SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ Buशभाला भाग-१/गाथा-93-५४ भावार्थ: અબ્રહ્મનું વર્જન સર્વ ક્રિયા કરતાં અતિશયિત છે, તેથી અબ્રહ્મથી જેનું ચિત્ત નિવર્તન પામતું નથી, તેવા સાધુ કાયોત્સર્ગમાં રહેતા હોય, મૌન ધારણ કરીને નિરર્થક પ્રવૃત્તિ ન કરતા હોય, મસ્તક આદિનું મુંડન કરીને કાયાની શોભા રહિત હોય, દેહને સુશોભિત કરવાનું છોડીને વલ્કલ વસ્ત્રો પહેરતા હોય, અતિશય તપ કરીને દેહને નિઃસાર કરેલ હોય, તોપણ જો કામની ઇચ્છા શાંત ન કરી શકે તો તેઓનો સર્વ ત્યાગ નિષ્ફળ પ્રાયઃ છે, આથી જ કામની પ્રાર્થના કરનાર સિંહગુફાવાસી મુનિનું ચારિત્ર પ્રાર્થના समये नाश पाभ्युं. ||3|| अवतरशिक्षा:किञ्च अवतरशिक्षार्थ : पणी भव्य शुं ? ते किञ्चथी छ - गाथा : तो पढियं तो गुणियं, तो मुणियं तो य चेइओ अप्पा । आवडियपेल्लियामंतिओ वि जइ न कुणइ अकज्जं ॥६४।। गाथार्थ : તો ભણાયું છે, તો પરાવર્તન કરાયું છે, તો જણાયું છે, તો ચંતિત આત્મા છે, જો આપતિત, प्रेरित, मारित प मार्य न 52. ||४|| टी।:___ इहापि बहुवारांस्तत इत्यभिधानमादरख्यापनार्थम्, उक्तव्यतिरेकेऽसूयासूचनार्थं वा, तथा च न पुनरुक्तम् । उक्तं च अनुवादादरवीप्साभृशार्थविनियोगहेत्वसूयासु । ईषत्सम्भ्रमविस्मयगणनास्मरणेष्वपुनरुक्तम् ।।१।। एवमन्यत्रापि दृष्टव्यम् । पठनं पठितं, भावे क्तप्रत्ययः, सूत्रस्य ग्रहणमित्यर्थः, तत्त्वतः सफलमिति शेषः । यदि न करोत्यकार्यमिति सम्बन्धः । एवं गुणितं तस्यैव परावर्तनं, मुणितमर्थज्ञानं, यदि वा कर्मणि क्तप्रत्ययः, पठितं गुणितं मुणितं सूत्रमिति शेषः, तथात्मा च ततश्चेतितः, चशब्दस्य समुच्चयार्थस्य व्यवहितसम्बन्धाद्यथावत्प्रत्यभिज्ञातो यदि, किम् ? आपतितः प्रतिप्रवेशितो दुःशीलं संसर्गितः, प्रेरितः पापमित्रैरकार्यकरणं प्रति चोदितः, आमन्त्रितः स्त्र्यादिभिरभ्यर्थितः ।
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy