________________
કેલિભક્તિવિચા૨
ज्ञानादयो हि ये गुणाः केवलिनां शुद्धास्तद्द्द्वारैव ते परमात्मानः, भाविनि भूत वदुपचारेण वा, सर्वथा वर्त्तमानग्राहिनयेन तु सिद्धाः | अत्रेय व्यवस्था - आत्मानः खलु त्रिविधा: - बाह्यात्माऽन्तरात्मा परमात्मा चेति । तत्र बाह्यात्माऽऽत्मत्वेन गृह्यमाणः कायादिः, तदधिष्ठायकोऽन्तरात्मा, परमात्मा तु निःशेषकलङ्करहित इति । तदुक्त योगशास्त्रे - [१२-८] आत्मधिया समुपात्तः कायादिः कीर्त्यतेऽत्र बहिरात्मा । कायादेः समधिष्ठायको भवत्यन्यतरात्मा तु ॥ १ ॥ चिद्रूपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः । अत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्त्तितस्तज्ज्ञैः ॥ २ ॥ इति
युक्त 'चैतद्, अन्तरात्मनो ध्यातृत्वेन बाह्यात्मनः स्वान्तरात्मनि स्वभेदज्ञानेन मिथ्याज्ञाननिवृत्तिप्रयोजकतया ध्यानोपयोगित्वात् ।
336
ગાથા :-આમ ભવસ્થકેવળીનું પરમાત્મપણું જ્ઞાનાદિ દ્વારા જ જાણવું. સર્વથા પરમાત્મત્વ તા સિદ્ધોને જ સિદ્ધ થયુ' હાય છે.
કેવળીએને જે જ્ઞાનાદિ શુદ્ધ ગુણ્ણા હાય છે તે દ્વારા જ તેઓ પરમાત્મા અથવા નજીકના ભવિષ્યમાં તેએ પણ સર્વથા પરમાત્મા થવાના છે તેના ભૂતકાળમાં તેઓ પરમાત્મા થઈ ગયા એવા ઉપચાર કરવાથી તે પણ પરમાત્મા’ જાણવા. સવ થા વમાનપર્યાય માત્રના ગ્રાહક ઋજીસૂત્રનય મતે તા સિદ્ધો જ પરમાત્મા છે.
[આત્માના બાહ્યાત્માદિ ત્રણ પ્રકાર]
આ બાબતમાં આવી વ્યવસ્થા છે-આત્મા ત્રણ પ્રકારના છે-માહ્યામા, અતાત્મા અને પરમાત્મા... મૂઢ જીવા જેને આત્મા તરીકે માને છે તે શરીર માહ્યાત્મા છે, તેના અધિષ્ઠાતા જીવ અંતરાત્મા છે. સ`કલંકથી મુક્ત આત્મા પરમાત્મા છે. યાગશાસ્ત્રમાં કહ્યું છે કે “આત્મબુદ્ધિથી ગૃહીત થતાં કાયાદિ બહિરાત્મા કહેવાય છે, તે કાયાદિના અધિષ્ઠાતા અંતરાત્મા છે જયારે ચિદ્રૂપ-આનદમય-સવ ઉપાધિઓથી રહિત, શુદ્ધ અતી. ન્દ્રિય અને અન તજીવાળા આત્માને આત્મતત્ત્વના જાણકારા પરમાત્મા કહે છે.” આ રીતના વિભાગ યુક્ત પણ છે કારણ કે અન્તરાત્મા ધ્યાતા તરીકે અને માહ્યાત્મા, પેાતાના અતરાત્મામાં પેાતાના ભેદનુ જ્ઞાન કરાવવા દ્વારા મિથ્યાજ્ઞાનનિવૃત્તિમાં પ્રત્યેાજક મનવા રૂપે ધ્યાનમાં ઉપયાગી છે.
[બીજી રીતે બાહ્યાત્માદિ વિભાજન]
વળી બીજાએ આરીતે વિભાજન કરે છે. મિથ્યાત્વાદિથી પશ્થિત ૧ થી ૩ ગુહ્યુ. ઠાણાવાળા જીવ આદ્યાત્મા છે, સમ્યક્ત્વાદિથી પરિણત ૪ થી ૧૨ ગુઠાણાવાળા જીવ અતરાત્મા છે જયારે કેવલજ્ઞાનાદિથી પરિણત ૧૩-૧૪ ગુઠાણાવાળા જીવા અને સિદ્ધો પરમાત્મા છે.