SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મઉપનિષ ૪૬૯ सिद्ध एव तत्तत्सुख इच्छा, प्रोषितस्यापि ज्ञात एव कान्तावलोकने ज्ञातान्यस्वीयकान्तावलोकनत्वे. नेच्छेति चेत् १ न, तथापि सामान्येच्छाविच्छेदेऽपि विशेषेच्छाऽविच्छेदप्रसङ्गात् , तावदिच्छानां भ्रमत्वकल्पनापेक्षया समानविषयत्वप्रत्यासत्त्या समानप्रकारकसिद्धत्वज्ञानस्य प्रतिबन्धकत्वकल्पनाया न्याय्यत्वात् , तत्तत्सुखभिन्नत्वेन सुखेच्छानां ज्ञातान्यकान्तावलोकनत्वादिनेष्टसाधनता. ज्ञानानां ज्ञातान्यकान्तावलोकनत्वादिनेच्छाहेतुत्वकल्पनापेक्षयावच्छेदकावच्छेदेनैव सिद्धत्वज्ञानस्य प्रतिबन्धकत्वकल्पनाया युक्तत्वाच्च । एतेन सामानाधिकरण्येन सिद्धत्वज्ञानस्यैव विरोधित्वं, प्रोषितस्य त्ववलोकनत्वसामान्यलक्षणयोपस्थिते भाव्यवलोकने तत्कान्तीयत्वभ्रमेण सिद्धतत्त. दवलोकनेतरतत्कान्तावलोकनत्वेनैच्छेति निरस्तम् । . ન હોય ત્યાં સુધી તેના દરેક દશને મને થઈ ગયા છે હવે પુનઃ કોઈ દર્શન થવાનું નથી” એવું જ્ઞાન થતું નથી. પૂર્વપક્ષ – સુખત્યાદિ સામાનાધિકરણેન સિદ્ધત્વજ્ઞાન જ ઈચ્છાવિરોધી છે નહિ કે સુખત્વેન (સુખત્યાવચ્છેદન) તત્તસુખઅંગેનું સિદ્ધવજ્ઞાન.કારણકે એમ માનવામાં તે તે અનંત સુખ અંગેની ઈચ્છા પ્રત્યે તે તે સુખના અનંત સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવાનું ફલિત થતું હોવાથી અનંતપ્રતિબંધક માનવાનું ગૌરવ છે. તેથી સમાન પ્રકારક સિદ્ધત્વજ્ઞાનને જ સમાનપ્રકારક ઈચ્છા પ્રત્યે પ્રતિબંધક માનવું ઉચિત છે. અને તેથી કેઈ એક સુખ અંગેનું સિદ્ધત્વજ્ઞાન સઘળી તત્સજાતીય અન્યસુખવ્યક્તિઓની ઈચ્છાનું પ્રતિબંધક બને છે. તેમ છતાં સિદ્ધ એવા પણ તે સુખના સજાતીય અન્યસુખમાં તત્તસુખભિન્નત્વ (તત્તસુખભિજાતીયત્વ) ને ભ્રમ થવાથી પ્રતિબંધક ન હોવાના કારણે ઈચ્છા પ્રવર્તે છે. તેથી પરદેશ ગયેલ પુરુષને પણ કાન્તાવલોકન જ્ઞાત હોવા છતાં “પિતે પૂર્વે જેવું અવલોકન કર્યું છે એના કરતાં કંઈક નવું જ અપૂર્વ જેવા મળશે- વધુ સુખનો અનુભવ વિશે” એવો જ્ઞાતભિન્નત્વનો ભ્રમ થવાથી જ્ઞાતઅવલોકન કરતાં ભિન્ન એવા સ્વયકાન્તાવકન તરીકે પુનઃ કાન્તાવલોકનની ઈચ્છા થાય છે. ઉત્તરપક્ષ :- આવી માન્યતા યુક્ત નથી કારણ કે એક સ્વયકાન્તાવલોકન સિદ્ધ હોવાથી તત્સજાતીય સ્વયકાન્તાવલોકન સામાન્યની જ ઈચ્છા વિચ્છિન્ન થઈ ગઈ હોવાથી ભવિષ્યકાલીનસ્વયકાન્તાવલોકનરૂપ વિશેષની ઈરછાને અવિચ્છેદ માની જ શી રીતે શકાય? તેમજ એકવારનું કાનાવલેકન સિદ્ધ થઈ ગયા પછી થનાર દરેક અવલોકનમાં એ રીતે તભિન્ન જાતીયત્વના ભ્રમની તેમજ તેથી થતી ઈરછાઓના અનુભવમાં ભ્રમત્વની કલ્પના કરવા કરતાં તે સામાનવિષયતા પ્રત્યાસત્તિથી સમાન પ્રકારક સિદ્ધત્વજ્ઞાનને જ પ્રતિબંધક માનવાની ક૯૫ના યુક્ત છે, અર્થાત્ ઈચ્છાના વિષયને સમાન વિષયવાળા સિદ્ધત્વજ્ઞાનને પ્રતિબંધક માનવું યુક્ત છે. વળી સવકા-નાના જ્ઞાતાવકન કરતાં ભિન જાતિવાળા હોવા રૂપે જે અવલોકનાદિ ઈચ્છાએલા હોય તેની સાધનતાના જ્ઞાનને તેવી જ્ઞાતા કાન્તાવલોકનની ઈચ્છાના હેતુ તરીકે માની તેવું કારણ હાજર હોવાથી પ્રેષિતને કાન્તાવલોકનેચ્છા થાય છે એવી ઉપપત્તિ કરવી એની અપેક્ષાએ અવચ્છેદકા
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy