SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ इत्यत्र व्याप्तिग्राहक प्रमाणाभावः, 'ज्ञानादिप्रकर्णः स्त्रीवृत्तिः, नपुसकावृत्तिगुणप्रकर्णत्वात्, सम्यग्दर्शनप्रकर्णवत्' इत्येतेन बाधश्च । किं च छानस्थ्यकालावच्छेदेन ज्ञानादिप्रकर्षस्य स्त्रीवृत्तित्वाभावे साध्ये श्रुतज्ञानप्रकर्णमादाय पक्षैकदेशे सिद्धसाधनं, कैवल्यकालावच्छेदेन तत्साधने च वदतोव्याघातः । अथ चारित्रप्रकर्षो न स्त्रीवृत्तिः, गुणप्रकर्णत्वात् श्रुतज्ञानपरमप्रकर्णवत् इति चेत् ? न सम्यग्दर्शनप्रकर्षेण व्यभिचारात् ज्ञानप्रकर्ष विनापि चारित्र - प्रकर्णस्य माषतुषादौ सिद्धत्वेनाऽप्रयोजकत्वाच्च । 2 एवं चैतद्धेतुनिरासे संहननाभाव हेतुरपि परास्तो वेदितव्यो, यतः स्त्रीणां वर्षभसंहनना - भावः किमागमनिषिद्धत्वात् साध्यते १ - सप्तमनरकपृथ्वीगमनाऽयोग्यत्वाद्वानुमीयते ? नाद्यः, निषेधकागमाऽश्रवणात् । न द्वितीयः, सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वस्य वज्रर्षभनाराचसंहननपर्यवसितत्वेनात्माश्रयात् । अथ सप्तमनरकपृथ्वीगमनयोग्यत्वाभावेन विशिष्टमनोवीर्य - અધ્યાત્મમતપરીક્ષા શ્યા. ૧૬૬ ww ܕ , == શંકા :– જ્ઞાનાદિ, પાપજાતીયત્વને આશ્રીને સપ્તમનરકગમનયેાગ્ય પાપના સજાતીય ન હાવા છતાં આત્મપરિણામત્વ જાતિને આશ્રીને તેવા છે જ અને તેથી તાદ્દશપાપજાતીયપરમપ્રકવ તેમાં અવૃત્તિ નથી. સમાધાન :- આત્મપરિણામત્વ જાતિને આગળ કરીને તાદૃશપાપજાતીયત્વ તે સ્ત્રીવેદ્યપરિણામાદિમાં પણ છે જ્યાં સ્ત્રીવૃત્તિવાભાવ ન હાવાથી હેતુ વ્યભિચારી મને છે. જ્ઞાનાદ્વિપરમપ્રક સ્ત્રીઓને હાતા નથી કારણકે ગુણપ્રકરૂપ છે” એવુ' વાર્તીનું કથન પણ અયુક્ત છે, કારણકે વ્યાપ્તિગ્રાહક કેાઈ પ્રમાણ નથી. તેમજ એના અર્થ પણ એવા જ કરવા પડે છે કે ‘જ્ઞાનાદિ પરમપ્રક સ્ત્રીઓમાં વૃત્તિ હાતા નથી કારણકે ગુણુપ્રકરૂપ છે” આવુ' ફલિત અનુમાન તે જ્ઞાનાદિ પરમપ્રક` સ્ત્રીઓમાં વૃત્તિ હાય છે કારણકે નપુ સકમાં ન રહેનાર ગુણુપ્રકરૂપ છે, જેમક સમ્યગ્દર્શનપ્રક. ” એવા અનુમાનથી બાધિત પણ છે જ. વળી વાદીના અનુમાનમાં છદ્મસ્થકાળાવચ્છેદેન (છદ્મસ્થ કાળસ’બંધી) જ્ઞાનાસ્ક્રિપ્રકર્ષના સ્રીવૃત્તિાભાવ સાધ્ય હોય તેા શ્રુતજ્ઞાનપ્રકરૂપ પીકદેશમાં સિદ્ધસાધનદોષ છે અને કેવલ્યાવચ્છેદન જ્ઞાનાસ્ક્રિપ્રકના સ્રીવૃત્તિવાભાવ સાધ્ય હાય તા સ્વવચનવરાય આવે છે. કારણકે કેવલજ્ઞાન જ જ્ઞાનપ્રકરૂપ છે. ચારિત્રપ્રક શ્રીવૃત્તિ હાતા નથી કારણકે ગુણત્મક રૂપ છે, જેમકે શ્રુતજ્ઞાનપ્રકર્ષ '' એવું અનુમાન પણ થઈ શકતું નથી, કારણકે સમ્યગ્દર્શનપ્રકમાં હેતુ વ્યભિચારી છે, તેમજ જ્ઞાનપ્રક` વિના પણ ચારિત્રપ્રક હાવા માષતુષાદિમાં સિદ્ધ હાવાથી હેતુ અપ્રયેાજક પણ છે. એટલેકે શ્રુતજ્ઞાનપ્રકર્ષ ન હેાવા માત્રથી એનુ' ઉદાહરણ લઇને ચારિત્રપ્રકર્ણાભાવ હાવા કહી શકાતા નથી. [ સઘયણાભાવહેતુમાં હેત્વાભાસતા] આ રીતે મનઃપ્રકર્ષાભાવરૂપ હેતુ નિરસ્ત થએ છતે સઘયણાભાવરૂપ હેતુ પણ નિરસ્ત જાણવા, કારણકે તમે સ્ત્રીઓને મુક્તિગમનાયેાગ્ય વઋષભનારાચસંધયણને
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy