SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધોમાં ચારિત્રની હાજરીના વિચાર नन्वेव ं सिद्ध ं नः समीहित, चारित्रमोहक्षयजनितस्यास्य नित्यत्वात् इति चेत् ? न, तादृशस्याप्यस्य वीर्य विशेषरूपत्वाद्, वीर्य सामान्य प्रत्येव चान्वयव्यतिरेकाभ्यां योगानां हेतुत्वात्, तद्विये तद्विलयात् । न चैव भगवतां शारीरबलचयापचयवच्चारित्रस्यापि तत्प्रसङ्गः, नामकर्मजन्यस्य शारीरबलस्य तथात्वेऽपि वीर्यस्याऽतथात्वात् । अत एवोक्त' "अनन्तवीर्यत्वे सत्यपि भगवतां शारीरबलापचयः” इति । नन्वेव शारीरे बले यागानां हेतुताऽस्तु, न तु वीर्ये', इति वीर्यविशेषरूपं चारित्र न योगजन्य इति चेत् ? न, सामान्यतो हेतुताग्राहकस्य प्रमाणस्य बलवत्त्वात् । अस्तु वा तथा, तथाप्यौदयिकादिभाववत् क्षायिकस्यापि तस्य चरम - મ(મ)વનારાનામમ્ચૈવ નાશ, મિત્ર માં ચત્ર વવાનામઃ । શંકા-પણુ ચારિત્રને આ રીતે ચેાગના અન્વયવ્યતિરેકને અનુસરનારુ માનવામાં શારીરિક બળના ચયાપચયની જેમ ચારિત્રના પણ ચયાપચય માનવા પડશે. સમાધાનઃ-શારીરિક ખળ તા નામક જન્ય હાવાથી નામકર્મના ઉદયમાં થતા ફેરફારના કારણે કેવળીએને શારીરિક બળના ચયાપચય થાય છે, પણ વીયવિશેષરૂપ ચારિત્ર તેવુ' ન હાવાથી નામકર્મોદયના ફેરફાર તેના ચયાપચય કરી શકતા નથી. તેથી જ=શારીરિક બળ નામકર્મીયજન્ય હાવાથી જ કેવળી ભગવાન્ અનંતવીય વાળા હાવા છતાં તેઓના શારીરિકબળના ચયાપચય હાય છે. શકાશારીરિક બળના જ ચયાપચય થતા હેાવાથી તેની પ્રત્યે જ ચેાગેાને હેતુરૂપ માના, વીય પ્રત્યે નહિ અને તેથી વીયવિશેષરૂપ ચારિત્ર ચેાગજન્ય ન રહેવાથી ચેાગપરિણામાત્મક કહી શકાશે નહિ. સમાધાન :-જેમ રક્તસ્મૃપિંડમાંથી રક્તઘટ ઉત્પન્ન થવા છતાં, ‘રક્તઘટ પ્રત્યે રક્તસ્મૃપિંડ કારણ છે' એવા વિશેષ કાર્ય કારણુ ભાવના ગ્રાહકપ્રમાણ કરતાં ઘટ પ્રત્યે શ્રૃત્નિડ કારણ છે' એવા સામાન્ય કાર્ય કારણ ભાવનું ગ્રાહપ્રમાણુ બળવાન્ હેાવાથી સામાન્ય કાય કારણભાવ જ ગૃહીત થાય છે તેમ યાગાને શારીરિકબળ રૂપ વીય વિશેષ પ્રત્યે કારણ તરીકે ગ્રહણ કરાવનારા પ્રમાણુ કરતાંવીય સામાન્ય પ્રત્યે કારણ તરીકે ગ્રહણ કરાવતું પ્રમાણુ બળવાન્ હાવાથી વીર્યસામાન્ય પ્રત્યેજ તેની કારણતા ગૃહીત થાય છે... અથવા ભલે શારીરિકબળ પ્રત્યે જ યાગેાને કારણ માના તા પણ જેમ ઔયિકાદિ ભાવાના ચરમભવનાશક સામગ્રીથી નાશ થાય છે તેમ ક્ષાયિક એવા પણ ચારિત્રના ચરમભવનીનાશક સામગ્રીથી જ નાશ થઇ જતા હોવાથી સિદ્ધાવસ્થામાં તા એ હાતુ જ નથી. “ ક્ષાયિક ભાવના નાશ શી રીતે થાય? અને થતા હોય તે કેવલજ્ઞાનાદિના પણ કેમ ન થાય?'' એવી કુશંકા કરવી નહિ કારણ કે આ બાબતમાં આવું જ જણાવનાર બળવાન્ આગમવચન મળતુ હાવાથી આપણે બીજુ શું કહી શકીએ ? અર્થાત આપણી કાઈ દલીલ વગેરે એની આગળ ટકી શકતા નથી, ૫
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy