SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ કુકર અધ્યાત્મમપરીક્ષા લૈં. ઘર - यत्तु “ 'तित्थयरा तप्पिअरो हलधरचक्की य वासुदेवाय । - મનુભાઇ માસૂમ બાદ જીલ્લા ” [ ]. इति वचनात्तीर्थङ्करादीनामाहारकालेऽपि न नीहारजुगुप्सितमिति तस्किमतिशयबलात् जाठरानलोद्रेकाद्वा । ? माद्यः, तादृशातिशयाश्रवणात् , साधारण्येनातिशयत्वायोगात् , अतिशयेनापि दृष्टकार्यकरणेऽदृष्टकारणोपजीवनाद् द्वितीयपक्षाश्रयणावश्यकत्वाच्च । न द्वितीयः, ताशजाठरामलेन भस्मकवदाहारमात्रभस्नीकरणप्रसङ्गात् । अथ आहारपर्याप्ती रसीभूतमाहार धातुरूपतया परिणमयति, खलरसीकृतं तु जाठरानलो भस्मीकरोतीति न दोष इति चेत् ? न, आहारपर्याप्तिसहकृतजाठरानलस्य रसीभूताहारपरिणतिविशेष एव नियामकत्वात् , अन्यथा तत्कालेऽपि जाठरानलोद्भूतस्पर्शस्य जागरूकत्वेनाहारभस्मीभावप्रसङ्गाद्, आहारपर्याप्तिजन्यरसपरिणामस्य जाठरानलजन्याहारदाहप्रतिबन्धकत्वादिकल्पने गौरवात् । ન બને ?! તેવા અતિશય વિનાના સામાન્ય કેવળીઓ તો નિર્જનસ્થાનમાં જ આહાર નીહારાદિ કરતાં હોવાથી કેઈને જુગુપ્સા કરાવતાં નથી. ” [નીહારાભાવ અસંગતો વળી–શ્રી તીર્થકરો, તેઓના માતાપિતા, બળદેવ-ચકવરીઓ અને વાસુદેવે મનુષ્ય સંબંધી ભેગેનું સ્થાન હોય છે તેથી તેઓને આહાર હોય છે પણ નીહાર નથી.” એવા (અજ્ઞાતકર્તક) વચનથી જણાય છે કે શ્રી તીર્થંકરાદિને આહારકાળમાં પણ જુગુપ્સનીય એવા નીહારાદિ હોતા નથી–આવું જે કઈ એ કહ્યું છે તેઓને અમે પૂછીએ છીએ કે આહાર હોવા છતાં નહાર ન હવામાં કારણ શું છે ? (૧) તેવા પ્રકારનો અતિશય કે (૨) જઠરાનલની પ્રબળતા ? (૧) પ્રથમ પક્ષ મનાય નહિ કારણ કે એ કઈ અતિશય સાંભળવામાં આવતો નથી. વળી સામાન્ય કેવળી આદિને પણ તેવો નીહારાભાવ માનવો પડતો હોવાથી અનેકને સાધારણ એવા એને “અતિશય જ શી રીતે કહેવાય ? વળી અતિશય પણ કંઈ કારણ વિના જ કાર્ય કરી આપનારો હતે નથી કિન્તુ અદષ્ટકારણસામગ્રીથી કાર્ય કરી આપનારો હોય છે. તેથી નીહારાભાવ રૂપ કાર્ય માટે અદષ્ટ એવો પ્રબળ જઠરાનલ તે માનવ જ પડે એટલે દ્વિતીયપક્ષનું શરણ સ્વીકારવું પડશે. વળી એ બીજે પક્ષ પણ યુક્તિયુક્ત નથી કારણ કે તેવો પ્રબળ જઠરાનલ તે ભસ્મક રોગની જેમ આહારમાત્રને બાળી નાખશે. ફક્ત નીહારને નહિ, અને તેથી ધાતુ ઉપચયાદિ પણ થશે નહી. શરીર કુશનું કુશ જ રહેશે. પૂર્વપક્ષ –આહારપર્યાપ્તિ રસીભૂત આહારને ઘાતરૂપે પરિણુમાવે છે જ્યારે ખળરસ રૂપે પરિણમેલ પુદગલોને જઠરાગ્નિ બાળી નાખે છે તેથી કૃશતાદિ થવાને કઈ દેશ રહેતો નથી. 1. तीर्थकरास्तत्पितरो हलधरचक्रिणौ च वासुदेवाश्च । मनुजानां भोगभूमिराहारो नास्ति नीहारः ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy