SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પક ઘર્મોપકરણની અબાજક્તાને વિચાર एवं च मानसादिप्रवृत्ति प्रति मनोयोगत्वा दिनापि हेतुत्वम्अत एव सुषुप्तावस्थायां काययोगाहितश्वासप्रश्वासादिव्यापारसम्भवेऽपि मनोयोगव्यापाराभावान्नोपयाग इति तदा ज्ञानानुत्पत्तिनिर्वाहायोपयोगाभावभणितिराकरे व्यवस्थिता । फलार्थिप्रवृत्तिं प्रति च फलेच्छापि हेतुः, सा. च नियमात् रागद्वेषकृता, मोक्षेच्छाया अपि निश्चयतः परमनिःस्पृहाणामनादेयत्वात् । अत एव -- * “तो मुअइ नाणवुदिठं भविअजणविबोहणट्टाए ।” इत्यत्र ‘कृतकृत्यस्य भगवतः કાયાગરૂપ જ છે. કાયગૃહીત હોવા છતાં જે એ પૃથયાગરૂપ બનતા હોય તે તે એ રીતે શ્વાસોશ્વાસાદિ પણ યોગાન્તર બનવાની અને તેથી યેગના ભેદ અધિક થઈ જવાની આપત્તિ આવશે. જો તમે એમ કહેશે કે મન અને વચન કાયયોગરૂપ હોવા છતાં વિશિષ્ટ ક્રિયાત્મક હોવાથી પૃથ... ગ તરીકે કહ્યા છે તે અમે કહીશું કે એ પ્રમાણે શ્વાસોશ્વાસને પણ પૃથર્ ગ ગણે ને ! સમાધાન : મન-વચનનો “ગ” તરીકે શાસ્ત્રીય વ્યવહાર હોવાથી તે વ્યવહારને સિદ્ધ કરવા માટે કાયગરૂપ હોવા છતાં પણ તે બેને પૃથ ગણ્યા છે. શ્વાસોશ્વાસાદિનો તેવો વ્યવહાર ન હોવાથી પૃથગુગ તરીકે તેની ગણના કરાતી નથી.” અથવા કાયગૃહીત મન-વચનના પુદ્ગલેના પ્રાધાન્યથી જે જીવવ્યાપાર થાય છે તે જ સ્વતંત્ર એવા મનાયેગ અને વચનગરૂપ છે. ત્યાં શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે “અથવા કાયાગથી ગૃહીત વચન–પુદગલ દ્રવ્યના સમૂહથી થયેલ છવવ્યાપાર કે જેનાથી વાણી બહાર નિકળે છે તે વચનગ છે તથા કાયવ્યાપારથી ગૃહીત મનેદ્રવ્યસમૂહથી થએલ જીવવ્યાપાર કે જેનાથી ય પદાર્થ જાણી શકાય છે-વિચારી શકાય છે તે મનોયોગ છે.” [નિદ્રાકાળે જ્ઞાનાનુત્પત્તિનું કારણું] આમ માનસિકાદિ પ્રવૃત્તિઓ પ્રત્યે મનોગત્વારિરૂપે મને ગાદિ પણ હેતુ ભૂત છે. તેથી નિદ્રાવસ્થામાં કાયયોગથી થએલ શ્વાસે શ્વાસાદિ વ્યાપાર હોવા છતાં મને ગવ્યાપાર ન હોવાથી ઉપયોગ હોતો નથી. નિદ્રાવસ્થામાં જ્ઞાનની અનુત્પત્તિને નિર્વાહ કરવા માટે ત્યારે ઉપયોગ તે નથી એમ આકરમાં (સ્વાદ્વાદરત્નાકરમાં) પણ કહ્યું છે. ફળના અથી પણાથી થતી પ્રવૃત્તિ અંગે તે ફળની ઈચ્છા પણ હેતુભૂત છે જ. વળી ફળેચ્છા રાગ કે દ્વેષથી જ થાય છે. તેથી મોક્ષેચ્છા પણ મોક્ષ પ્રત્યેના રાગ અને સંસાર અંગેના દ્વેષથી થાય છે. માટે તે પરમનિસ્પૃહજીવોને નિશ્ચયથી મોક્ષેચ્છા પણ * आ. नि. ८९-अस्य पूर्वार्धः- तवनियमनाणरुक्खं आरूढो केवली अमियनाणी । ... तमोनियमज्ञानवृक्षमारूढः केवल्यमितज्ञानी । ततो मुच्चति ज्ञानवृष्टि भव्यजनविबोधनार्थाय ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy