SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ કૈલિભક્તિવિચાર ૩૦૯ am वारयामः, प्रमादहेतूनां जगदालम्बनत्वात् । ' यदपकर्षो गुणस्तदुत्कर्षो दोषः' इत्यपि नात्रानुकूलं, आहारोत्कर्षापकर्षयोः स्वतो दोषगुणभावाभावात्, तत्तत्परिणामजननद्वारैव तयोस्तथात्वाच्च । अत एव स्निग्धाहारादिग्रहणेऽपि स्थूलभद्रादीनां न दोषो न वा स्वल्पाहारग्रहणेऽपि बाह्यतपस्विनां पारमार्थिको गुण इति । तस्मादभिष्वङ्गानभिष्वङ्गाभ्यां प्रमादोऽप्रमादो वोऽऽहारः न तु प्रमाद एवेति निश्चयो ग्राह्यः || १०८ || अथावादिकत्वादाहारः प्रमाद इति पराचिकीर्षुराह - आहारो ण माओ भण्णइ अववाइओति काऊ । अववाया वोलीणा वीयभयाण जिणाण जओ ॥ १०९ ॥ ( आहारो न प्रमादो भण्यते आपवादिक इति कृत्वा । आपवादा विलीना वीतभयानां जिनानां यतः ॥ १०९ ॥ ) [આહારના અપકર્ષાદિ સ્વતઃ ગુણાદરૂપ નથી] ઉત્તરપક્ષ :–એ વાત પણ બરાબર નથી કારણ કે આહારના અપકર્ષ કે ઉત્કૃષ સ્વતઃ ગુણુરૂપ કે દોષરૂપ નથી કિન્તુ સંયમાદિ કે નિદ્રાદિ પરિણામ ઉત્પન્ન કરવા દ્વારા જ ગુણ કે દોષરૂપ છે. તેથી જ શ્રી સ્થૂલભદ્રાદિએ સ્નિગ્ધ આહારાદિનું ગ્રહણ કર્યુ. હોવા છતાં તેઓને તે ગ્રૠણ વિકાસઢિ દોષાત્પાદક બન્યું ન હેાવાથી દોરૂપ નહાતુ. તેમજ મિથ્યાત્વી એવા બાહ્યતપસ્વીઓનુ` સ્વલ્પ આહાર ગ્રહણ પણ સ ́યમાદિ ગુણાત્પાદક બનતું નથી. તેથી આહાર અભિગ કે અનભિષ્યંગ રૂપ પરિણામ ઉત્પન્ન કરવા દ્વારા જ પ્રમાદ-અપ્રમાદ રૂપ છે, એકાંતે પ્રમાદરૂપ જ છે એવુ' નથી ।।૧૦૮ા આહાર અપવાદ પદં વિહિત હાવાથી પ્રમાદરૂપ છે' એવી શ‘કાનુ... નિરાકરણ કરવાની ઈચ્છાથી ગ્રન્થકાર કહે છે— ગાથા :- આપવાટ્ટિક હાવાથી આહાર પ્રમાદરૂપ છે એવું પણ કહી શકાતું નથી કારણ કે કેવળીએને કાઇ ભય જ રહ્યો ન હેાવાથી અપવાદ પણ રહ્યા હોતા નથી. ઉત્સર્ગ માનું પાલન કરવામાં અસમર્થ જીવ ‘મારાથી અનાચાર થઈ જશે તા !’ એવા ભયના કારણે, એ અનાચારમાંથી ખચવા મૃદુમા પાલનરૂપ અપવાદને આચરે છે આવા અપવાદ કેવળીઆને સભવતા નથી કારણ કે તેઓને ભયમાહનીયના ઉદય તે શું, સત્તા પણ ન હેાવાના કારણે ભય જ હોતા નથી. પૂર્વ પક્ષ :-તમે કહ્યો તેવા મૃદુમા પાલનરૂપ અપવાદ કેવળીએને ન હેાવા છતાં કારણે થનારા મૃદુમા પાલનરૂપ અપવાદ તા હાય જ છે ને! ઉત્તર્પક્ષ :–તેવા અપવાદપ્રમાણુરૂપ જ હોય એવી વ્યાપ્તિ ન હેાવાથી પ્રમત્તભાવ વિના પણ આહારગ્રહણુ સ ́ભવિત હાવાના કારણે કેવળીએને તેનુ ગ્રહણ બાધિત નથી.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy