SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મઉપનિષ ऽसम्भवदतीर्थकरत्वं सामान्यकेवलिनामपि न सम्भवेदिति, तस्मात्पक्षपातमात्रमेतत् । परमौदारिकशरीर चाशौचनिरासप्रवणं यदि स्वसामग्र्यधीन सम्भवेत्तर्हि स्त्रीणामाप प्राप्तकैवल्यानामशौच. निरासाय प्रभवेत् , नो चेत् १ न संभवेदिति सङ्केपः ॥१६९|| उपसंहरति इय इत्थीणं सिद्धी सिद्धा सिद्धंतमूलजुत्तीहिं । एयं असद्दहता चिक्कणकम्मा मुणेयव्या ॥१७०॥ [इति स्त्रीणां सिद्धिः सिद्धा सिद्धान्तमूलयुक्तिभिः । एतामश्रद्दधतो दृढकर्माणो ज्ञातव्याः ॥१७०॥] स्पष्टा ।।१७०।। एव च प्रासाधि स्त्रीणां निर्वाणं, तत्सिद्धौ च सिद्धाः सिद्धानां पञ्चदशभेदाः; तत्सिद्धौ च सिर्द्ध सप्रसङ्गमध्यात्मनिरूपणम् । अथैतदुपनिषद्भूतमुपदिशति एयं परमरहस्सं एसो अज्झप्पकणगकमवट्टो । एसा य परा आणा संजमजोगेसु जो जत्तो ॥१७१॥ [एतत्परमरहस्यमेषोऽध्यात्मकनककषपट्टः । एषा च पराऽऽज्ञा संयमयोगेषु यो यत्नः ॥१७१।।] एतदेव खलु सकलनयप्रमाणव्युत्पादनप्रवणस्य प्राक्प्रपञ्चस्योपनिषद्भूतम् 'यः संयमयोगेषु व्यापारः,' ज्ञानस्य विरतिफलत्वात् , तन्मयस्य शास्त्रस्य तत्फलवत्तयैव फलवत्त्वात् । तथा च વર્ષ- [માનિ૨૦૬૬]. થી જ પરમોદારિક શરીર અશુચિ દૂર કરવામાં સમર્થ થશે. જે કેવલજ્ઞાનપ્રાપ્તિમાં ય સ્ત્રીનું પરદરિક શરીર અશુચિ દૂર કરવામાં સમર્થ નહિ થાય તે તે તેમાં અશુચિ નિવ કારણતા ન રહેવાથી પુરુષમાં પણ તે તેનું નિવસ્તક નહિ બને. તાત્પર્ય “અશુચિપરાહત સ્ત્રીઓને પરમૌદારિક સંભવતું ન હોવાથી કેવલજ્ઞાન હોતું નથી એવું કહી શકાય તેમ નથી આમ તમારા કઈ હેતુથી “સ્ત્રીઓને મુક્તિ હોતી નથી” એવું સિદ્ધ થતું નથી. એ ૧૬૯ સ્ત્રી મુક્તિવાદનો ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે – ગાથાથ:-આમ સિદ્ધાન્તમૂલક યુક્તિઓ વડે સ્ત્રીઓને સિદ્ધિ હેવી સિદ્ધ થાય છે. તેથી એની શ્રદ્ધા ન કરનારા જીવો ચીકણા કર્મવાળા જાણવા. ગાથાને અર્થ સ્પષ્ટ છે. ૧૭૦ આ રીતે સ્ત્રીઓને નિર્વાણ હોવું સિદ્ધ કર્યું અને તે સિદ્ધ થવાથી સિદ્ધોના પંદર ભેદ પણ સિદ્ધ થાય છે. તેથી સપ્રસંગ અધ્યાત્મનિરૂપણ પણ પૂર્ણ થયું. હવે અધ્યાત્મના ઉપનિષદ્દભૂત રહસ્યને ગ્રન્થકારશ્રી જણાવે છે – [અધ્યાત્મનુ પરમરહસ્ય] ગાથાર્થ – આ જ પરમરહસ્યભૂત છે, આ જ અધ્યાત્મસુર્વણની પરીક્ષા માટેનો કષપટ્ટ છે, સંયમ ગેામાં પ્રયત્ન એજ શ્રેષ્ઠ આશા છે અર્થાત્ સંયમયગમાં વ્યાપાર જ અધ્યાત્મના રહસ્યાદિરૂપ છે. સકલ નય અને પ્રમાણથી વ્યુત્પાદન કરવામાં નિપુણ એવા પૂર્વોક્ત વિસ્તારનું
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy