SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર ૩૯૫ यदप्युक्त " परमस्थैर्यरूप चारित्र चाञ्चल्यकारिणो योगा निरन्ध्युः" इति तदप्ययुक्त, न खल्वात्मप्रदेशानामेकरूपेणैकत्रावस्थानरूप स्थैर्य चारित्रमभिधीयते येन तद्योगा निरन्ध्युः, यद्बलात्कार्मणशरीरोपतप्तस्य जीवस्य प्रदेशास्तीबदहनक्वथ्यमानक्षीरनीरप्रदेशा इव सर्वतः परिभ्रमेयुः, अपि तु अविरतिरूपाऽस्थैर्यप्रतिपन्थिनमात्मनः स्थैर्यपरिणाममेव चारित्रमाचक्ष्महे । न च तद्योगा निरुन्ध्युरपि तु मोह एव । कथं तर्हि योगानां स्थिरभावश्चारित्र ? उच्यतेअन्तर्भावितैकदेशनिवृत्तिलक्षणे सम्यक्प्रवृत्तिरूपे तत्र सुप्रणिहितानां तेषामप्रमादपर्यवसन्नत्वेनोपकारित्वात् । अथवा योऽय स्थिरभावो मिथ्यात्वाऽविरतिकषायान्मूलतो निर्मूलयति स तावद्योगानपि बन्धहेतून् मूलतो निर्मूलयति, तमशक्नुवन् तेषां स्थिरीकरणव्यापारेण तेषां स्थिरी. भाव इत्युच्यते । एतेन योगपरिणामरूपत्वे चारित्रस्य स्वरूपतो निराश्रवत्व न स्यादिति परास्त', योगस्याऽतथात्वेऽपि तत्परिणामरूपस्य तस्या(१स्य)तथात्वात् , न खलु परिणामिनि काश्चने विद्यमानमकुण्डलत्व तत्परिणामरूपे कुण्डलेऽप्यनुवर्तत इति । મિત્પત્તિ થઈ જવાને અતિપ્રસંગ આવતું નથી. વળી તેથી જ ઉપાધિ-ઉપાધિમાનની અભેદવિવક્ષાથી “અંતક્રિયા પણ ચારિત્ર કહેવાય છે. આ જ રીતે ભિન્ન ભિન્ન ઉપાધિ અંશને આશ્રીને યોગજન્યવાદિ અને વિશુદ્ધિ વગેરે ચારિત્રમાં જ પર્યવસિત થતાં હવાથી જુદી જુદી વિવેક્ષાથી થએલા “ગજન્ય ચારિત્ર મક્ષેત્પાદક છે? વગેરે રૂપ ભિન્ન ભિન્ન કર્થને પણ અસંગત રહેતાં નથી એવું માનવું પણ અમને યુક્ત લાગે છે. [ોગે પરમસ્થર્યરૂપ ચારિત્રના અવિરેધી] વળી “પરમચૈયરૂપ ચારિત્રને ચંચળતા આપાદક ગે અંધે છે એવું જે કહ્યું છે તે પણ અયુક્ત છે. કારણ કે આત્મપ્રદેશના એક સ્વરૂપે એકત્ર રહેવાપણું રૂપ હૈ ને અમે ચારિત્ર કહેતા નથી કે જેથી–જેના કારણે કામણ શરીરથી ઉપપ્તજીવના પ્રદેશે ઉકળતા પાણીના બિંદુઓની જેમ ચારે તરફ ભમે છે તેવા-ગોથી ચારિત્ર ધાએલું બને, કિન્તુ અવિરતિરૂપ અધૈર્યના વિરોધી એવા આત્માના ધૈર્ય પરિણામને જ ચારિત્ર કહીએ છીએ. તેને કંઈ થગ ૨ધતા નથી, કિન્તુ મોહ જ રૂધે છે. શકા -તે પછી યોગેના સ્થિરભાવને ચારિત્ર શી રીતે કહેવાશે ? સમાધાન -એકદેશનિવૃત્તિ જેમાં અંતભૂત છે એવા સમ્યફપ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્રમાં સુપ્રણિહિત બનેલા યે અપ્રમાદરૂપ બન્યા હેઈ ઉપકારી બને છે. તે કારણથી ગનાસ્થિરભાવને ચારિત્ર કહેવાય છે. અથવા જે આ સ્થિરભાવ મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને નિર્મૂળ કરી નાખે છે તે બંધહેતુભૂત વેગેનું પણ ઉમૂલન કરે જ છે. પણ જ્યાં સુધી યોગેનું ઉમૂલન કરવાનું સામર્થ્ય તેમાં પ્રક્ટ થયું હોતું નથી ત્યાં સુધી યોગેને સ્થિર કરવાનો વ્યાપાર કરતે હોવાથી “ગાને સ્થિરભાવ' કહેવાય છે. આમ હોવાથી જ “ચારિત્ર યોગપરિણામરૂપ હેવામાં સ્વરૂપથી નિરાશ્રવ નહિ રહે એ વાત નિરસ્ત જાણવી; વળી યોગ નિરાશ્રવ ન હોવા છતાં તેના પરિણામરૂપ ચારિત્ર નિરાશ્રવ હોઈ શકે છે. પરિણામી સેનામાં રહેલું અકુંડલત્વ કાંઈ તેના પરિણામસૂત
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy