SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૨૦૬ અવતરણિકા : તથાદિઅવતરણિયાર્થ: તે આ પ્રમાણેકપૂર્વગાથામાં કહ્યું કે સુનિર્મિત રહસ્ય આ છે કે લોકો આ રીતે મૃત્યુ પામે છે, તે જોવા છતાં ઉદ્વેગ પામતા નથી. તે કથનને તથાથિી બતાવે છે – ગાથા : दुपयं चउप्पयं बहुपयं च अपयं समिद्धमहणं वा । अणवकए वि कयंतो, हरइ हयासो अपरितंतो ।।२०६।। ગાથાર્થ : અનપકૃત હોતે છતે પણ કૃતાંત દ્વિપદને-ચતુષ્પદને-બહુપદને-અપદને-સમૃદ્ધને-અધનને=દરિદ્રને, હરણ કરે છેપ્રાણથી વિનાશ કરે છે, હણાયેલી આશાવાળો જીવ ગયેલા શ્રમવાળો છે. ર૦૧ી. ટીકા : द्विपदं नरादिकं, चतुष्पदं गवादिकं, बहुपदं भ्रमरादि, अपदं सर्पादि, समृद्धमीश्वरम्, अधनं दरिद्र, वाशब्दात् पण्डितमूर्खादिग्रहः । किमित्याह-अनपकृतेऽप्यपकाराभावेऽपि कृतान्तः स्वायुकक्षयलक्षणो हरति प्राणेभ्यश्च्यावयतीत्यर्थो, हताश इत्याक्रोशवचनमपरित्रान्तो विगतश्रम રૂતિ પારદ્દા ટીકાર્ચ - પર્વ ... રતિ 1 દ્વિપદ મનુષ્ય આદિ, ચતુષ્પદ ગાય આદિ અને બહુપદ ભ્રમર આદિ, અપદ સર્પ આદિ, સમૃદ્ધ ઈશ્વર=ધનવાળો, અધર=દરિદ્ર, વા શબ્દથી પંડિત-મૂર્ખ આદિનું ગ્રહણ છે, તે સર્વને શું ? એથી કહે છે – અપકૃત હોતે છતે પણ=અપકારનો અભાવ હોવા છતાં પણ, કૃતાંત પોતાના આયુષ્યના ક્ષયરૂપ યમરાજ, પ્રાણોથી યુત કરે છે. એથી હતાશ થયેલો જીવ અપરિત્રાંત છેઃવિગત શ્રમવાળો છે અર્થાત્ કૃતાંતથી રક્ષણ કરવા માટે હતાશ થયેલો જીવ કોઈ પ્રયત્ન કરી શકતો નથી. ૨૦૬ ભાવાર્થ જીવો વિષય પ્રત્યે સંશ્લેષના પરિણામવાળા છે, તેથી સંશ્લેષને અનુસાર તે તે ભવના આયુષ્યને બાંધે છે અને તે આયુષ્યક્ષય એ જ યમરાજ છે. જીવે તેનો કોઈ અપકાર કર્યો ન હોય તોપણ બધાના પ્રાણોનો નાશ કરે છે. આ પ્રકારની સંસારની સુનિશ્ચિત વ્યવસ્થા છે અને આયુષ્યક્ષયથી પોતાનું રક્ષણ કરવા
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy