SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ 'अप्पडकुट्ठ उवधिं अपत्थणिज्जं असंजदजणेहिं | मुच्छादिजणणरहिद गेहदु समणो जदि विप ઉપા. યશાવિજયકૃત AAA સર્વ ઉપધિઆદિથી રહિત એવા આત્મદ્રવ્યમાત્ર અગેના પ્રતિબધ=ગાઢ લગન તે ઉત્સર્ગ છે. તેવા પ્રકારના કાલક્ષેત્રાદિના કારણે હીનશક્તિવાળા જીવની યથાજાતકાયપુ૬ગલાત્તુિરૂપ ઉપધિ વિશુદ્ધોપયેાગના છેદને અટકાવનારી હાવાથી શુદ્ધોપયેાગને ઉપકારી છે, એટલે તે અપવાદરૂપ છે-અપવાદ એટલા માટે કે એ પરપરાએ ઉપકારક હાવા છતાં એકાન્તિક અને આત્યન્તિક ઉપકારક ન હેાવાથી સ્વરૂપથી તેા હેય જ છે તેથી ઉત્સગ રૂપ નથી-અને છતાં ઉત્સને અનુરાધી છે= શકયતા મુજબ ઉત્સગને અભિમુખ કરનારી છે તેમજ ઉત્સગ લાવી આપનારી છે તેથી અપવાદ કહેવાય છે. આગળ કહી ગયા એ મુજબની આ ચાર પ્રકારની ઉપધિ કમ ખ'ધનું નિમિત્ત બનતી ન હેાવાથી પ્રતિષિદ્ધ નથી. એનું કારણ એ છે કે તે સયમ સિવાય અન્યત્ર (અસ`ચમ અ ંગે) ઉચિત નથી અર્થાત્ ઉપયાગયાગ્ય નથી અને તેથી જ અસયતજનાને અપ્રાનીય હોવાના કારણે સંરક્ષણાનુખ ધી રૌદ્રધ્યાનનુ નિમિત્ત બનતી નથી. તેમજ રાગાદિ વિના જ રખાતી હાવાથી મૂર્છાજનક પણુ બનતી નથી. તેથી હીનશક્તિવાળા કાઈ જીવને કથારેક (દુઃષમાદિકાળમાં) કાંક (ક્ષરતાદિક્ષેત્રમાં) ચારમાંથી કોઇ એક ઉધિ કાઈ એક રીતે ગ્રાહ્ય અને છે. પ્રવચનસામાં કહ્યું છે કે અપ્રતિષિદ્ધ, અસ’યજતનાને અપ્રાનીય અને મૂર્છાદિની અજનક એવી પણ અપ ઉપધિને જ શ્રમણ ગ્રહણ કરે”. તાત્પર્ય એ છે કે વસ્ત્રાદિ, કમ ખ'ધના નિમિત્તભૂત હાવાથી, અસ યમમાં પણ ઉપયેાગી બનતા હૈાવાથી, અને તેથી જ અસયતજનાને પણ પ્રાનીય હાવાના કારણે રૌદ્રધ્યાનમાં નિમિત્તભૂત બનતા હેાવાથી, તેમજ ક`મતી-આકર્ષક પણ હાઈ શકવાથી રાગાદ્ધિ કરાવનારા હાઇને મૂર્છાદિના જનક હાવાથી સર્વથા (અપવાદરૂપે પણ) અગ્રાહ્ય જ છે. [દિગમ્બરમત પ્રમાણે અપવાદચર્યા] પ્રવચનસાર ગ્રન્થની ગાથાઓના ઉલ્લેખ સાથેના પૂર્વ પક્ષના ગૂઢ અભિપ્રાય આ છે જેએ સમસ્ત પરદ્રવ્યાથી નિવૃત્તિ દ્વારા પ્રવર્તતા સુવિશુદ્ધ જ્ઞાન-દન અને [સ્વભાવમાં જ પ્રવૃત્યાત્મક] ચારિત્રરૂપ શુદ્ધ ઉપયાગની ભૂમિકાએ પહેાંચવાને, સાધુપણાની પ્રતિજ્ઞાવાળા હેાવા છતાં પણુ કષાયાના અંશ હાજર હાવાના કારણે સમર્થ હાતા નથી. તેમ છતાં શુદ્ધોપયેાગી મુનિપણાની સમીપવત્તી હાય છે (અર્થાત્ તેવી ભૂમિકાની નજીકની ભૂમિકાવાળા હોય છે) તેમજ શુદ્ધોપયાગની તીવ્ર ઉત્કંઠાવાળા હાય છે તેઓ શુભેાપયેાગી १, अप्रतिक्रुष्टमुपधिमप्रार्थनीयमस यत जनैः । मूर्च्छादिजननरहित गृह्णातु श्रमणो यद्यप्यल्पम् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy