SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપનિષદ્ अत्र च महान् विस्तारार्थिनामनुशासनप्रकारः, स च न कात्रून्ये नात्र विधातुमुचितः, प्रसंगायातस्यातिविस्तराऽयोगात्, तथापि सकलसम्मतमिदमनुशास्यते થાય છે. તેથી એવે વખતે ગીતાર્થ સાધુ કાઇ પાપ ન થઈ જાય એની સાવધાની રાખતા રાખતા જ્ઞાનના પ્રભાવે જ કામભાગેામાં આસક્ત થયા વગર એકાકી વિહરે છે. આગમમાં પણ કહ્યું છે કે “ ગુણાધિક કે સમાન ગુણવાળા નિપુણુ સહાયક ન મળે તેા ગીતા સાધુ પાપેાને વજ્રતા અને કામલેગામાં અનાસક્ત રહેતા એકલા પણ વિચરે.” આ રીતે વિચરતા આવા ગીતા જ દ્રવ્ય અને ભાવ ઉભયથી એકાકી બને છે. શંકા : તમે જે આગમવચનની સાક્ષી આપેા છે તેમાં આવી સ્થિતિમાં પણ ગીતા જ એકલેા વિચરે, અગીતા નહિ’ એવી વિશેષ વાત તા કરી નથી, તાં તમે કેમ ગીતાને જ દ્રવ્ય-ભાવ ઉભયથી એકત્વ હાવુ કહેા છે ? ET નથી. [ગુરુપાર્તન્ડ્ઝ વિના અગીતાને પાપપરિહાર અશકય] સમાધાન :–તે આગમવચનમાં એકાકી વિહારની પણ પાપરિહાર અને કામામાં અસંગ દ્વારા જ જે અનુજ્ઞા કહી છે તેનાથી અર્થાપત્તિથી ગીતા જ અધિકારી હાવાનુ જણાય છે. કારણ કે એકાકી અગીતાને પાપપરિહારાદિ સભવતા ગીતાને આધીન રહ્યા વગર વિચરતા અગીતા પાપાનુ વર્જન કરવાને સમર્થ હતા નથી, કારણ કે જ્ઞાનની ગેરહાજરીમાં, પ્રાપ્ત પદાર્થાના સભ્યસ્વરૂપના વિવેક ન હાવાથી પાપવન સભવતું નથી. કહ્યું છે કે ‘અજ્ઞાની શું કરશે? અથવા તે આ છેક હિતકર છે કે પાવક=અહિતકર છે એ શી રીતે જાણશે ?' વળી તેથી જ ભાગેા પ્રત્યે અનાસક્ત રહેવુ. પણ તેને સ`ભવતું નથી. કારણ કે જ્ઞાનની સહાયતા વિના કામાભિવ્ગના દોષનું નિવારણ થતું નથી. વળી કેવલ અગીતા ના વિહારના પણ આગમમાં અત્ર નિષેધ કર્યાં હાવાથી આ સૂત્ર ગીતા વિષયક હાવુ જણાય છે. કહ્યુ` છે કે વિહાર પ્રથમ નબરે ગીતાર્થાના હાય છે અને ખીજા નંબરે ગીતામિશ્રિતાના (ગીતા અને તેને આશ્રીને રહેલા અગીતાર્થાના) હેાય છે. આ બેથી ભિન્ન ત્રીજા કોઇ પ્રકારના વિહંગિની શ્રી જિનેશ્વરાએ અનુજ્ઞા આપી નથી.” વળી અગીતા ને પારમાર્થિકજ્ઞાન ન હોવા છતાં ગુરુપારતન્ત્ય દ્વારા જ રત્નત્રય ઘટકીભૂત જ્ઞાન સિદ્ધ થાય છે. તેથી એને તા સ્વાચિત સહાયના અલાભના પ્રશ્ન જ ન હાવાથી એકાકી વિહાર કરવાની જરૂર રહેતી નથી. અને છતાં નિષ્કારણુ એકાકી વિહાર કરે તે એ એના સ્વચ્છંક વિહારરૂપ બને. તેથી એકાકી વિહારમાં ગીતા જ અશ્વિકારી છે એ નિણી ત થાય છે. કહ્યુ છે કે “તેથી તમ્યના લાભ ન હેાવાના વિષથવાનું ત સિદ્ધાન્તાક્ત નિપુણ યુક્તિથી ગીતા અંગે જ હાવુ જાણવુ.” ૫૧૮સા અધ્યાત્મ અ'ગેના આ વિષયમાં વિસ્તારથી વિવેચન ઇચ્છતા જીવાને માટેના માટ સૂત્ર
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy