________________
અધ્યાત્મમત રીક્ષા શ્લા ૧૫૧
न खल्वचारित्रत्वेन सिद्धानां चारित्रमोहनीय कर्मबन्धप्रसङ्गः, अविरतिप्रत्ययिकत्वात्तस्य, यत्किञ्चित्कारणमात्रेण तद्द्बन्धे चारित्रमोहकर्मपुद्गलानां सिद्धावपि संसर्गसत्त्वेन तद्बन्धप्रसङ्गाद्, अविरत्यभावात्तदभावश्चावयेाः समानः । एतेन ' सिद्धाचारित्रमोहनीयबद्धारः, अचारित्रात्मत्वात्, मिध्यादृष्टिवद्' इत्यपास्त, अप्रयोजकत्वात्, हेतोरविरतिप्रयुक्तसाध्यव्याप्त्युपजीवित्वात् । ‘अचारित्रमेवाविरतिर्नाधिकेति चेत् ? न, चारित्रमोहनीय कर्मादियजन्यत्वेनाऽविरतिपरिणाम - स्यातिरिक्तत्वात् । ' अचारित्रमेव तज्जन्यमि' ति चेत् ? न तस्याभावरूपत्वेनाऽजन्यत्वात् । 'मास्तु जन्यत्व', तथापि तेनाऽविरतिप्रत्यय कर्मबन्धो निर्वाहयिष्यत' इति चेत् ? न, अविरते: कर्मोदयजन्यत्वेनोपदेशात् । वस्तुतो हिंसादिपरिणामरूपाया अविरतेस्तत्त्याग परिणामरूपायाश्च विरतेः स्वसंवेदनेनैव वैलक्षण्यं स्फुटतरमीक्षामहे । एतेन ' अविरतेरतिरिक्तत्वे तदभाव एव चारित्रमस्तु, तच्च सिद्धानामप्यबाधितं' इति परास्तं, तयोर्द्वयोः स्वतन्त्रत्वात्, अन्यथैकस्यातिरिक्तत्वेऽपरस्य तदभावरूपत्वे विनिगमनाविरहप्रसङ्गात् ॥ १५१ ॥
૪૦૨
wwwwwwwwwwww
wwwwwwwwww
ગાથા :–ચારિત્રરહિતનાં સિદ્ધોને ચારિત્રમેાહનીયા ખંધ થશે એવુ પણ નથી, કારણ કે તે બધનું કારણ ચારિત્રાભાવ નથી, પણ અવિરતિ છે. સિદ્ધોને એ કારણ હાજર ન હાવાથી ચારિત્રમેાહના બંધ હાતા નથી. યત્કિંચિત્ કારણ હાવા માત્રથી તેના બંધ થવાનુ' માનવામાં તા અતિપ્રસ'ગ આવશે.
,
સિદ્ધો અચારિત્રી હાવા માત્રથી તેમને અવિરતિનિમિત્તક ચારિત્રમેાહનીય ક બ`ધ માની શકાય નહિ. કોઈ એકાદ કારણુ હેવા માત્રથી તેનું કાર્ય માનવામાં તેા ચારિત્રમાહકર્મ પુદ્ગલાના સામાન્ય સૉંચાગ સિદ્ધિગતિમાં પણ હાજર હાવાથી સિદ્ધોને પણ માહનીયકમ ના બંધ માનવેા પડે. ‘તાદૃશકારણ હોવા છતાં અવિરતિ ન હેાવાથી તે હાતા નથી' એવું કથન તેા સિદ્ધો માટે પણ સમાન જ છે. તાપ, સિદ્ધોને ચારિત્રાભાવ હાવા છતાં ચારિત્રમેાહક 'ધ માનવાની આપત્તિ નથી. તેથી જ સિદ્ધો ચારિત્રમાહનીય કર્મીના ખ"ધક હાય છે, કારણ કે અચારિત્રી હાય છે, જેમકે મિથ્યાત્વીજીવ ’ એવુ અનુમાન પણ નિરસ્ત જાણવુ'. કારણ કે અચારિત્રાત્મત્વ રૂપ હેતુમાં સ્વતંત્ર રીતે વ્યાપ્તિ નથી કિંતુ અવિરતિ સાથેની ચારિત્રમે હબ'ધકત્વની જે વ્યાપ્તિ છે તેનું ઉપજીવન કરીને એના હેતુરૂપે ઉપન્યાસ થયેા છે. માટે એ અપ્રયાજક છે. અર્થાત્ અચારિત્રાભવરૂપ હેતુ સ્વભાવથી ચારિત્રમેહનીયમ ધકત્વની સાથે વ્યાપ્તિવાળા નથી કિન્તુ અવિરતિ તેવી જરૂર છે. અને મિથ્યાત્વી આદિમાં તેના સાહચર્ય થી અચારિત્રાત્મવ પણું ચારિત્રમાહબંધકવને વ્યાપ્ત ડાવા રૂપે ભાસે છે. તેથી હકીકતમાં એ ચારિત્રમેાહબંધકવનિરૂપિત વ્યાપ્તિવાળા ન હેાવાથી ચારિત્રમે હબ ધકત્વને સિદ્ધ કરવામાં સમથ નથી.
શંકા :-અવિરતિ અચારિત્રરૂપ જ છે, તેનાથી વિશેષ કંઇ નથી. તેથી અવિરતિમાં રહેલ વ્યાપ્તિ અચારિત્રમાં જ રહેલ છે,