SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Guहेशभाला भाग-१ / गाथा-4-9 ૧૧ દૃષ્ટાંત લઈને સુસાધુએ અને વિવેકી શ્રાવકે પણ સ્વશક્તિ અનુસાર મુક્ત અવસ્થાના ધ્યાનમાં તે રીતે સ્થિર યત્ન કરવો જોઈએ, જેથી તુચ્છ નિમિત્તોથી તેમનું ચિત્ત ચલાયમાન ન થાય. IIIા अवतरशिSI : अधुना गणधरोदेशेन विनयोपदेशमाह अवतरशिद्धार्थ : હવે ગણધરના ઉદ્દેશથી શિષ્યોને ઉપદેશ કહે છે गाथा : भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुयनाणी । जाणतो वि तमत्थं, विम्हियाहियओ सुणइ सव्वं ।। ६ ।। गाथार्थ : ભદ્ર વિનીત વિનયવાળા સમાપ્ત શ્રુતજ્ઞાની પ્રથમ ગણધર તે અર્થને જાણતા પણ વિસ્મિત हृध्यवाला थयेला सर्वने = भगवाननां सर्व वयनोने, सांजे छे. ॥५॥ टीडा : भद्रः कल्याणः सुखञ्च तत्स्वरूपत्वात्तद्धेतुत्वाद्वा, विनीयते कर्माऽनेनेति विनयः, विशेषेण नीतः प्राप्तो विनयो येन स विनीतविनयः, कोऽसौ ? प्रथमगणधरोऽर्हदाद्यशिष्यः, किंभूतः ? समाप्तं निष्ठां गतं श्रुतज्ञानं यस्य स समाप्तश्रुतज्ञानी, सर्वधनादेराकृतिगणत्वादिन्समासान्तः । अतः श्रुतकेवलित्वाज्जानन्नप्यवबुध्यमानोऽपि शेषजनबोधनार्थं प्रथमं पृच्छति, पश्चाद्भगवता कथ्यमानं तमिति प्राक्पृष्टमर्थं तच्छब्दस्य प्रक्रान्तपरामर्शित्वात्प्राक्पृच्छा गम्यते, विस्मितं सकौतुकं, हृदयं चित्तं, रोमाञ्चोत्फुल्ललोचनता मुखप्रसादादीनां बहिस्तत्कार्याणां दर्शनात् यस्याऽसौ विस्मितहृदयः शृणोति आकर्णयति सर्वं निःशेषं तमर्थमिति । तदिदं गणधरचेष्टितमनुस्मृत्य तथैव गुरोर्वचः श्रोतव्यमिति भावः ।।६।। टीडार्थ : भद्रः कल्याण: भावः ।। लट्र=ऽल्याग, जने सुज, तेनुं स्वउपपासुं होवाथी अथवा तेनुं હેતુપણું હોવાથી=સુખનું હેતુપણું હોવાથી. કર્મ આના દ્વારા દૂર થાય તે વિનય, વિશેષથી પ્રાપ્ત કરાયો છે વિનય જેના વડે તે વિનીત વિનયવાળા કોણ આ છે ? એથી કહે છે પ્રથમ ગણધર= અરિહંતના પ્રથમ શિષ્ય, કેવા પ્રકારના છે ? એથી કહે છે - समाप्त=निष्ठाने पाभेल, छे श्रुतज्ञान જેમને તે સમાપ્ત શ્રુતજ્ઞાની. -
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy