SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરથ સહિત તથા વિકાલક અંગારક લેહિતાંગ શનિશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક તથા સેમ મંગળ બુધ અહસ્પતિ ઈત્યાદિ ૮૮ ગ્રહ છે. એ પણ ગ્રહદેવોનાં વિમાને છે અને તે વિમાનમાં વિકાલક આદિ નામવાળા અધિપતિ ગ્રહદે રહે છે, અને તેમાં બીજા પ્રજા આદિ ભેટવાળા પણ અનેક ગ્રહદે અને ગ્રહદેવીએ પિતા પોતાના પ્રાસાદેમાં રહે છે, આકાશમાં જે ગ્રહે દેખાય છે તે વિમાને જ દેખાય છે. વળી ચંદ્રસૂયંવત ગ્રહોનાં અનેક મંડલે નથી, તેમ નક્ષત્રવત્ નિયમિત મંડલે પણ નથી, પરંતુ મેરૂની આસપાસ વલયાકારે અનિયમિત મંડલની પદ્ધતિએ ફરતા રહે છે, કઈ વખત ફરતા ફરતા બહુ દુર જાય છે, અને કઈ વખત નજીક આવી જાય છે. કેઈ વખત પાછા હઠીને પશ્ચાત્ ચાલથી પણ ચાલે છે. એ પ્રમાણે અનિયતગતિના કારણથી શાસ્ત્રમાં નિયમિત ગણત્રીના વિષયમાં આવતા નથી, કેઈ રાહુ કેતુ મંગળ આદિ ગ્રહે કંઈક નિયતગતિવાળા હોવાથી તેનું ગણિત લોકમાં પ્રવર્તે છે. - વળી અન્ય શાસ્ત્રોમાં એકજ ચંદ્ર અને એકજ સૂર્ય માનીને તેની પંચાંગ ગણત્રી બંધબેસતી દર્શાવી છે, અને જૈનદર્શનમાં બે ચંદ્ર બે સૂર્ય ગણીને પંચાંગગણત્રી બંધબેસતી દર્શાવી છે, પરંતુ લોકસમુદાયમાં લૌકિક ગ્રંથ પ્રમાણે જ પંચાંગગણત્રી પ્રવર્તે છે, ઈત્યાદિ ઘણું વકતવ્ય શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ-સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ જૈનશાસ્ત્રોથી જાણવા ચોગ્ય છે. ઉપર પ્રમાણે એક ચંદ્રના ૨૮ નક્ષત્ર અને ૮૮ ગ્રહ હોવાથી આ જંબુદ્વીપમાં બે ચંદ્ર છે, માટે જ બૂઢીપમાં પ૬ નક્ષત્ર અને પ્રદ્ પ્રહ છે એમ જાણવું. છે ૧૭૮ છે. ૧૦ અવતરા–હવે આ ગાથામાં એક ચંદ્રને તારા પરિવાર દર્શાવાય છે– छासद्विसहसणवसय–पणहत्तरि तार कोडिकोडीणं । सणंतरेणवुस्सेहंगुलमाणेण वा हुंति ॥१७९॥ શબ્દાર્થ – છસિદિEછાસઠ હજાર નવસ=નવસ પારિ=પંચત્તર તાર =તારા વેકેડી =કેડાછેડી સરFiળ વા=અથવા સંજ્ઞાન્તરે કદં પુરમાળા=ઉત્સધાંગુલના પ્રમાણ વડે વા દુતિ =અથવા હોય છે. જાંચ-છાસઠ હજાર નવસો પંચાર કોડકેડી તારા એક ચંદ્રને પરિવાર છે. અહિં કડાકડિપદને કઈ સંજ્ઞાર માને છે, અથવા ઉત્સધાંગુલના પ્રમાણથી એટલા તારા હોય છે, એમ બે રીતે અભિપ્રાય છે. ૧૭૯ છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy