SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લો. ૧૦૧ दयो भवति । एव क्षयक्षयोपशमोपशमा अपि अस्य द्रव्य तीर्थ करादिक, क्षेत्र महाविदेहादिक, कालं सुषमदुष्षमादिक भव सुमनुजकुलजन्मादिकं, भावतु सम्यग्ज्ञानवरणादिक प्राप्य भवतीत्येवमन्यत्राप्यूह्यम् । तथा च शस्त्रादिद्रव्यादिक प्राप्यायुरादीनामपि युक्त उपक्रम इत्याहुः । अत्र कुतीर्थ्यादीनां मिथ्यात्वादौ स्वप्रयोज्याज्ञानद्वाराऽऽत्मनिष्ठतया हेतुता । भवभावयोस्तु कर्मोदयजीवपरिणामरूपयोः साक्षादेव । सातोदयादौ स्रक्चन्दनादिद्रव्यस्य शरीर निष्ठतयेत्यादि यथाऽनुभवमूहनीयम् । अत्रैव दृष्टान्तयन्ति [वि०भा०२०५१] 'पुण्णापुण्णकयपि हु सायासाय' जहोदयाईए । बज्ज्ञबलाहाणाउ देइ तहा पुण्णपावपि । यदि नाम पुण्यपापजन्ययोरपि सातासातयोरुदयादौ द्रव्याद्यपेक्षानुभविकी तदा तयोरपि સ્વપ્રયજ્ય અજ્ઞાન સંબંધથી હેતુ બને છે. અને એ હેતુતા આત્મનિષ્ઠ પ્રયાસત્તિ થી જાણવી અર્થાત્ કારણ અને કાર્ય પોત પોતાના સંબંધથી આત્મારૂપ સમાન (એક) અધિકરણમાં રહેલ છે. આયુષ્યકર્મના ઉદયરૂપભવ અને જીવપરિણામાત્મક ભાવ એ બંને શાતા વેદનીયાદિ કર્મના ઉદયમાં સાક્ષાત્ હેતુ બને છે. માલા ચંદનાદિદ્રવ્ય શરીરનિષ્ઠ પ્રત્યાત્તિથી શાતેદયાદિ પ્રત્યે હેતુ બને છે. ઈત્યાદિ સ્વયં વિચારવું. આને જ અંગે દષ્ટાન્ત આપતાં શાસ્ત્રકારોએ કહ્યું છે-“જેમ પુણ્ય-પાપ જનિત સુખદુખાદિ પણ બાહ્ય વૃતાદિ દ્રવ્ય વગેરેથી બલાધાન થવા દ્વારા જે ઉદયાદિ આપે છે અર્થાત્ બાહ્ય દ્રવ્યાદિને આશ્રીને જ ઉદયાદિ પામે છે = પ્રવર્તે છે તેમ પુણ્ય પાપ કર્મ પણ બાહ્ય દ્રવ્યાદિ ને આશ્રીને જ ઉદયાદિ પામે છે સુખદુઃખાદિ આપે છે.” જે પુણ્યપાપ જન્ય એવા પણ સાતા–અસાતાદિને સુખ-દુઃખાદિને ઉદિત થવા માટે દ્રવ્યાદિની અપેક્ષા છે તે પુણ્ય પાપને પણ સુખદુઃખાદિ ઉત્પન્ન કરવા દ્રવ્યદિની અપેક્ષા આવશ્યક છે જ. કારણ કે કાર્યને જેની કારણ તરીકે અપેક્ષા હોય તેની તે જ કાર્યના ઇતરકારને સહકારી તરીકે અપેક્ષા હોય જ' એવો નિયમ છે. જેમકે ઘટને દંડાદિની કારણ તરીકે અપેક્ષા છે તે ઘટકારણભૂત સૃપિંડાદિને ઘટત્પાદ કરવા માટે દંડાદિની સહકારી તરીકે અપેક્ષા છે જ. તેથી સુખદુઃખાદિરૂપ કાર્યને ઉત્પન્ન થવામાં ચંદનકંટકાદિદ્રવ્યની કારણ તરીકે અપેક્ષા છે તે સુખદુઃખાદિનાકારણભૂત પુણ્ય-પાપને પણ ઉદયમાં આવી તે કાર્ય કરવા માટે (સુખદુઃખાદિ આપવા માટે) ચંદનકટકાદિની સહકારી કારણ તરીકે અપેક્ષા હોય છે. અર્થાત્ દ્રવ્યાદિને પામીને જ પુણ્ય-પાપાદિ ઉદયમાં આવે તેમ જ સુખદુઃખાદિ આપે વિપાકેદયથી જ કમાગ માનવામાં આપત્તિ). એ જ રીતે દ્રવ્યાદિને પામીને જ કર્મના ઉપક્રમાદિ પણ થાય છે. બાકી જે જે કર્મ જેવું બંધાયું હોય તેવું ભોગવવાનું જ હોય (ઉપક્રમાદિથી આઘુંપાછું કે તીવ્રમંદાદિ १. पुण्यापुण्यकृतमपि खलु सातासात यथोदयादीन् । बाह्यबलाधानाद् ददाति तथा पुण्यपापमिति ॥
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy