SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १७७ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૫ વચન શિષ્યના અહિતનું કારણ બને તેવું વચન પરમાર્થથી સત્ય નથી. વળી કોઈ શિષ્યને અસત્ય વચન જ પ્રિય થતું હોય તોપણ તેવું વચન કહેવું જોઈએ નહિ; કેમ કે તે શિષ્યને અસત્ય વચન પ્રિય છે અને ગુરુ તેની પુષ્ટિ કરે, તો તે શિષ્ય નિઃશંક તે પ્રકારે અનુચિત પ્રવૃત્તિ કરીને અહિતને પ્રાપ્ત કરે, માટે ગુણવાન ગુરુએ કોઈક દોષને કારણે શિષ્યને અસત્ય વચન પ્રિય હોય તો પણ તેના ચિત્તના આહ્વાદ માટે તેવું વચન કહેવું જોઈએ નહિ અને જે મહાત્માએ પોતાના પ્રાણના નાશનો સંભવ હોવા છતાં અસત્ય પણ પ્રિય ન કહ્યું, તે દૃષ્ટાંત દ્વારા કહેવાની ઇચ્છાવાળા अहेछ - गाथा: जीयं काऊण पणं, तुरुमिणिदत्तस्स कालियज्जेण । अवि य सरीरं चत्तं, न य भणियमहम्मसंजुत्तं ।।१०५।। गाथार्थ: જીવિતનું પણ=મૂલ્ય કરીને સુરુમિણિ નગરીમાં દત્તની આગળ કાલિકાચાર્ય વડે શરીર ત્યાગ કરાયું, પણ અધર્મયુક્ત કહેવાયું નહિ. II૧૦પા. टोs: जीवनं जीवः प्राणधारणं तं कृत्वा पणं मूल्यं, जीवितमपि व्ययनीयं विधायेत्यर्थः, तुरुमिण्यां नगर्यां दत्तस्तुरुमिणीदत्तः, तस्य पुरत इति गम्यते, कालिकाचार्येण शरीरमपि त्यक्तम्, अपिशब्दस्य व्यवहितसम्बन्धात् चशब्दात्स्वाभिप्रायेण, न पुनस्त्यक्तमेव, न च नैव भणितमुक्तम् अधर्मसंयुक्तं सपापं वचनमिति शेषः, अक्षरार्थोऽयम् । अधुना कथानकम् तुरुमिण्यां दत्तनामा द्विजो मन्त्री राज्यम् वशीकृत्य जितशत्रुराजं च निष्कास्याधिष्ठितराज्यो बहुयागानिष्टवान् । अन्यदा कालिकाचार्या आगता भद्रा माता प्राह-'पुत्र मातुलं गत्वा पश्य ।' सहर्ष प्रमाणं कृत्वा चोपविष्टः धर्ममाकर्णयामीति यागफलं पृष्टवान् गुरुराह-हिंसादिसाध्योऽधर्मः । स प्राह-यागफलं कथय ?, गुरुराह-हिंसा कुगतिहेतुः । स प्राह-किमिदमप्रस्तुतं ?, गुरुराहयद्येवं नरकपातः फलं यज्ञानाम् । स प्राह-कोऽत्र प्रत्ययः ? गुरुराह-सप्तमेऽह्नि आस्वादिताशुचिः कुम्भीपाकेन पक्ष्यस इत्ययं प्रत्ययः, स प्राह-त्वं क्व यास्यसि ? गुरुराह-कृतधर्मो दिवमिति, ततः सक्रोधस्तनिरोधकान् पुरुषान् विधाय शोधिताशेषराजमार्गः स्थितोऽन्तःप्रविष्टः, सप्तमे दिने भ्रान्त्या मारयामि तं दुष्टश्रमणकमिति निर्गच्छतो राजमार्गेऽतिवेगितमालाकारमुक्ता
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy