ છે –
શ્રાવસ્તીમાં જિતશત્રુ રાજાના પુત્ર જીંદાની બહેન પુરંદયશા કુંભકારકટક નગર નિવાસી દંડકિ રાજા સાથે પરણાવાઈ, એકવાર કોઈક કાર્યમાં દંડકિ વડે જિતશત્રુ પાસે પાલક નામે દૂત મોકલાયો અને તે ધર્મવિચારમાં નાસ્તિક મતને પ્રતિષ્ઠાપન કરતો હતો, અરિહંતના આગમથી નિર્મળ બુદ્ધિવાળા કુંદકુમાર વડે જિતાયો, થયેલા ક્રોધવાળો પોતાના સ્થાને ગયો, થયેલા વૈરાગ્યવાળા પાંચસો પુરુષોથી પરિવરેલા છંદકે પણ મુનિસુવત પાસે દીક્ષા લીધી, ભગવાન વડે પણ ગ્રહણ કરાયેલા શાસ્ત્રના સારવાળો તે જ તેઓનો આચાર્ય કરાયો,