SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अहं नमः श्री शङ्खेश्वरपार्श्वनाथाय नमः श्री महावीरपरमात्मने नमः श्री प्रेमभुवनभानुसूरीश्वरधर्मजिज्जयशेखरविजयगणिवर्येभ्यो नमः न्यायविशारद न्यायाचार्य श्रीमदुपाध्याय यशोविजय कृता अध्यात्ममतपरीक्षा ऐं नमः [ ટીકાકારનું મંગળાચરણુ ] कारकलितरूपां स्मृत्वा वाग्देवतां विबुधवन्द्याम् । अध्यात्ममतपरीक्षां स्वोपज्ञामेष विवृणोमि ॥ ૐ કારના જાપથી થયેલ સાક્ષાત્ દન વડે જેણીના સ્વરૂપની ઓળખાણ થઈ, તથા જે પડિતાને પણ પૂજય છે એવી સરસ્વતીદેવીનુ સ્મરણ કરીને સ્વાપસ અર્થાત્ સ્વનિર્મિત અધ્યાત્મમતપરીક્ષા' ગ્રન્થનું યથાબુદ્ધિ વિવરણ કરું છું. અથવા, હૈં કારમય સ્વરૂપવાળી અને દેવાને પણ પૂજ્ય શ્રી જિનવચન સ્વરૂપ દેવતાનું સ્મરણ કરીને, સ્વનિર્મિત ‘અધ્યાત્મમતપરીક્ષા' ગ્રન્થનું વિવરણ કરું છું. આ અથથી શ્રી જિનેશ્વરદેવના ચાર અતિશયા સૂચિત થાય છે.-વાદેવતા ' શબ્દથી સાક્ષાત્ વનતિશય સૂચિત કર્યું તથા, ત્રિકાળાબાધિત સત્યવચન રૂપ વચનાતિશય, વીતરાગતા અને સજ્ઞપણા વિના અસંભવિત હવાથી, તે જ શબ્દથી અપાયાપગમાતિશય અને જ્ઞાનાતિશય અતઃ સૂચવ્યા, તેમજ ‘વિબુધવન્ચાત્' પદથી, પરમાત્મા સાથેના અભેદ ઉપચારથી પૂનતિશય જણાવ્યા છે. [મૂલ ગ્રન્થનું મ’ગળાચરણ] पण मिय पास जिणिदं वंदिय सिरिविजयदेवसूरिन्दं । अज्झष्पमयं परिक्खं जहबोहमिमं करिस्सामि ॥१॥ ( प्रणम्य पार्श्वजिनेन्द्रं वन्दित्वा श्री विजयदेवसूरीन्द्रम् | अध्यात्ममतपरीक्षां यथाबोधमिमां करिष्यामि ॥१॥ ગાથા :-શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને, તથા શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ સાહેબને વંદન કરીને, પૂર્વસૂરિઓએ કરેલી પ્રરૂપણાથી તથા શા—સિદ્ધાન્તના ઊહાપેાહથી થએલ ખાધને અનુસરીને અધ્યાત્મમતની આ પરીક્ષાને કરીશ,
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy