SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત ', થાર્થ તે સિદ્ધક્ટની ઉપર દ્રહદેવીને ભવનના પ્રમાણસરખા પ્રમાણ વાળાં ચિત્ય છે, અને શેષો ઉપર બે ગાઉ પૃથુ-વિસ્તારવાળા અને ૧ ગાઉ ઉંચા એવા દેવપ્રાસાદે છે કે ૭૨ છે વિસ્તરાર્થ_શ્રીદેવી આદિ દ્રદેવીનાં ભવને જે સરોવરના મધ્યભાગે મૂળ કમળની કર્ણિકાઉપર રહેલાં છે તે ૧ ગાઉ દીર્ઘ છે ગાઉ પહોળાં અને ૧૪૪૦ ધનુષ ઊંચાં છે, તેમ આ શૈતાઢયના જિનકૂટ ઉપર રહેલાં ભવન પણ એજ પ્રમાણવાળાં છે, તથા કહદેવીભવનનાં દ્વાર ૫૦૦ ધનુષ ઊંચાં ૨૫૦ ધનુષ વિસ્તૃત અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળાં છે તેમ આ જિ.ભવનોનાં દ્વાર પણ એટલા જ પ્રમાણવાળાં છે. તથા એ ૩૪ સિદ્ધકૂટ સિવાયનાં શેષ ૨૭૨ ફૂટ ઉપર એકેક દેવપ્રાસાદ છે, તે દરેક ને ગાઉ લાંબો બે ગાઉ પહોળો અને ૧ ગાઉ ઉંચે સમરસ આકારે છે. તે કૂટના અધિપતિદેવ અને દેવીઓ અસંખ્ય દ્વીપસમુદ્ર વીત્યા બાદ જે બીજે જંબૂદ્વીપ આવે છે ત્યાં દક્ષિણદિશામાં પિતપોતાની રત્નમયરાજધાનીઓ રહે છે, તે રાજધાનીઓ ૧૨૦૦૦ યોજન વિસ્તારવાળી વૃત્તઆકારની છે, દરેક દેવનું એક પલ્યોપમ આયુષ્ય છે, અને એ દે. સર્વે વ્યક્તરનિકાયના છે કે ૭ર છે આ અવેતર–પૂર્વે કહેલા સર્વે ને વિસ્તાર વિગેરે આ ગાથામાં કહેવાય છે. - गिरिकरिकूडा उच्च-तणाओ समअद्धमूलुवरि रुंदा। रयणमया णवरि विअ-ड्रमज्झि माति ति कणगरूवा ॥७३॥ શબ્દાર્થ જિws-ગિરિકૂટ અને કરિકૂટ રથમ–૨નમય ૩૪નામો–પિતાની ઉંચાઈથી ગવાર–નવરં, પરંતુ વિશેષ એકે સમ મ–તુલ્ય અને અર્ધ વિઠ્ઠ મન્નિ-વૈતાઢયના મધ્યવર્તી મૂત્ર દિમૂળમાં અને ઉપર તિ તે-ત્રણ ત્રણ ફૂટ –jદ વિસ્તારવાળા નરસિકનકરૂપ, સુવર્ણના Tયા–ગિરિફૂટે અને કરિટે પિતાની ઉંચાઈતુલ્ય મૂળવિસ્તારવાળા છે, અને ઉંચાઈથી અર્ધ ઉપરવિસ્તારવાળા છે, એ સર્વે કુટે રત્નમય છે, પરંતુ વૈતાઢયનાં મધ્યવત ત્રણ ત્રણ ફૂટ સુવર્ણનાં છે ! ૭૩ વિસ્તરાર્થ–પૂર્વે જે ૧૬૬ ફૂટ કહ્યાં તેમાં ભદ્રશાલવનનાં ૮ હસ્તિકૂટ તે ગિરિફૂટ નથી માટે તે બાદ કરતાં ૧૫૮ ફૂટ અને શૈતાવ્યનાં ૩૦૬ ફૂટ મળી ૪૬૪ ફૂટ અને ૩ સહક્ષ્યાંક ફૂટ મળી ૪૬૭ જિરિટ છે, અને ૮ કરિફૂટ (હસ્તિકૂટ) તે ભૂમિકૂટ છે,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy