SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૩ અવતરણિકા : સાધુનાં પુનર્નવ, યતઃ અવતરણિકાર્ય : સાધુઓને=ભાવસાધુઓને, વળી આ પ્રમાણે નથી=“સાધુઓ અવિવેકવાળા છે” એ પ્રમાણે નથી, જે કારણથી ગાથામાં કહે છે એ પ્રમાણે છે ગાથા : - परियच्छंति य सव्वं, जहट्ठियं अवितहं असंदिद्धं । तो जिणवयणविहिण्णू, सहंति बहुयस्स बहुयाई ।। ८३ ।। ૧૪૧ ગાથાર્થ ઃ યથાસ્થિત, અવિતથ, અસંદિગ્ધ સર્વનો જ બોધ કરે છે, તે કારણથી જિનવચનમાં કહેલી વિધિના જાણનારાઓ બહુકના=પ્રાકૃત લોકનાં બહુ દુર્વચનોને સહન કરે છે. II3II ટીકા ઃ - पर्यवस्यन्ति बुद्ध्यन्ते, चशब्दात् श्रद्दधते च सर्वं निःशेषं यथास्थितं जीवादिकं सर्वज्ञोपदेशादवितथं सद्भूतम्, अत एवासन्दिग्धं निःसंशयं, कथमेतल्लक्ष्यते ? इत्याह- ततो यथावस्थितपरिच्छेदाज्जिनवचनविधिज्ञाः सर्वज्ञागमप्रकारवेदिनः सहन्ते क्षमन्ते बहोः प्राकृतलोकस्य सम्बन्धीनि बहूनि दुर्वचनादीनीति गम्यते, स्वकर्मणः फलमिदं, नैषां दोष इति संभावनाविशेषादिति ।। ८३ । ટીકાર્થ ઃ पर्यवस्यन्ति વિશેષાવિત્તિ ।। બોધ પામે છે અને ચ શબ્દથી શ્રદ્ધા કરે છે, શેની શ્રદ્ધા કરે છે ? એથી કહે છે તેનાથી= સર્વ=નિઃશેષ, જીવાદિ યથાસ્થિત=સર્વજ્ઞના ઉપદેશથી અવિતથ સદ્ભુત, જાણે છે અને શ્રદ્ધા કરે છે, આથી જ અસંદિગ્ધ=નિઃસંશય, જાણે છે અને શ્રદ્ધા કરે છે, એમ અન્વય છે, કેવી રીતે આ જણાય છે કે સાધુઓ સર્વ યથાસ્થિત જાણે છે અને શ્રદ્ધા કરે છે ? એથી કહે છે યથાવસ્થિત પરિચ્છેદથી, જિનવચનની વિધિને જાણનારાઓ=સર્વજ્ઞના આગમના પ્રકારને જાણનારાઓ, બહુના=પ્રાકૃત લોકના, સંબંધી ઘણાં દુર્વચનો સહન કરે છે; કેમ કે આ પોતાના કર્મનું ફળ છે, આમનો દોષ નથી, એ પ્રમાણે ભાવનાવિશેષ છે. II૮૩।। ભાવાર્થ : જેઓ ભગવાનના વચનના ઉપદેશને યથાર્થ જાણનારા છે, તેઓ વિશેષથી જીવ-અજીવ આદિ સાત -
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy