SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત શબ્દાર્થ – Gર જિ-ક્ષારવૃષ્ટિ ચઝિવૃષ્ટિ વાવીયં-પક્ષીઓનાં બીજ વિર માર્દિ-વિષ આદિકની વૃષ્ટિએ વડે | વિરકુવૈતાઢય આદિ પર્વ તેમાં ઠ્ઠા યા–હાહાકાર કરાયેલી બાફવીર્ય મનુષ્ય વિગેરેનાં બીજ પુવી-પૃથ્વીમાં, વિસ્ટાર્ફા–બિલમાં જાથાર્થ –ક્ષારવૃષ્ટિ અગ્નિવૃષ્ટિ અને વિષઆદિકની વૃષ્ટિઓવડે હાહાકાર વાળી થયેલી આ પૃથ્વીમાં પક્ષીઓનાં બીજ મૈતાઢયવિગેરે સ્થાનમાં અને મનુષ્ય વિગેરેના બીજ બિલ વગેરેમાં રહેશે ! ૧૦૩ છે વિરતાર્થ-હવે પાંચમા દુષમઆરાના પર્યને ધર્માદિકને અન્ત થયા બાદ આ પૃથ્વીમાં કેવા કેવા પ્રકારના દુખકારી ભાવ ઉત્પન થશે તે કહેવાય છે. છે પાંચમા આરાના પર્યને અનેક કુવૃષિએ છે પાંચમા આરાનાં છેલ્લાં ૧૦૦ વર્ષ બાકી રહે તે વખતે ક્ષારવૃષ્ટિ એટલે લવણસરખા ખારા જળની વૃષ્ટિએ, અગ્નિવૃષ્ટિ એટલે શરીરે દાહ ઉપજે એવા જળની વૃષ્ટિ વિષવૃષ્ટિ એટલે લેકમાં મરકી ફેલાય એવા ઝેરી જળની વૃષ્ટિ થાય છે, તથા ગાથામાં કહેલા મારૂ–આદિ શબ્દથી બીજી પણ અનેક કુવૃષ્ટિ થાય છે. આ પ્રમાણે– જળના ઉત્તમ સ્વાદરહિત જળસૃષ્ટિ તે અરસવૃષ્ટિ, વિલક્ષણસ્વાદવાળા જળનીવૃષ્ટિ તે વિરસવૃષ્ટિ, છાણસરખા મેળા જળનીવૃષ્ટિ છે ખાત્રવૃષ્ટિ, ઘણી વિજળી પડે એવા મેઘની વષ્ટિ તે વિઘત વૃષ્ટિ, પર્વતને પણ ભેદી નાખે એવા ઉગ્રજળતી વૃષ્ટિ તે વજ વૃષ્ટિ, પીવાના ઉપયોગમાં ન આવે એવી અપેયવૃષ્ટિ, રેગઉત્પન કરનારી વ્યાધિવૃષ્ટિ, ઉગ્રવાયુસહિત તીણ અને વેગવંત ધારાઓયુક્ત જળની વૃષ્ટિ તે રવૃષ્ટિ ઇત્યાદિ દુઃખકારી દૃષ્ટિએ થાય છે. છે પાંચમા આરાના પર્યને પૃથ્વીમાં હાહાકાર છે પૂર્વે કહેલી અનેક કુવૃષ્ટિએ અને આગળ કહેવાતા ( આ વિસ્તરાર્થમાં કહેવાતા પરંતુ ગાથામાં નહિં) ભાવવડે ભરત તથા અરવતક્ષેત્રની પૃથવીમાં હાહાકાર પ્રવર્તે * શ્રી જંબ૦ પ્રી વૃત્તિમાં દર્શાવેલા મતાન્તર પ્રમાણે ૧૦૦ વર્ષ. અને આ ક્ષેત્રસમાસમાં આ ગાથા પાંચમા આરાના સંબંધમાં આવવાથી એ મતાંતર પણ અહિં જ સંબંધવાળા થાય છે. કારણકે સિદ્ધાન્તોમાં તો એ સર્વભાવ છઠ્ઠાઆરાની ઉત્કૃષ્ટતા વખતે પ્રવર્તતા કહ્યા છે, તો પણ પાં આરાના ૧૦૦ વર્ષશેષથી એ ભાવો ધીરે ધીરે શરૂ થતા હોય અને ત્યારબાદ છઠ્ઠા આરામાં અતિ વિકઇ હદે આવે તે બને મન્તો અપેક્ષાથી અવિસંવાદી સમજાય છે, વળી સૂત્રકર્તાઓની વિચિત્રવિવક્ષાઓ હોવાથી કઈ કંઈ રીતે કહે અને કઈ કંઈ રીતે કહે છે તે વિસંવાદ નહિં પરંતુ અપેક્ષાવાદ વા નયવાદ કહેવાય.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy