SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૦૦-૧૦૧ ટીકાર્ય : સાવાર્થપત્તિ રા .... ભાવેનેતિ | આચાર્યની ભક્તિનો રાગ ગુરુ વિષયક આંતરસ્નેહ, સુનક્ષત્ર મહર્ષિ જેવો કોને છે ? અર્થાત પ્રાયઃ કોઈને નથી, દિ=જે કારણથી, તેના વડે સુનક્ષત્ર મહર્ષિ વડે, જીવિત પણ વ્યવસિત કરાયું=તિષ્ઠાને પ્રાપ્ત કરાયું ત્યાગ કરાયું, ગરિ શબ્દનો વ્યવધાનથી સંબંધ હોવાને કારણે વિવું પછી સંબંધ છે, ગુરુપરિભવ=આચાર્યનો તિરસ્કાર, સહન કરાયો નહિક સુનક્ષત્ર મહર્ષિ વડે સહન કરાયો નહિ અને શબ્દથી પ્રતિપક્ષનો તિરસ્કાર કરાયો, તે આ પ્રમાણે – પ્રતિકૂળ પ્રત્યતીક એવા ભગવાનના અવર્ણવાદને કરતા ગોશાળાને જણાયેલા તેના સામર્થવાળા પણ તેણે=સુનક્ષત્ર મુનિએ, સિરાકૃત કર્યો, નિરુત્તરપણાથી થયેલા કોપ વડે મુકાયેલી તેજલેશ્યા વડે બાળી નંખાયો, અચલિત સત્વવાળા તે મહર્ષિ મહર્ધિક વૈમાવિકભાવથી ઉત્પન્ન થયા. ll૧૦૦ના ભાવાર્થ : સુનક્ષત્ર મુનિને ગુણવાન ધર્માચાર્ય એવા વીર ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિરાગ હતો, તેથી ગોશાળો જ્યારે ભગવાનની સામે અસંબદ્ધ પ્રલાપ કરે છે, ત્યારે તેનો પ્રતિકાર કરીને ગોશાળાને નિરુત્તર કરે છે અને ગોશાળા પાસે તેજોવેશ્યા છે, તેમ જાણવા છતાં પણ પોતાના જીવનનો વિનાશ થવા દઈને પણ ગુરુનો પરિભવ સહન કર્યો નહિ, તેથી ગુણના પક્ષપાતી એવા યોગ્ય શિષ્યો ગુણવાન ગુરુનો વિનય તો કરે છે, પરંતુ ગુરુનો પરિભવ પણ સહન કરતા નથી, તેમાં જ તેઓની ગુરુ પ્રત્યે ભક્તિ છે, તેમ નિર્ણત થાય છે. ૧૦ના અવતરણિકા - तदेवमस्य महात्मनः परमगुरौ भगवतीदृशः प्रतिबन्धोऽभूदतः पुण्यभागयं, तथा चाहઅવતરણિકાર્ચ - આ રીતે આ મહાત્મા=સુનક્ષત્ર મુનિને, પરમગુરુ એવા ભગવાનમાં આવા પ્રકારનો પ્રતિબંધ હતો, આથી પુણ્યભા... આ છે=સુનક્ષત્ર મુનિ પુણ્યશાળી છે અને તે રીતે કહે છે=ગુણવાન ગુરુનો પરાભવ સહન ન કરે તે પુણ્યભાવ્યું છે, તે રીતે ગાથામાં કહે છે – ગાથા - पुण्णेहिं चोइआ पुरकडेहिं सिरिभायणं भवियसत्ता । गुरुमागमेसिभद्दा, देवयमिव पज्जुवासंति ।।१०१।। ગાથાર્થ : શ્રીનું ભાજન આગામિભદ્ર એવા ભવ્ય જીવો પૂર્વના કરેલા પુણ્યથી પ્રેરાયેલા દેવની જેમ ગુરુની પર્યાપાસના કરે છે. ll૧૦ના
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy