SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લે, ૨૩-૨૪ अथ वस्त्रादेर्यद् ग्रन्थत्वमाशङ्कित तन्निराकर्तुमाह वत्थाइ णेव गन्थो मुणीण मुच्छ विणेव गहणाओ । तह देहपालणट्ठा जह आहारो तुहवि इट्ठो ॥२३।। ( वस्त्रादि नैव ग्रन्थो मुनीनां मूर्छा विनैव ग्रहणात् । तथा देहपालनार्थ यथाहारस्तवापीष्टः ॥२३॥) जह देहपालणवा जुत्ताहारो विराहगो ण मुणी। तह जुत्तवत्थपत्तो विराहगो णेब णिहिट्ठो ॥२४॥ (यथा देहपालनार्थ युक्ताहारो विराधको न मुनिः । तथा युक्तवस्त्रपात्रो, विराधको नव निर्दिष्टः ॥२४॥) मुनीना वस्त्रादिक न ग्रन्थः, मूर्छाऽनिमित्तकप्रवृत्तिविषयत्वात् , देहपालनार्थमुपादीयमानत्वात्, आहारवत् । न च पूर्वानुमाने यदि मूर्ची विनोपादीयेत्, तरकस्मादेवोपादीयेतेति बाधकस्तर्कः, उत्तरानुमाने चाविरतेस्तथोपादीयमाने व्यभिचार इति वाच्य', आहारादौ यतीनां मूर्छा विनैव प्रवृत्तेरसिद्धव्याप्तिकत्वात्तर्कस्य, उत्तरत्र च देहपालनार्थमित्यनेन विधिविषयोपदर्शनाद्विहितस्योपादीयमानत्वादित्यर्थात् । विहितत्व कथं ? इति चेत् ? आहारवद्यतनया संयमोपकारिदेहत्राणार्थत्वादिति भावः ।। પ્રથમ પગથીયું-સીડી ચઢવું આવશ્યક છે તેમ પૂર્વ પૂર્વને માર્ગ (સ્થવિરકત્પાદિ) આચર્યા વગર ઉત્તરોત્તર જિનકપાદિ માર્ગ અસંભવિત હોવાથી પૂર્વ પૂર્વ માર્ગના સ્વીકાર અને આચરણ વિના ઉત્તરોત્તર માર્ગની સાધના કૂર ને દૂર જ રહી જાય છે. એટલે જ જે ભેળા લોકો એમ કહે છે કે દિગંબરોને માર્ગ ઉત્કૃષ્ટ છે, વેતાંબરોને માર્ગ અપકૃષ્ટ છે એ મુગ્ધજનોની આશંકા પણ પરાસ્ત જાણવી, કારણ કે દિગંબરોને અને માર્ગને (પૂર્વના અસ્વીકારે ઉત્તરને પણ) વિલેપ થયો હોવાથી તેઓ તે બેય ભાગમાંથી ભ્રષ્ટ થએલા છે. ૨૨ - હવે “વઆદિ ગ્રન્થરૂપ છે' એવી દિગંબરની આશંકાનું નિરાકરણ કરવાને ગ્રન્થકાર કહે છે ગાથાથ:- મુનિઓ વસ્ત્રાદિને મૂછ વિના જ ગ્રહણ કરતા હોવાથી તેમ જ દેહ પાલન માટે ગ્રહણ કરતા હોવાથી તે ગ્રન્થરૂપ નથી જેમકે એ જ રીતે ગ્રહણ કરાત આહાર... જેમ દેહપાલન માટે યુક્ત આહાર=દોષ રહિતના આહારને ગ્રહણ કરનાર મુનિ વિરાધક નથી તેમ દેહપાલન માટે જ યુક્ત વસ્ત્રપાત્રદિને ગ્રહણ કરનાર મુનિ વિરાધક નથી. [નિગ્રન્થ સાધુઓને વસ્ત્રાદિ ગ્રન્થરૂપ નથી– સચોટ અનુમાન] સાધુઓને વસ્ત્રાદિ ગ્રન્થરૂપ બનતા નથી એમાં ગ્રંથકારે બે અનુમાન આપ્યા છે. (જે અંગેની પ્રવૃત્તિ મૂચ્છથી થતી હોય છે તે વસ્તુ ગ્રન્થ રૂપ બને છે, પણ)
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy