SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ સીમુક્તિવિચાર ૪૩ - अपि च स्त्रीलिङ्गसिद्धा इत्यतो नैतादृशार्थोपस्थितिरपि, अवस्थितत्वस्यैव सप्तम्बर्थत्वात, 'स्त्रीलिङ्गात् सिद्धा' इति पञ्चमीतत्पुरुषमर्यादया विश्लेषलाभेऽपि नियत विश्लेषाऽलाभात , नियतविश्लेषे पञ्चम्या लक्षणायामनिरूढलक्षणाप्रसङ्गात् । किं चैवं लिङ्गपदस्यैव तादृशी लक्षणाऽस्तु, तत्पुरुषस्तु प्रथमागर्भ एवेत्यत्र किं विनिगमकम् ? एवं च “वीस णपुंसगवेया" इत्यादावपि विषमव्याख्यानम् । तस्मात्स्त्रीलिङ्गसिद्धा इत्यत्र चूर्णिकारोक्तव्याख्यानमेव न्याय्यम् । ननु स्त्रीणां मुक्तौ चरणविरहादीनि वाधकान्युक्तानि, तत्कथमिदं व्याख्यानमित्याशङ्कायामाह "चरणविरहाइया पुण त्ति” चरणविरहादयो ये हेतवस्त्वयोपन्यस्तास्ते सर्वेऽसिद्धा एव, तथा चासिद्धानामेतेषां न बाधकत्वमिति भावः ॥१६२॥ तदसिद्धिमेवोद्भावयितुं प्रथम चरणविरहरूपं हेतुं दूषयति णेगंतियमित्थीणं दुट्ठत्तं संजमोचिया लज्जा । तासिं चरित्तविरहे चाउधण्णो कह संघो ? ॥१६३॥ (ૌwાનિત ઝીન સુષ્ટવં સંમોરિતા ૪જના | તાલાં વારિત્રવિહે વતુર્વર્ણ જયં સE? I am) પ્રથફતાને જ અર્થ પ્રાપ્ત થાય છે નહિ કે કેઈ નિયતવિશ્લેષવિશેષ. કારણ કે એમ માનવામાં પંચમીની લક્ષણ કરવી પડે છે. જે નિરૂઢ (અનાદિકાળથી ચાલી આવતી) ન હેવાથી અયુક્ત છે. આમ સામાન્ય વિલેષ જ અર્થ તરીકે લેવો પડતો હોવાથી સીલિંગ=સ્ત્રી શરીર જ લઈ શકાય છે. સ્ત્રીવેદ નહીં, કારણ કે સ્ત્રીવેદનો તે ક્ષય થઈ જતો હોવાથી “સ્ત્રીવેદમાંથી સિદ્ધ” એવું ઘટી શકતું નથી. “સ્ત્રીવેદનો પ્રથમ ક્ષય કરવાથી સિદ્ધ” એવો નિયતવિશ્લેષવિશેષ ચગ્ય હોવા છતાં એની “સ્ત્રીલિંગસિધ શબ્દ પરથી ઉપસ્થિતિ ન હોવાથી એ અર્થ પણ ઘટતો નથી. વળી એ અર્થ લાવવો હોય તો પણ પંચમી વિભક્તિની લક્ષણ કરવી કે “લિંગ” શબ્દની જ તેવી લક્ષણા. કરી પ્રમાવિભક્તિ-પુરુષ (કર્મધાય) કરવો ? એમાં કોને વિનિગમક માનશે ? તેથી લક્ષણા કરીને પણ વિલેષ માનવો યુક્ત નથી. એ રીતે જ “વીસપંસગ યા? ઇત્યાદિ ગાથામાં કરેલ સૂત્ર વ્યાખ્યા પણ બેટી જાણવી. તેથી સ્ત્રીલિંગસિદધ પદની ચર્ણિકારે કરેલી વ્યાખ્યા જ યુક્ત હોવાથી સ્ત્રી શરીરીને પણ મુક્તિ હવામાં કોઈબાઇક નથી. સ્ત્રીઓની મુક્તિ થવામાં ચારિત્રવિરહાદિરૂપ બાધકે અમે કહી જ ગયા છીએ તો તમે કેમ આવી વ્યાખ્યા કરો છે? એવું ન કહેવું કેમ કે તમે કહેલ ચરણવિરહાદિ હેતુઓ અસિદ્ધ હોવાથી બાધક બની શકતા નથી. ૧૬૨ [ ચારિત્રવિરહહેતુ દૂષિત ] ચરણવિરહાદિ હેતુઓની અસિદ્ધિ પ્રગટ કરવા માટે ગ્રંથકારશ્રી ચરણવિરહરૂપ પ્રથમહેતુને દૂષિત કરતાં કહે છે – ગાથાથ – સ્ત્રીઓ દુષ્ટ જ હોય છે એવો એકાન્ત ન હોવાથી તેઓનું દુષ્ટવ અનેકાન્તિક છે. તેઓની લજજા તે સંયમેચિત જ હોય છે, તેમ જ તેને ચારિત્ર
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy