SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મઉપનિષ فيفه तादृशदेहबलाभावेऽपि मनोवीर्यस्फोरणे यतितव्यम् , नत्वालस्यं विधेयम् , न हि कायिकव्यापारप्रकर्ष एव चारित्र', किन्तु शक्त्यनिगृहनप्रयुक्तो योगानां स्थिरो भावस्तत् । अत एवाऽशक्तानां कपटराहित्येन किंचित्प्रतीपसेवनेऽपि भगवदाज्ञाऽविराधना। तदुक्त' 'जो हुज्ज उ असमत्थो रोगेण व पिल्लिओ झरियदेहो । सव्वमवि जहाभणियं कयावि ण तरिज काउंजे ॥ [उप० माला ३८३] सो वि य निययपरक्कमववसायधिइबल अगृहंतो।। મુળ કૂવરિયં તો વસ કરૂ છે રિ I [૩૫૦માઝાં રૂ૮૪] मनोधृतिबलेन च कायवाक्प्रवृत्तिरपि काचिद् भवत्येव यया त्रिकरणशुद्धिराधीयते, केवलं विचित्रतपोऽभिग्रहादिकं कर्तुमशक्नुवतोऽपि तस्य कायव्रतयतनया न हानिः, शक्त्यनिगूहनात् । उक्त च [ હીનસંઘયણને પણ ચારિત્ર અસંભવિત નથી] ગાથા જે કાયાનું બળ કદાચ દઢ ન હોય તો પણ મનના ઇતિબળથી ચારિત્રમાં પ્રયત્ન કરવો જોઈએ. તૃષાતુર માણસ પ્યાલો ન હોય ત્યારે શું હાથથી પાણી ન પીએ ? કાયાનું તેવું વિશિષ્ટ બળ ન હોય તે પણ મને વીર્ય ફેરવવામાં પ્રયત્નશીલ રહેવું, આળસ કરવી નહિ. કારણ કે કાયાની પ્રવૃત્તિનો પ્રકર્ષ જ ચારિત્ર છે એવું નથી, કિન્ત શક્તિને ન ગોપવવાથી થએલ યોગોની સ્થિરતા જ ચારિત્ર છે. તેથી જ અશક્ત જીવોને કપટ રહિતપણે કંઈક પ્રતીપ સેવન (=વિપરીત આંચરણું, અતિચાર સેવન) કરવા છતાં ભગવાનની આજ્ઞાની વિરાધના થતી નથી. કહ્યું છે કે “જે શરીરના નબળા બાંધાના કારણે અસમર્થ હોય અથવા રોગપીડિત હોવાથી જર્જરિત દેહવાળો હોય તેમજ જે કયારેય પણ, કંઈ પણ, જેવું કહ્યું હોય તેવું કરવા સમર્થ ન હોય તે પણ ફૂટ ચારિત્ર (=કપટાચરણ)ને છેડીને પોતાના પરાક્રમ (=સંઘયણ બળ આદિ)ના વ્યવસાય ( ચેષ્ટા) અને મનોબળને ગોપવ્યા વગર જે પ્રવર્તે તે અવશ્ય સાધુ છે. વળી મને તિબળથી કેઈક કાયપ્રવૃત્તિ અને વચનપ્રવૃત્તિ પણ થાય જ છે જેનાથી ત્રિકરણની શુદ્ધિ સંપન્ન થાય છે. ફક્ત વિચિત્રતપ-અભિગ્રહાદિ ન કરવા છતાં સૂકાય જીવોની અને વ્રતની યતના હોવાથી શક્તિ-અનિગૃહન જળવાઈ રહેવાના કારણે ચારિત્રહાનિ થતી નથી કહ્યું છે કે “જે અશક્ય એવા પ્રતિભાવહ નાદિ તપ વગેરેને તું કરી શકતો નથી તે પિતાને સ્વાધીન અને યતિઓને યોગ્ય એવી સમિતિ વગેરેમાં યથાશક્તિ પ્રવૃત્યાદિ રૂપ આ સંયમયતન શા માટે કરતે નથી?” १. यो भवेत्त्वसमर्थो रोगेण वा प्रेरितो जीर्णदेहः । सर्वमपि यथाभणित कदापि न तरेत् कर्ते यः ॥ २. सोऽपि च निज रुपराक्रमव्यवसायधृतिबलमगूहयन । मुक्त्वा कूटचरित यदि यततेऽवश्य यतिः ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy