SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર ३२७ किमनुपपन्नम् ! अथ रसनेन सह रसस्य बद्धस्पृष्टताख्यसंबन्धरूप ग्रहण तथाविधमेवेति चेत् ? न, तथापि द्रव्यपूरणेऽपीन्द्रियाऽपूरणात् , तत्पूरणायाः क्षयोपशमोपनिबद्धवासनारूपત્યાર . ૩ માર્થતા-[વિ૦ મા૦ ૨૧8]. 'दव्वं माण प्रिअमि दिअमापूरिअ तहा दोण्हं ।। अवरोप्परसंसग्गो जया तया गेण्हइ तमत्थं ॥ ति । अत्राऽऽपूरितव्याप्त भृतवासितमित्यर्थ इति व्याख्यात, तथा चाहारग्रहणे न व्यअनावग्रहप्रसङ्गः, तदानीं द्रव्यव्यञ्जनपूरणस्य निखिलव्यञ्जनपूरणाऽविनाभावित्वाऽभावात् । अथ बद्धस्पृष्टाख्यः संबन्धविशेषोपि क्षयोपशमहेतुक एवेति तं विना न तत्संभव इति चेत् ? न, तस्य तद्धेतुकत्वे मानाभावात् , भावेऽपि न नो हानिः, धातुसाम्याद्यौपयिकसंबन्धमात्रस्यैव क्षुन्निवृत्त्याद्यौपयिकत्वादिति दिग् ॥११७।। दूषणान्तरप्रसङ्गमुद्धरतिબંધ થતું નથી, છતાં તે પુદગલે ઇન્દ્રિયને ક્ષયે પશમ જગાડી આપતાં હોવાથી અસંખ્યસમયમાં પ્રવેશેલા સર્વપુદ્ગલ વિશે “તેઓ ગૃહીત થાય છે એમ સામાન્યથી કહ્યું છે !—એવું શ્રી મલયગિરિ મહારાજે વ્યાખ્યાન કર્યું છે. કેવળીઓને તે મતિજ્ઞાનાવરણ કર્મ જ ન હોવાથી પૂર્વ પ્રવિષ્ટ પુદગલે પણ પશમ જગાડી આપનારા બનતાં ન હોવાના કારણે “ગૃહીત” થએલા કહેવાતાં નથી. આ રીતે કેવળીઓને વ્યંજનાવગ્રહ કરાવી આપનાર પ્રહણુ તે હોતું નથી. માત્ર જિહા અને રસપુદગલને સંબંધરૂપ ગ્રહણ હોવામાં શું અનુ૫૫ન છે ? અર્થાત્ મતિજ્ઞાનની ઉત્પત્તિ વિના પણ ઇન્દ્રિયપુગલસંબંધ માની શકાય છે. | | ઈન્દ્રિયાત્મક વજન આપૂરિત થતું નથી ] પૂર્વપક્ષ - રસ પુદ્ગલોને જીભ સાથે જે બદ્ધપૃષ્ટતા નામનો સંબંધ થાય છે એ જ વ્યંજનાવગ્રહને ઉપકારી ગ્રહણરૂપ હોવાથી મતિજ્ઞાન થવું જ જોઈએ. ઉત્તર૫ક્ષ :- એ રીતે દ્રવ્યાત્મક વ્યંજનનું પૂરણ થઈ ગયું હોવા છતાં ઈન્દ્રિયાત્મક વ્યંજનનું પૂરણ થયું હોતું નથી કારણ કે તેનું પૂરણ ક્ષયોપશમ સાથે સંકળાએલ વાસનારૂપ છે જે કેવળીઓને ક્ષપશમ જ ન હોવાથી સંભવિત નથી, તેથી વ્યંજનાવગ્રહ થતું નથી. ભાષ્યકારે પણ કહ્યું જ છે કે-૧ દ્રવ્યાત્મક (શબ્દાદિ) વ્યંજન સ્વગ્રાહક જ્ઞાન ઉત્પન્ન કરવા માટે ભરચક પ્રમાણવાળું થાય ત્યારે, ૨ ઈદ્રિયાત્મક વ્યંજન ક્ષપશમરૂપ વાસનાયુક્ત થાય ત્યારે અને ૩ એ બેના સંબંધામક વ્યંજન એ બેને અંગ-અંગી ભાવ થવારૂપ અત્યંત સંયુક્તતા થાય ત્યારે આપૂરિત બને છે. આ ત્રણે વ્યંજન જ્યારે આરિત થાય છે ત્યારે અર્થગ્રહણ=અર્થાવગ્રહ થાય છે.” અહીં “બાપૂર્તિ*=શબ્દનું વ્યાપ્ત=ભરાએલું=વાસિતથએલું, એવું વ્યાખ્યાન કર્યું १, द्रव्य मानौं पूरितमिन्द्रियमापूरित तथा द्वयोः । परस्परसंसर्गो यदा तदा गृह्णाति तमर्थम् ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy