SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ વિફર ઉત્તરકુરુક્ષેત્ર સ્વરૂપ શબ્દાર્થ શિg–જઈને ૩મોબને બાજુ કુળરાવાયા-કુરૂક્ષેત્રની નદીના પ્રપાત- | વળાવીય–નીકળેલા છે મેર મુ–મેરૂની સન્મુખ જયાર્થ-કુરુક્ષેત્રમાં વહેતી નદીઓના પ્રપાત કુંડથી ર૬૪૭૫ યોજન દૂર જતાં બન્ને બાજુએ ચાર ગજદંત પર્વતે મેરૂ પર્વતની સન્મુખ નીકળ્યા છે. ૧૨૬ વિસ્તર–દેવકુરુક્ષેત્રમાં સીતેદામહાનદીને સીતાદાપ્રપાત નામને કુંડ નિષધપર્વતની નીચે છે, તે કુંડથી પૂર્વ દિશામાં નિષધની કિનારી કિનારીએ ૨૬૪૭૫ યોજન દૂર જઈએ ત્યારે ત્યાં નિષધપર્વતમાંથી નીકળેલ સોમનસ રાનવંત નામને પર્વત મેરૂની સન્મુખ હસ્તિના દાંતસરખા વક્ર આકારે નીકળે છે. નરહસ્તિના હૃત દતુશળસરખો વક હેવાથી ગજદંતગિરિ કહેવાય છે. તથા તેજ સતેદા પ્રપાતકુંડથી પશ્ચિમદિશામાં એટલા જ યોજન દૂર જતાં ત્યાંથી નિષધ પર્વતમાંથી વિદ્યુમ અનહૅત પર્વત તેવાજ આકારે નીકળ્યો છે. તથા ઉત્તર કુરૂક્ષેત્રમાં વહેતી સીતામહાનદીને સીતાપ્રપાતકુંડ નીલવંતપર્વતની નીચે છે, ત્યાંથી પશ્ચિમદિશામાં તેટલા યોજન દર બંધમાન નવંતગિરિ નીલવંતપર્વતમાંથી તેવાજ આકારે નીકળે છે, અને એજ કુંડની પૂર્વ દિશામાં એટલા યોજન દર જતાં ત્યાં નીલવંતપર્વતમાંથી માલ્યવંત જગવંતગિરિ તેવાજ આકારે નીકળ્યો છે. એ પ્રમાણે મેરૂની દક્ષિણ તરફ નિષધમાંથી નીકળેલા બે અને ઉત્તર તરફ નીલવંતમાંથી નીકળેલા બે મળી ચાર ગજદંતગિરિ મેરૂસમુખ દીર્ઘઆકારવાળા છે, એને વાસ્તવિક આકાર ૧૨૯ મી ગાથામાં કહેવાશે. એ ચારે ગજદંતગિરિ મેરૂ પર્વતની ચાર વિદિશિએ રહેલ છે તે ૧૨૭ મી ગાથામાં કહેવાશે. તથા એનું પ્રમાણ આદિ વિશેષસ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. ૫ ૧૨૬ છે મવેતર:–એ ચાર ગજદંતપર્વતે કઈ દિશામાં અને કેવા વર્ણવાળા છે તે આ ગાથામાં કહે છે अग्गेयाईसु पयाहिणेण सिअरत्तपीअनीलाभा । सोमणस विज्जुप्पह गंधमायण मालवंतक्खा ॥१२७॥ શબ્દાર્થ : મા માતુ-અગ્નિકેણ આદિ ત્રિશ્વેતવર્ણવાળો વિદિશામાં ની માનીલવર્ણની કાંતિવાળે વાળિ-પ્રદક્ષિણાવર્તના અનુક્રમ મારવંત અલ-માલ્યવંત નામને પ્રમાણે ૧. અહિં “ કુંડથી એટલે કુંડમાં પડતા પ્રપાતથી એટલે નદીના ૫૦ જન જેટલા પ્રવાહથી” એ અર્થ લેવો.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy