SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મઉપનિષ ૪૮૫ समुदाये तैलाभाववदिति सम्प्रदायः। नन्वेवं पुद्गलस्कन्धरूपवर्णैकदेशानामप्यर्थवत्त्वापत्तिः । किञ्चैव राम इत्यादौ रकारादीनामप्यर्थवत्त्वेन धातुविभक्तिवाक्यभिन्नत्वेन च नामत्वात्तदुत्तर स्याद्युत्पत्तिप्रसङ्गः, न चार्थव पदं शक्त्याऽर्थवत्पर, आधुनिकसकेतितेभ्योऽपि चैत्रादिपदेभ्यः स्याद्युत्पत्तिदर्शनादिति चेत् ? न, वर्णैकदेशानामपि कथ चिदर्थवत्त्वाद्, अर्थवदित्यस्य योगार्थवत्परत्वात् , चैत्रादिशब्दानामपि योगार्थे ऽबाधात् , सर्वे शब्दा व्युत्पन्ना एवेति पक्षाश्रयणात् , न च पदैकदेशे योगार्थः सम्भवतीति न ततः स्याद्युत्पत्तिः। ननु शाब्दबोधे पजन्यपदार्थोपस्थितेरेव हेतुत्वात् पदस्यैवार्थवत्त्वं, न तु वाक्यस्यापि, आकाङ्क्षादिमहिम्नार्थ वत्पदेभ्य एवापूर्ववाक्यार्थलाभात् । एवं च वाक्यस्यापि नार्थवत्त्वमिति कुतस्तरां पदैकदेशस्य तथात्वमिति चेत् ? न, सङ्केतविशेषप्रतिसन्धानेन पदैकदेशादप्यर्थપ્રત્યેક કણમાં તેલ ન હોવાથી તેના સમુદાયમાં પણ તેલ હોતું નથી. તેમ પ્રત્યેક વર્ણમાં જે અર્થવત્તા ન હોય તે એના સમુદાયભૂત પદમાં પણ તે આવે નહિ. આ પરમ્પરાથી ચાલી આવતું સમાધાન છે. શંકા-એક એક શબ્દના પણ અનંતા પુદગલસ્ક અવયવભૂત હોય છે. તેથી તમારા નિયમ મુજબ એ દરેક સ્કન્ધોને પણ અર્થવાળા માનવાની આપત્તિ આવશે. તેમજ આ રીતે તો “રામઈત્યાદિમાં રહેલા “રકારાદિને પણ તેઓ અર્થવાળા હોવા સાથે ધાતુ-વિભક્તિ–વાક્યથી ભિન્ન હોવાના કારણે “નામ બનવાથી “સિ વગેરે વિભક્તિઓ લાગવાની આપત્તિ આવશે, કારણ કે ધાત્વાદિથી ભિન્ન અર્થવત્ પદ જ નામ તરીકે પરિભાષિત છે. વળી “શક્તિસંબંધથી જે અર્થવાળું હોય તેવું જ પદ નામના લક્ષણમાં “અર્થવત’ શબ્દથી અભિપ્રેત છે. “ર”કારાદિ શક્તિ સંબંધથી અર્થવાળા ન હોઈ “નામ ન હોવાથી એ આપત્તિ નથી એવું પણ કહી શકાતું નથી. કારણ કે નવા સંકેતવાળા રૌત્રાદિપદોને પણ “સિ” આદિ વિભક્તિઓ લાગે જ છે. સમાધાન -પુદગલકંધરૂ૫ વર્ણકદેશમાં પણ કથંચિદ અર્થવત્તા અમને ઈષ્ટ જ હોવાથી કેઈ આપત્તિ નથી. તેમજ “રા'કારાદિને અર્થવાળા માનવામાં પણ એને “નામ” બનવાથી “સિ' આદિ વિભક્તિ લાગવાની આપત્તિ નથી કારણ કે “નામના લક્ષણમાં “અર્થવત” શબ્દ “ગાર્થ વ’ એવા તાત્પર્યમાં છે. બધા શબ્દો વ્યુત્પન્ન વ્યુત્પત્તિથી બનેલા) જ છે એવા પક્ષને આશ્રય કર્યો હોવાથી આધુનિક સંકેતિત ૌત્રાદિ શબ્દોમાં પણ ગાથે અબાધિત જ રહે છે. એટલે તેઓને “સિ” આદિ વિભક્તિ લાગે તે યોગ્ય જ છે. “રકારાદિમાં એ ગાર્થ ન હોવાથી સિ આદિની આપત્તિ નથી શંકા –શાબેધમાં પદજન્યપદાર્થોપસ્થિતિ જ હેતુભૂત હેવાથી પદ જ અર્થવાળું છે નહિ કે વાક્ય, “માત્ર પદના જ અર્થો કરતાં ભિન્ન એ વાક્યને સ્વતંત્ર જે અર્થ ૧. અધાતુ-વિમકિતવાનર્થવત્ નામ-(વિદેશ૦ --૭)
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy