SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધમાં ચારિત્રની હાજરીને વિચાર ૩.પ૮ - आसामयं तात्पर्यार्थः-यत्तावदुक्त क्रियारूप चारित्रं न तु शाश्वतात्मपरिणाम इति, तंत्र कि क्रियाया आन्तरपरिणामरूपत्वेऽपि योगसापेक्षतया न शाश्वतत्वमित्यभिमतम् , कृत्तीर्था ( ? क्रिया )भिव्यक्तस्वरूपस्य तस्य बाह्यत्वादेव न तथात्वमिति वा १ आये “णय खइयं वि...” इत्यादिना समाधान वक्ष्यते, अन्त्ये तु भावशून्यक्रियायाश्चारित्रत्वानभ्युपगमेन कथ क्रियारूपत्वमेव तस्य ? अथ “ क्रियाजनकीभूतो भावो ज्ञानमेव, तज्जन्यक्रियैव चारित्र" इत्यस्माकमभ्युपगमः इति चेत् ? हन्त तर्हि निःशङ्कितादिबाह्याचार एवास्तु सम्यक्त्व', तदनुगुणो भावस्तु ज्ञानमेवेति सम्यक्त्वमपि नातिरिच्येत । तथा च सिद्धानां चारित्रमिव सम्यक्त्वमपि न स्यादिति दुरुद्धरोऽपसिद्धान्तदोषः । ___ अथ न बाह्याचार एव सम्यक्त्व', तेन विनाऽपि तच्छ्रवणात् , अपितु निःशङ्किताद्याचारशमसंवेगादिलिङ्गाभिव्यङ्ग यः कश्चिदात्मपरिणामः, उक्त च -"'से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणीयकम्माणुवेयणोवसमखयसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पन्नत्ते" હોવાથી નષ્ટ થઈ જાય છે એવું પણ માનવું નહિ કારણ કે તે પછી ચારિત્રમાહનીયનો ક્ષય નિષ્ફળ થઈ જાય ! તેથી ચારિત્ર શુદ્ધો પગ રૂ૫ છે જે કારણ કાર્યવિભાગને કારણે સમ્યકત્વની જેમ જ્ઞાનથી ભિન્ન છે. તેથી શુદ્ધોપયોગરૂપ એ ચારિત્ર સિદ્ધોમાં સ્વતંત્રગુણરૂપે શા માટે ન હોય? [ચારિત્રને માત્ર ક્રિયારૂપ માનવામાં આપત્તિ). આ ગાથાઓને આ તાત્પર્યર્થ છે-“ચારિત્રક્રિયારૂપ છે, નહિ કે શાશ્વતઆત્મપરિણામ રૂપ” એવું જે તમે કહ્યું તેમાં શું ક્રિયા આન્તરપરિણામરૂપ હોવા છતાં યોગસાપેક્ષ હોવાથી તદ્રુપ ચારિત્ર શાશ્વત નથી એવો તમારો અભિપ્રાય છે કે કિયાથી અભિવ્યક્ત સ્વરૂપવાળું તે બાહ્યાત્મક હેવાથી શાશ્વત નથી એવો ? પ્રથમ વિકલ્પનું સમાધાન “જય રૂ'..” ગાથાથી કહેવાશે. બીજો વિકલ્પ પણ અયુક્ત છે કારણકે જે ચારિત્ર ક્રિયારૂપ જ હોય તો તે ભાવ ક્રિયાને પણ ચારિત્રરૂપ માનવી પડે છે મનાતી નથી. શંકા -ક્રિયાને જનકીભૂત ભાવ જ્ઞાન જ છે અને તજજન્ય (જ્ઞાનજન્ય) ક્રિયા જ ચારિત્ર છે એવું અમે માનીએ છીએ. ભાવશૂન્યકિયા જ્ઞાનજન્ય ન હોવાથી તેને ચારિત્રરૂપ માનવાની આપત્તિ આવતી નથી અને ભાવપૂર્વકની ક્રિયામાં પણ ભાવ અંશ તે જ્ઞાનરૂપ જ છે. તેથી ક્રિયા જ ચારિત્રરૂપ છે. સમાધાન:–પછી એ રીતે નિઃશંકિતાદિ બાહ્યાચાર જ સમ્યક્ત્વ છે તેને ઉત્પાદક ભાવ તો જ્ઞાન જ છે એવું પણ માનવું જોઈએ. અને તેથી સિદ્ધોને બાહ્યાચાર ન હોવાથી ચારિત્રની જેમ સમ્યક્ત્વ પણ હેતું નથી એમ માનવું પડશે જે સિદ્ધાન્તવિરુદ્ધ છે. १. तच्च सम्यक्त्व प्रशस्तसम्यक्त्वमोहनीयकर्माणुवेदनोपशमक्षयसमुत्थः प्रशमसंवेगादिलिङ्गः शुभ आत्मपरिगामः प्रज्ञप्तः ।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy