SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર કo૫. वमाहारकथाप्याहारविषयाभिलाषजनकतयैव तथा, नत्वनीदृश आहारोपीति किमिति न चेतयसे ?! न चेदेव ताहारकथया यतीनामतिचारो न त्वाहारेणेति कुतो वैषम्यम् १ तस्माच्चारित्रपालनार्थतया निरभिष्वङ्गपरिणामेन गृह्यमाण आहारो न प्रमादहेतुः, आहारकथा तु सरागपरिणामेनैव क्रियमाणत्वात् प्रमादहेतुरित्यवश्यं प्रतिपत्तव्यम् । न च 'राग विनैवाहार इवाहारकथापि किं न ?” इति पर्यनुयोज्य', विना प्रयोजन तदभावात् , न चावितथाहारकथापि તથા, કરિ તુ તદિતિ તત્ત્વમ્ /૨૦દ્દા अथ 'निद्राजनकतयाऽऽहारस्य प्रमादहेतुत्व' इति निराकर्तुमाह णिदाए वि ण हेऊ भुत्ती सहयारमेत्तओ तीसे। जेण सुए णिहिट्ठा पयडी सा दंसणावरणी ॥१०७॥ [निद्राया अपि न हेतुर्भुक्तिः सहचारमात्रात्तस्याः । येन श्रुते निर्दिष्टा प्रकृतिः सा दर्शनावरणी ॥१०५॥]. ઉત્તરપક્ષ:- બસ, એ જ રીતે આહારકથા પણ આહારવિષયક અભિલાષાદિને ઉત્પન્ન કરવા દ્વારા જ પ્રમાદજનની બને છે અર્થાત્ તેવા અભિવંગને અનુકૂળ એવી આહારકથા જ પ્રમાદજનક છે પણ અભિવંગ ન કરાવે એ આહાર નહિ. જે એવું ન હોય તે આહારકથાથી યતિઓને અતિચાર લાગે અને આહારથી ન લાગે એવી વિષમતા શા માટે? તેથી ચારિત્રપાલન માટે રાગદ્વેષના પરિણામ વગર લેવાતે આહાર પ્રમાદહેતુ બનતો નથી. આહારકથા તે ચારિત્રપાલન માટે વિહિત ન હોવાથી સરા પરિણામથી જ કરાય છે અને તેથી પ્રમાદહેતુ બને જ છે, એ વાત તમારે અવશ્ય સ્વીકારવી જોઈએ આ પ્રશ્ન - રાગ પરિણામવિના આહાર થઈ શકે અને આહારકથા ન થઈ શકે એવું કેમ ? | [આહારકથા રાગ વિના પણ સંભવિત] ઉત્તર -જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ વગેરે રૂપ પ્રજન વિનાની પ્રવૃત્તિ તે રાગ પરિણામથી જ થાય છે. જ્યારે આહાર તે તથાવિધ પ્રોજન પૂર્વક લેવા હેવાથી રાગ વિના પણ થઈ શકે છે, અને તે રીતે તથાવિધ પ્રજનથી જ થઈ રહેલ અવિતથ-માત્ર સ્વરૂપદર્શક આહારકથા પણ રોગપરિણામ વિના શક્ય હોવાથી પ્રમાદજનક બનતી નથી. પણ એ સિવાયની આહારકથા તે રાગથી જ થતી હોવાથી વિકથારૂપ છે અને પ્રમાદજનક બને જ છે. ૧૦૬ “આહારથી નિદ્રાત્મક પ્રમાદ થાય છે. તેથી એ રીતે આહાર પ્રમાદજનક છે' એવી આશંકાનું નિરાકરણ કરવા ગ્રન્થકાર કહે છે – ગાથાથ-કેટલાક ગૃહસ્થાદિમાં ભેજન અને નિદ્રાનું સાહચર્ય જેવા માત્રથી ભજન નિદ્રાનો હેતુ છે. એવું કહેવાય નહિ, કારણ કે શાસ્ત્રમાં નિદ્રાના હેતુ તરીકે
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy