SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૧૫ कार्योत्पत्तिसमयनश्वरस्य कार्यकालसम्बन्धो न स्यादिति तु रिक्त वचः, कारणतौपयिकस्य निरुपचरितस्यानन्तरानन्तरिभावसम्बन्धस्याऽप्रत्यूहत्वात् , व्यवहितपूर्ववर्तिनां तु व्यवधानादेवानेन कारणताऽनभ्युपगमात् , केवलं व्यावहारिकव्यवधानान्नैश्चयिक व्यवधान सूक्ष्ममित्येव विशेषः । इदं च व्यवहारान्त विनिश्चयाभिप्रायेणोक्त, शुद्धनिश्चयाभिप्रायेण तु कार्यान्वयव्यतिरेकप्रतियोगिन एव कारणत्वात् कारणान्त्यसमय एव कार्योत्पत्तिः, 'क्रियमाण कृतमिति वचनात् । न च क्रियमाणस्य कृतत्वे कृतकरणाऽसमाप्तिः, द्वितीयादिक्षणेषु क्रियाया एवाभावात्तत्समाप्तः । न च यादृशव्यापारवतां दण्डादीनां पूर्व सत्त्व तादृशानामेव तेषां क्वचिद् घटोत्पत्त्यनन्तरमपि सत्त्वे पुनस्तदुत्पत्तिप्रसङ्गः, स्थूलतत्सत्त्वेऽपि सूक्ष्म क्रियाविगमात् । અત્યક્ષણ ક્ષણસંતાનથી ભિન્ન હોવાની વિવેક્ષા રાખીને, તે કલેકના સેસે પુણ” ઈત્યાદિ. ઉત્તરાર્ધમાં તે ચરમ ક્ષણભાવી ચારિત્રથી પ્રાપ્તનચારિત્રના ભેદનું પ્રતિપાદન કર્યું છે તેમાં પણ કેઈ દેષ નથી. [કારણની કાર્યકાળવૃત્તિતા અનાવશ્યક] મેક્ષેત્પત્તિ સમયે ચારિત્રને નાશ માનવામાં તેને કાર્યકાલસંબંધ ન થવાથી એને કારણે ન કહેવાય” એવું વચન યુક્તિવિકલ જાણવું, કારણ કે કારણુતા માટે આવશ્યક નિરુપચરિત અનંતર–અનંતરી ભાવ (એક પ્રકારને પૂર્વાપરભાવ) સંબંધ તે અક્ષત જ છે. અર્થાત્ મેક્ષ ચરમકાલભાવી ચારિત્રની અવ્યવહિત ઉત્તરમાં થતા હવાથી ચારિત્રને અનન્તર છે જ..વ્યવહિતપૂર્વવર્તી વસ્તુઓમાં તે વ્યવધાનના કારણે અનંતર–અનંતરીભાવ જ ન હોવાથી ઋજુસૂત્રનય ત્યાં કારણતા માનતો નથી. વળી જ્યાં વ્યવહારિક વ્યવધાન દેખાતું ન હોય ત્યાં સૂકમ એવું નૈક્ષયિક વ્યવધાન પણ જે હોય તો તે ભાવરૂપ સંબંધ ન હોવાથી જ ઋજુસૂત્રનયમને કારણુતા માનવાની આપત્તિ આવતી નથી એ વિશેષ જાણવું. વળી આ અનંતર-અનંતરી ભાવ સંબંધ પણ વ્યવહારાન્તર્ભાવી નિશ્ચયનયના અભિપ્રાયથી જાણો. [કારણુંજ્યસમયે કાર્યોત્પત્તિ-શુદ્ધનિશ્ચય] શુદ્ધ નિશ્ચયનયના અભિપ્રાયે તે કાર્યાન્વયવ્યતિરેકપ્રતિયોગી જ કારણરૂપ હોવાથી (અર્થાત્ કાર્ય જેના અવયવ્યતિરેકને અનુસરતું હોય તે જ કારણભૂત હેવાથી) કારણના અત્યસમયે જ કાર્યોત્પત્તિ થઈ જાય છે પછીના સમયે નહિ. આ વાત “શિયમાળ તમાં એ વચનથી જણાય છે “કરાતાંને જ કરાએલું માનવામાં તે કરાયેલાને પણ કર્યા કરવાનું રહેવાથી કયારે ય અંત આવશે નહિ” એવું પણ કહેવું નહિ કારણ કે દ્વિતીયાદિ ક્ષણેમાં તે કિયાને જ અભાવ હોવાથી કાર્યકરણની સમાપ્તિ થઈ જાય છે. વળી દંડ આદિ પૂર્વે જેવા વ્યાપારવાળા હતા તેવા જ ઘટત્પત્તિ પછી પણ કયારેક રહેતા હોવા છતાં પુનઃ ઘટત્પત્તિ થવાની આપત્તિ આવતી નથી. કારણ કે સ્થૂલવ્યાપાર હોવા છતાં સૂમક્રિયા રહી હતી નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy