SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૧૧૧ इति चेत् १ न, संक्तिकाल इष्टत्वात् , "सव्वत्थवि(?पाणेहि) संसत्ता पडिलेहा होइ केवलीण तु। संसत्तमसंसत्ता छउमत्थाणं तु पडिलेहा' [ओघनि० २५७] इति विभज्योपदेशात् ॥११०॥ अथाहारेण भगवतां ध्यानतपोव्याघात इत्याशङ्कापत परिमार्टि झाणतवोवाघाओ आहारेणंति ते मई मिच्छा । झाणं सेलेसीए तवो अ ण विसिस्सते सिंति ॥१११॥ (ध्यानतपोव्याघातः आहारेणेति ते मतिर्मिथ्या । ध्यान शैलेश्यां तपश्च न विशिष्यते एषामिति ॥१११॥) દેતાં, મેળવતાં કે ભગવતાં તેઓને કોઈ વિઘ્ન સંભવતું નથી. તેથી અંતરાયક્ષય થવાથી તે માત્ર વિનાભાવ થાય છે, કાર્ય કંઈ થઈ જતું નથી કે જેથી તેના સાધનેને કેવળી પરિહાર કરી શકે ! [ કેવળીને પણ કલાહાર અને પાત્રાદિ અશકય પરિહાર રૂ૫] અનંતવીર્યવાળા કેવળી ભગવાનને પણ શારીરિક બળને અપચય કહ્યો હોવાથી એ ન થાય એ માટે કવલાહાર અને પાત્રાદિ અશક્ય પરિહારરૂપ જ છે. બાકી અનંતવીર્ય પ્રકટ થયું હોવા માત્રથી કોઈ વસ્તુ અશક્ય પરિહારરૂપ ન રહેતી હોય તો તે વઆદિને પણ પરિહાર શક્ય હેવાથી બધા કેવળીએાએ દિગંબર જ થઈ જવું પડે. એટલે શ્વેતાંબરસિદ્ધાન્તનું રહસ્ય જાણ્યા વિના જ કેવળીને કશું અશક્ય પરિહાર જેવું હોય જ નહિ” એમ કહેનારા એ વેતાંબર બચ્ચાની વચન ચાતુરી કહેવી પડે. એના તે કેટલા વખાણ કરીએ ? ! સારાંશ, અશક્ય પરિહારભિન્નત્વાત્મક બાહ્યત્વ પાત્રાદિમાં ન હોવાથી માત્રા વગેરે મમતાહેતુ બનતાં નથી. શકા-છતાં પાત્રાદિ રાખવામાં કેવળીને તેના પડિલેહણાદિ કરવાની આપત્તિ આવશે. સમાધાન :- એ અમને ઈછા પતિ જ છે, કારણ કે જ્યારે પાત્રાદિ જીવ સંસક્તા હોય ત્યારે કેવલિ પણ તેનું પ્રતિલેખન કરે છે એમ શાસ્ત્રમાં કહ્યું જ છે- કેવળીઓને સર્વત્ર (?)થી) સંસક્ત હોય ત્યારે પ્રતિલેખન કરવાનું હોય છે જ્યારે છાસ્થને સંસક્ત હોય કે ન હોય તે પણ પડિલેહણ કરવાનું છે.” તે આવા વિભાગપૂર્વકના ઉપદેશથી સિદ્ધ જ છે, ૧૧૫ “આહાર કરવામાં ભગવાનના ધ્યાન અને તપને વ્યાઘાત થશે એવી શંકાના કાદવને સાફ કરતાં ગ્રન્થકાર કહે છે– ગાથાર્થ :- “આહારથી ધ્યાન અને તપને વ્યાઘાત થશે? એવો તમારે વિકલ્પ વ્યર્થ છે કારણ કે કેવળીઓને ધ્યાન માત્ર શૈલેશી અવસ્થામાં જ હોય છે અને ત્યારે તો અમે પણ આહાર માનતા નથી. વળી મેહક્ષયાદિરૂપ મુખ્ય કાર્ય તેઓને થઈ ગયું હોવાથી વિશેષ તપ પણ કરવાને હેત નથી કે જેમાં આહારથી વ્યાઘાત २. सर्वत्रापि (१प्राणैः) संसक्ता प्रतिलेखना भवति केवलिनां तु । संसक्तमसंसक्ता छद्मस्थानां तु प्रतिलेखना ।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy