SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૦-૧૫૧ વાતોમાં સુખ જણાય છે, તેવા જીવોને મિત્રનો સ્નેહ દૂર કરવો અતિદુષ્કર છે. છતાં કલ્યાણના અર્થી એવા જીવોએ વિચારવું જોઈએ કે “મિત્રો પણ જ્યારે લોભવાળા બને છે, પોતાના પ્રયોજનના ઉત્સાહવાળા બને છે અને પોતાની પાસેથી મિત્રને કાર્યની સિદ્ધિ થઈ જાય ત્યારે તે મિત્ર અનુપયોગી જણાય કે પોતાના ફળમાં વિદ્ભકારી જણાય ત્યારે તે મિત્ર જ તેનો નાશ કરે છે. જેમ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યએ નંદના ઉચ્છેદ માટે પર્વતક રાજા સાથે મિત્રતા કરી અને પોતાનું કાર્ય સિદ્ધ થયા પછી વિષકન્યા દ્વારા તે પર્વતક રાજાનો નાશ કર્યો. આ રીતે ભાવન કરવાથી મિત્ર પ્રત્યેના સ્નેહના પ્રતિબંધો શિથિલ થાય છે, તેથી યોગમાર્ગને અનુકૂળ દૃઢ ઉત્સાહ થાય છે. II૧૫ના અવતરણિકા : निजकद्वारमधिकृत्याहઅવતરણિકાર્ય : સ્વજનદ્વારને આશ્રયીને કહે છે – ગાથા : नियया वि निययकज्जे, विसंवयंतंमि हुंति खरफरुसा । जह रामसुभूमकओ, बंभक्खत्तस्स आसि खओ ।।१५१।। ગાથાર્થ :નિકો પણ બંધુઓ પણ, પોતાના કાર્યનો વિસંવાદ થયે છતે ખર-પરુષ થાય છે નિષ્ફર કર્મવાળા અને વાણીથી કર્કશ થાય છે, જે પ્રમાણે રામ અને સુભૂમકૃત બ્રાહ્મણ અને ક્ષત્રિયનો ક્ષય થયો. II૧૫૧il ટીકા : निजका अपि बन्धवोऽपि निजककार्ये स्वप्रयोजने विसंवदति विघटमाने भवन्ति खरपरुषाः खराः कर्मणा निष्ठुराः परुषा वाचा कर्कशा इति भावः । यथा राम-सुभूमकृतो ब्रह्मक्षत्रस्य, समाहारद्वन्द्वैकवद् भावादासीत् क्षयः, इह च यथायोगं सम्बन्धः, रामकृतः क्षत्रक्षय आसीत्, सुभूमकृतस्तु ब्रह्मक्षय इत्यक्षरार्थः । अधुना कथानकम् गजपुरेऽनन्तवीर्यराजभाया भगिनी रेणुकाभिधाना परिणीता जमदग्नितापसेन । सा अन्यदाऽऽयाता गजपुरे भगिनीसमीपे राज्ञा च समुत्पादितस्तस्यास्तनयः, नीता ऋषिणा । तस्याश्च विद्याधरदत्तपरशुविद्यो रामः ज्येष्ठतनय आसीत् । तेन कुलकलङ्कभूतेयमिति जातक्रोधेन व्यापादिता सा ससुता । तत् श्रुत्वा अनन्तवीर्येणागत्य ऋषेराश्रमो विनाशितः, रामेणापि तच्छि
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy