SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૧૩૩-૧૪૧ स्यादेतत्-चारित्र यधुपयोगः स्यान्न तर्हि ज्ञानादतिरिच्येत, न च शुद्धाऽशुद्धव्यवस्थयैव तस्य ज्ञानादतिरेकः, शुद्धाशुद्धव्यवस्थाया अपि तत्रैव विश्रान्तेरिति चेत् ? न, ज्ञानचारित्रयोरुपयोगरूपत्वे कार्यकारणभावविभागादेव भेदात् । यथा हि सम्यक्त्वज्ञानयो विषयाभेदेऽपि तत्त्वरुचिरूप सम्यक्त्वं ज्ञानेन जन्यते, तत्त्वरोचकरूप ज्ञान च तज्जनयतीत्यनयाभेदः, 'तथोपयोगत्वाऽविशेषेऽप्यविशिष्ट ज्ञानमविशिष्ट चारित्रं जनयति-"'अन्नाणी किं काही, किं वा नाहीइ छेयपावग" इति वचनादज्ञानिनस्तत्रानधिकारात् , प्रकृष्यमाणं तु चारित्र प्रकृष्टज्ञान जनयतीत्यनयाभेद इति । नन्वेव प्रकर्षप्राप्तं ज्ञानमेव चारित्रमित्यापन्नमिति चेत् १ इदमित्थमेवान्यथा रुचिरूपतापन्न ज्ञानमेव सम्यग्दर्शनमित्यत्र कः प्रतिकारः ? તમાન વયે જ્ઞાનવારિત્રાળામચન્તમે સામા 8 – [ ગોવશાત્ર ૪/૨] आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्य आत्मनि । तदेव तस्य चारित्र तज्ज्ञान तच्च दर्शनम् ।। વિભાગથી ભિન્ન ભિન્ન છે. જેમ જ્ઞાન અને સમ્યકત્વ સમાવિષયક હોવા છતાં તરવરુચિરૂપ સમ્યફ જ્ઞાનજય હેવાથી અને જેનાથી તવરુચિ થાય એવું જ્ઞાન સમ્યકત્વનું ઉત્પાદક હોવાથી તે બે પરસ્પર ભિન્ન ભિન્ન છે તેમ ઉપયોગરૂપે સમાન હોવા છતાં “અજ્ઞાની શું કરશે? અથવા આ મારે છેક (હિતકારક) છે. અને આ મારે પાપરૂપ છે એવું શી રીતે જાણશે?” આવા શ્રી દશવૈકાલિકસૂત્રના વચનથી જણાય છે કે અજ્ઞાનીને સંયમમાં અધિકાર નથી. તેથી સામાન્યજ્ઞાન સામાન્ય ચારિત્રનું જનક છે એ જાણવું અને બારમા ગુણઠાણનું ચારિત્ર પ્રકૃષ્ટજ્ઞાન (કેવલજ્ઞાન) પ્રત્યે કારણ છે એ તો પ્રસિદ્ધ જ છે. તેથી જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે પરસ્પર કાર્યકારણભાવ હોવાથી ચારિત્રને જ્ઞાનમાં અંતર્ભાવ નથી. શંકા - આનાથી તો પ્રકૃષ્ટ થએલ જ્ઞાન જ ચારિત્રરૂપ છે એવો અર્થ ફલિત થાય છે. સમાધાન :- હા, એ એમ જ છે. અને છતાં ચારિત્રને જ્ઞાનથી પૃથ પણ માનવામાં આવે છે. નહિતર તે રુચિરૂપ બનેલ જ્ઞાન જ સમ્યગ્દર્શનરૂપ હોવાથી તેને પણ જ્ઞાનથી પૃથ– શી રીતે માની શકાશે? [જ્ઞાન-દર્શન-ચારિત્રનો અત્યત ભેદ નથી ] તેથી જ અમે જ્ઞાન-દર્શન–ચારિત્રને અત્યન્ત ભેદ કહેતા નથી. શ્રી ગશાસ્ત્રમાં કહ્યું છે કે “મેહનો ત્યાગથી જે આત્મામાં આત્માને આત્માથી જાણે છે, તેનું આ જાણવું એજ તેનું જ્ઞાન–દર્શન–ચારિત્ર છે અહીં, મેહત્યાગ થયો હોવાથી તદેવ= આત્મજ્ઞાન જ અનાશ્રવરૂપ બનવાના કારણે તે મહાત્માનું ચારિત્ર છે. વળી તે જ ધરૂપ હોવાથી તેનું જ્ઞાન છે તેમજ શ્રદ્ધાનરૂપ હોવાથી તે જ એનું દર્શન છે. આ જ અભિપ્રાયથી તે જ ગ્રંથના અગ્યારમા પ્રકાશના વિવરણમાં પણ કહ્યું છે કે “સર્વ १. श्री दशवकालिक सूत्र-४-१०, अस्यपर्वाधः पढम नाण तओ दया एवं चिठइ सव्व संजए । प्रथम ज्ञान ततो दयैव तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति किं वा ज्ञास्यति छेकपापकम् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy