SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ રદેo, અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૯૭ ..अथ योगजन्यापि क्रिया भगवतां न भवतीति शङ्कते बंधो परपरिणामा सो पुण नाणा न वीयमोहाणं ।। जोगकयावि हु किरिया तो तेसि होइ णिब्बीया ॥९७॥ (बन्धो परपरिणामात् स पुनर्ज्ञानान्न वीतमोहानां । योगकतापि क्रिया तत्तेषां भवति निर्बीजा ॥९॥ अथ परिणमनलक्षणा हि क्रिया बन्धस्य बीज' भवति, तदुक्त'उदयगदा कम्मंसा जिणवरवसहेण णियदिणा भणिदा । तेसु हि मुहिदो रत्तो दुठो वा बंधमणुहवदि ॥ त्ति [प्रवचनसार-१/४३] सा च ज्ञानादेव केवलिनां न भवति, मोहजन्यत्वात्तस्याः । अत एवोक्तगेण्हदि णेव ण मुंचदि ण परंपरिणमदि केवली भगव। पेच्छदि समंतदो सो जाणदि सव्व णिश्वसेस ॥ ति [प्रवचनसार-१/३२] तस्मात् काययोगादेरपि ग्रहणमोचनादिक्रिया तेषां निर्बीजैव, न हि स्वेष्टसाधनताज्ञान विना चिकीर्षा, तां विना च प्रवृत्तिः संभवति, न चेच्छायां सत्यां वीतमोहत्व नाम । જ્યારે સિદ્ધાંત એવો છે કે પાયિક ચારિત્ર જેમ સાદિસાન્ત અને બહિઃ પરિણામી (ઈર્યા સમિયાદિની પ્રવૃત્તિરૂપે પરિણામવાળું) છે તેમ ક્ષાયિકવીર્ય પણ સાદિસાન્ત અને બહિઃ પરિણામી છે. (બાહ્યપ્રવૃત્તિ આદિમાં પરિણામ પામતું ક્ષાયિકવીર્ય, ક્ષાયિકચારિત્રની જેમ સાદિસાન છે એ અભિપ્રાય લાગે છે) આલ્ફા કેવળીઓને ગજ ક્રિયા પણ હોતી નથી એવી શંકા કરતાં વાદી કહે છે – - કેવળીની ક્રિયા કમબંધનું કારણ બનતી નથી-પૂર્વપક્ષ) ગાથાથ–શકા :-પર પરિણામથી જ કર્મ બંધ થાય છે અને એ પર પરિણામ મેહથી થતું હોવાથી કેવળીને જ્ઞાનના પ્રભાવે હોતો નથી. તેથી કાયયોગથી કરાએલી ક્રિયા પણ તેઓને બંધનિમિત્ત બનતી ન હોવાથી નિજ હોય છે. પૂર્વપક્ષ :-અન્ય રૂપે (વૈભાવિક રૂપે) પરિણમવું એ જ ક્રિયા છે અને તે જ કર્મબંધનું કારણ બને છે. પ્રવચનસારમાં કહ્યું છે કે “સંસારી જીવોને કર્મ પુદ્ગલોને ઉદય અવશ્ય હોય છે. તે ઉદયથી થએલા પરિણામોમાં મોહ, રાગ કે દ્વેષને કરતે જીવ મહાદિરૂપે પરિણત થવાથી ક્રિયાવાળે બને છે જેના કારણે કર્મબંધ થાય છે.” પણ કેવળીઓને જાજવલ્યમાન કેવલજ્ઞાનના કારણે આ ક્રિયા હોતી નથી. કેમકે આ કિયા તે માહજન્ય હોય છે જે તેઓને હેતે નથી. માટે તેઓ કર્મબંધને અનુભવતાં નથી વળી કહ્યું છે કે “કેવળી ભગવાન નિશ્ચયથી કઈ પદાર્થને ગ્રહણ કરતાં નથી, છોડતાં નથી કે પરિણાવતા નથી, કિન્તુ સર્વ પદાર્થોને સર્વ પ્રકારે જુએ છે અને 1. उदयगताः कर्मा शा जिनवरवृषभेण नियत्या भणिताः । तेषु हि मूढो रक्तो दुष्टो वा बन्धमनुभवति ॥ २. गृह्णाति नैव न मुञ्चति न पर परिणमति केवली भगवान् । पश्यति समन्ततः स जानाति सर्व निरवशेषम् ।
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy