SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા . ૧૩૩-૧૪ यदप्युक्त 'मोक्षलक्षणस्य फलस्य लब्धत्वान्मोक्षे सिद्धानां चारित्रस्य वैफल्यम्' इति, तदपि न, कार्याऽजनकस्य हि कारणस्य वैफल्य, न तु कार्य जनयित्वा तदुत्तरकालं निर्व्यापारतया च तिष्ठमानस्यापि, अन्यथा घटजननोत्तरकालमेव दण्डादयो भज्येरन्निति मोक्षजननोस्तरकालमेव च केवलज्ञानादयो गुणा विफलाः प्रसज्येरन् । 'जनितकार्याणां कारणानामुत्तर. कालेऽपि न वैफल्यमिति चेत् ? तदिदं ममैवाभिमतम् । 'कार्यजननोत्तर' तस्य स्थितिः किमधीना ?' इति चेत् ? यदधीना ज्ञानादेः। 'स्वकारणाधीना तस्यानन्ता स्थितिरिति चेत् ? अस्यापि कि न तथा?! यदप्युक्त "मोक्षे चारित्राभ्युपगमे यावज्जीवतावधिकप्रतिज्ञाभङ्गप्रसङ्गः” इति, तत्र केय प्रतिज्ञा ? "यावज्जीवं सामायिक करोमि" इति श्रुतसङ्कल्पो वा, निर्विशेष तादृशं ज्ञानહોવાથી એ મનુમાને સ્વસાધ્યને સિદ્ધ કરી શકતા નથી. તે તે ગુણાદિ, પ્રતિબંધકની હાજરીમાં પરભવમાં સાથે જતા નથી અને ગેરહાજરીમાં જઈ શકે છે. સાથે જવાન જવાની વ્યવસ્થા આ રીતે સંભવિત હોવાથી દેવભવમાં પ્રતિબંધકના કારણે સાથે ન જઈ શકતું એવું પણ ચારિત્ર મેક્ષમાં તે સાથે જઈ જ શકે છે કારણકે તેને જતું અટકાવનાર કઈ પ્રતિબંધક નથી. [મોક્ષપ્રાપ્તિ પછી ફળાનુત્પાદક ચારિત્રમાં નિષ્ફળીવાભાવી વળી જે કહ્યું કે “મેક્ષાત્મક ફળ પ્રાપ્ત થઈ ગયું હોવાથી સિદ્ધોને ચારિત્ર નિષ્ફળ થઈ જવાની આપત્તિ આવશે એ પણ યુક્ત નથી કારણ કે જે કાર્યનું જનક ન જ બને એ કારણ નિષ્ફળ કહેવાય છે, નહિ કે કાર્યને ઉત્પન્ન કરી પછી નિષ્ક્રિય રહેતું કારણ પણ.. નહિતર તે ઘટને ઉત્પન્ન કર્યા પછી તરત જ નિષ્ફળ થઈ જતાં હોવાના કારણે નિરર્થક બની ગએલા દંડાદિ એ ભાંગી જવું જોઈએ. વળી આ રીતે જ મેણોત્પાદ કર્યા પછી કેવલજ્ઞાનાદિ પણ તુરત જ નિષ્ફળ થઈ જવાની આપતિ આવશે. શકા: –જેઓએ કાર્યોત્પાદ કરી લીધો છે તેવા કારણે ઉત્તરકાલમાં પણ નિષ્ફળ કહેવાતા ન હોવાથી, કેવલજ્ઞાનાદિ નિષ્ફળ નથી. સમાધાન :–આવું તે અમને પણ ઈષ્ટ જ છે અને તેથી જ સિદ્ધોનું ચારિત્ર પણ નિષ્ફળ નથી. [ચારિત્રની અનંતસ્થિતિ સ્વકારણધીન] શકા :-કાર્યોત્પાદ કર્યા પછી પણ કારણભૂત ચારિત્રસ્થિતિ જળવાઈ રહેવામાં કેણ કારણ છે? સમાધાન -જ્ઞાનાદિની સ્થિતિ પણ કેને આધીન છે? અર્થાત્ એ જળવાઈ રહેવામાં કેણ કારણ છે ? શકા -જ્ઞાનાદિની અનંતસ્થિતિ તે પોતાના કારણેને જ આધીન છે અર્થાત્ , જ્ઞાનાદિના કારણે એવા જ્ઞાનાદિને ઉત્પન્ન કરે છે કે જેથી એની અનંતસ્થિતિ જળવાઈ રહે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy