SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર ૩૭ कर्मक्षयजन्यनिखिलगुणभाजनत्या सिद्ध एव कात्स्न्ये न कृतकृत्यस्तथापि कर्मचतुष्टयक्षयजन्यगुणभाजनतया केवली देशकृतकृत्यो वेदितव्यः। न चाविरतक्षायिकसम्यग्दृशोऽप्येवं कृतकृत्याः प्रसजेयुनित्यविशेषापत्ति( ? रविशेषापत्ते )रिति शङ्कनीय, तेषां देशेन कृतकृत्यत्वं, केवलिना तु देशैः कृतकृत्यत्वमिति विशेषात् । अथैवं “केवली कृतकृत्यः, न त्वविरतसम्यग्दृष्टिः" इति कथ व्यवहार इति चेत् १ केवलिनमपेक्ष्य कृतकृत्यत्वाभावविषयत्वात् , महत्यपि तडागे 'समुद्रो महान् , न तडागः' इति समुद्रमपेक्ष्य महत्त्वाभावव्यवहारवत् , तदवधिकत्वं च सन्निध्यादिसि द्वं तत्र भासत इति व्यवहारपद्धतिः । निश्चयस्त्वखण्डमेव वस्तु मन्यत, इति कास्न्येन कृतकृत्यं सिद्वमेव स कृतकृत्यमाह नान्यम् ॥१२३॥ अब केले -सि मोः केवलज्ञानस्याऽविशिष्टत्वात् ज्ञानस्य कात्स्न्ये न शुद्धौ तदाश्रयस्थापे कस्मेंन शुद्र वे केले नः कात्स्न्ये न कृतकृत्यत्वप्रसङ्ग इत्याशङ्कायामाह नाणस्प विसुद्धीए अप्पा एगन्तओ ण संसुद्धो । जम्हा नाण अप्पा अप्पा नाण व अण्ण वा ॥१२४॥ (ज्ञानस्य विशुद्धयात्मैकान्ततो न संशुद्धः। यस्माद ज्ञानमात्मात्मा ज्ञान वाऽन्यद्वा ।।१२४॥) પૂર્વપક્ષ – કૃતકૃત્યત્વવ્યવહારનું પ્રયોજક દેશકૃતકૃત્યતત્વ તો બનેમાં નિર્બોધપણે હવાથી “કેવલી કૃતકૃત્ય છે અને અવિરત ક્ષાયિક સમ્યક કૃતકૃત્ય નથી' એવો વ્યવહાર શી રીતે થશે? 1 ઉત્તરપક્ષ:- જેમ તળાવ ગમે તેવું મોટું હોવા છતાં સમુદ્રની અપેક્ષાએ નાનું હોવાથી “સમુદ્ર મોટો છે, તળાવ નહિ” એ વ્યવહાર થાય છે એમ કેવળીની અપેક્ષાએ ક્ષાયિકસમ્યફવીમાં કૃતકૃત્યત્વાભાવને વ્યવહાર થાય છે. પૂવપક્ષ - કેવળીની ગેરહાજરીમાં પણ અવિરતક્ષાયિકસમ્યફવીને આશ્રીને “એ કૃતકૃત્ય નથી” એ જે વ્યવહાર થાય છે એ શી રીતે ઉપપન્ન કરશે? ઉત્તરપક્ષ - એ વખતે પણ બુદ્ધિમાં કેવળીની હાજરી હોય જ છે. અર્થાત્ બુદ્ધિમાં કેવળીની ઉપસ્થિતિ કરીને તદવધિક કૃતકૃત્યત્વાભાવને વ્યવહાર થઈ શકે છે. નિશ્ચયનય તે વસ્તુને અખંડ જ માનનાર હોવાથી દેશકૃતકૃત્યત્વાદિ માનતું નથી, તેથી એ તો સર્વથા કૃતકૃત્ય થએલા સિદ્ધોને જ કૃતકૃત્ય કહે છે ભવસ્થ કેવળી વગેરે અન્યને નહિ. મે ૧૨૩ છે કેવળી અને સિદ્ધનું કેવલજ્ઞાન એક જ સરખું છે અને કેવળીનું જ્ઞાન સંપૂર્ણ પણે શુદ્ધ જ છે તેથી તેના આશ્રયભૂત ભવસ્થ કેવળીને પણ સર્વથા યુદ્ધ માનવા જોઈએ. ફલતઃ સર્વથા કૃતકૃત્ય પણ માનવા જ પડે એવી વાદીની શંકાના અભિપ્રાયથી ગ્રંથકાર કહે છે– [ જ્ઞાનશુદ્ધિમાં આત્મશુદ્ધિની ભજના ]. ગાથાર્થ – જ્ઞાન વિશુદ્ધ હવા માત્રથી તેને આશ્રયભૂત આત્માને એકાન્ત શુદ્ધ ૪૩
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy