SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ યશવજ્યકત करणानामेव सुदृढप्रवृत्त्याख्यस्तन्निरोधाख्यश्च व्यापारो ध्यान-न तूपदर्शित स्वभावसमवस्थान, सिद्धानामपि ध्यानप्रसङ्गात् , न च तेषां तदिष्टं यदाह भाष्यसुधाम्भोनिधिः [વિ -રૂ૮૨ “ કમળકા વિ જ્ઞા વળો શીર તન સિદ્ધર | भन्नइ जन्न पयत्तो तस्स जओ ण य णिरुद्धत्त ॥" यदि तु सिद्धस्यापि स्वभावसमवस्थानरूप नैश्चयिक ध्यानमभिमतमेव तर्हि शुक्लंध्यानभेदानां स्थानविभागः कथं सङ्गच्छते ? यदाद्यपादद्वय छद्मस्थस्यैव श्रेण्यारूढस्याग्रिमपादद्वय निर्वाणगमनकाल एव केवलिन इति ।। આવા પૂર્વપક્ષના પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થ –ધ્યાન એ કરણના પ્રયત્નરૂપ જ છે, પણ સ્વભાવસમવસ્થાનરૂપ થી કારણ કે, સિદ્ધોને સ્વભાવ સમવસ્થાન હોવા છતાં ધ્યાન હોતું નથી. અન્યથા સિદ્ધોને પણ જે ધ્યાન હોય તો શુકલધ્યાનના ભેદોના જે સ્થાને શુકલધ્યાન કયાં જ્યાં હોય છે તે) કહા છે તે અસગંત થશે, કારણ કે સિદ્ધાવસ્થાને પણ તે સ્થાનમાં ગણાવવી જોઈએ, પણ ગણાવી નથી. [સ્વભાવમાં અવસ્થાન એ ધ્યાન ન કહેવાય. મન-વચન-કાયારૂપ કરણને વ્યાપાર જ ધ્યાન તરીકે આગમસંમત છે. તેના બે પ્રકાર છે–સુદઢ પ્રવૃત્તિરૂપ અને નિરોધરૂ૫–તમે કહ્યું તેવું સ્વભાવસમેવસ્થાન કઈ સમિત નથી; કારણ કે સ્વભાવસમવસ્થાન તે સિદ્ધોને પણ હોવાથી તેઓને પણ ધ્યાન હવાની આપત્તિ આવે, જે ઈષ્ટ નથી. ભાગરૂપ અમૃતને માટે સમુદ્ર (ઉત્પત્તિસ્થાન) સમાન શ્રી જિનભદ્રગણું ક્ષમાશ્રમણે આ વિષયમાં પૂર્વાર્ધથી આશંકા રજૂ કરીને ઉત્તરાર્ધથી સમાધાન કરતાં કહ્યું છે કે “જે મન વિના પણ કેવલી ને ધ્યાન હોય તે સિદ્ધોને પણું ધ્યાને શા માટે ન હોય? આવી શંકાનો જવાબ એ છે કે સિદ્ધોને કરણનો કંઈ પ્રયત્ન કે નિરોધ ન હોવાથી ધ્યાન હોતું નથી”. . બાકી સિદ્ધોનું સ્વભાવસમવસ્થાન પણ જે થાન તરીકે અભિમત હોય તો શાકાએ શુકલધ્યાનના ભેદોને બતાવેલો સ્થાનવિભાગ શી રીતે સંગત થશે? તે સ્થાનવિભાગ આવ બતાવ્યો છે કે – શ્રેણીઆરૂઢ છસ્થને આગળના બે ભેદ પૃથકત્ત્વ વિતર્ક સવિચાર અને એકત્ત્વવિતર્ક અવિચાર નામે હોય છે અને મેક્ષગમન વખતે કેવળીને છેલ્લા બે ભેદ સૂક્ષમકિયા અનિવૃત્તિ અને બુચિછનક્રિયા અનિવૃત્તિ નામે હોય છે. સિદ્ધોને પણ જે ધ્યાન હોય તો એ શ્રેષ્ઠકેટિનું એવું શુકલધ્યાન જ હોય અને તે પછી શુકલ સ્થાનનો એ પાંચમે ભેદ બતાવી એનું પણ સિદ્ધાવસ્થારૂપ સ્થાન બતાવવું જોઈએ ને! પણ બતાવ્યું નથી, તેથી નક્કી જણાય છે કે સિદ્ધોને ધ્યાન હેતું નથી. માટે ધ્યાન એ સ્વભાવસમવસ્થાનરૂપ નથી. ' 1.यद्यमनसोऽपि ध्यान केवलिनः कस्मात्तन्न सिद्धस्य । मण्यते यन्न प्रयत्नस्तस्य यतो न निरोद्धव्यम् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy