SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | અનુક્રમણિકા ગાથાનો ક્રમ વિષય પાના નં. | ૧૪૫ | સ્વજન અંતર્ગત માતાથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર બ્રહ્મદરચક્રવર્તી અને તેમની માતા ચુલની રાણીનું કથાનક. ૨૩૩-૨૩૫ સ્વજન અંતર્ગત પિતાથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર કનકકેતુ રાજાની કથા. ૨૩પ-૨૩૬ સ્વજન અંતર્ગત ભાઈથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર ઋષભદેવ પ્રભુના પુત્રો ભરત ચક્રવર્તી અને બાહુબલીનું કથાનક. ૨૩૬-૨૩૭ સ્વજન અંતર્ગત પત્નીથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પ્રદેશ રાજા અને તેમની પત્ની સૂર્યકાંતા રાણીનું કથાનક. ૨૩૭-૨૩૮ સ્વજન અંતર્ગત પુત્રથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર શ્રેણિકરાજા અને તેમના પુત્ર કોણિકરાજાનું કથાનક. ૨૩૮-૨૪૦ સ્વજન અંતર્ગત મિત્રથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પર્વતકરાજાનો દ્રોહ કરનાર ચાણક્યનું કથાનક. ૨૪૦-૨૪૨ ૧૫૧ સ્વજનથી પ્રાપ્ત થતા અનેકવિધ ત્રાસ ઉપર પરશુરામ અને સુભૂમ ચક્રવર્તીનું કથાનક. ૨૪૨-૨૪૪ ૧૫ર શ્રેષ્ઠ મુનિઓ હંમેશાં કોઈના આશ્રય વગર વિહરે છે તેના ઉપર આર્યમહાગિરિજી મહારાજાનું કથાનક. ૨૪૪-૨૪૬ ૧૫૩ સુવિહિતો રૂપ આદિથી લોભાતા નથી તેના ઉપર જંબૂસ્વામીનું દષ્ટાંત. ૨૪૬-૨૪૭ ૧૫૪ સુગુરુકુલવાસ વિષયક મેઘકુમારમુનિનું કથાનક. ૨૪૭- ૨૫૦ ૧૫૫ ગુરુકુલવાસની દુષ્કરતા. ૨૫૦-૨૫૨ ૧૫૯-૧૬૧ એકાકીવિહારના દોષો. રેપર-૨૦૧ ૧૯૨-૧૯૩ સ્ત્રીના ત્યાગ વિષયક ઉપદેશ. ૨૯૨-૨૬૪ ૧૧૪ સ્ત્રીનો સંગ કરવાથી પ્રાપ્ત થતો ક્લિષ્ટ સંસાર, તેના ઉપર સત્યની વિદ્યાધરની કથા. ૨૭૪-૨૯૮ ૧પ | વિનય વિષયક શ્રીકૃષ્ણની કથા. ૨૬૮-૨૯૯ ૧૬૬ અભિગમન-વંદન આદિ કરવાનું ફળ. ૨૭૦-૨૭૧ ૧૬૭ વિનય વિષયક ચંડરુદ્રાચાર્યના શિષ્યનું કથાનક. ૨૭૧-૨૭૩ ૧૬૮-૧૬૯ કુગુરુના ત્યાગ વિષયક અંગારમર્દક આચાર્યના શિષ્યોનું કથાનક. ૨૭૩-૨૭૬ ૧૭૦ લઘુકર્મી જીવો પુષ્પચૂલાની જેમ સહેલાઈથી પ્રતિબોધ પામે. ૨૭૦-૨૭૯ ૧૭૧ અંતિમકાળમાં પણ અર્ણિકાપુત્ર આચાર્યની જેમ અવિકલ તપ- સંયમના અનુષ્ઠાનો કરનાર જીવ શીવ્રતયા પોતાના સાધ્યને સાધે. ૨૭૯-૨૮૦ ૧૭૨-૧૭૩ ત્યાગનું કારણ લઘુકમપણું - તે વિષયક ભરતચક્રવર્તી અને દ્રમકનું દૃષ્ટાંત. [૨૮૦-૨૮૩ ૧૭૪-૧૭૫ પ્રાણના ત્યાગમાં પણ નિયમની દઢતા વિષયક ચિલાતીપુત્રની કથા. ૨૮૩-૨૮૫ ૧૭૬ | પાપના ફળને જાણતા જીવો પાપને કરતાં નથી. ૨૮૫-૨૮૬
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy