SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભુક્તવિચાર ' ' ૫૭ ___ न खलु करतलानलसंयोगादिसत्त्वेऽपि मन्त्रादिना दाहप्रतिबन्ध इव वेदनीयोदयादिसत्त्वेऽपि केवलज्ञानादिना क्षुदादिप्रतिबन्धो दृष्टोऽस्ति येन मन्त्रादेर्दाहप्रतिबन्धकत्वमिव तस्य तत्प्रतिबन्धकत्वं सिद्धिसौधमध्यासीत । न चादृष्टार्थस्यागमादिपरिग्रह विना सिद्धिर्नाम । अौषधिविशेषस्यापि क्षुत्प्रतिबन्धकत्व दृश्यत इति केवलज्ञानस्य कथं न तथात्व ? इति चेत् १ अवधिज्ञानादेरिव गृहाण । कथमेतदेवं ? इति चेत् ? औषधपुद्गलादीनामौदर्यज्वलनाभिभावकबलकान्त्याद्यनुकूलपरिणामविशेषनियामकशक्तिमत्त्वात् , ज्ञानादेश्चाऽतथाभावात् , अप्रामाणिकप्रतिबन्धकत्वकल्पने चानन्तेषु तत्कल्पने गौरव', मोहक्षयत्वादिना प्रतिबन्धकत्वे च तदभावत्वेन तत्रकारणत्वप्रसङ्गः । एतेन 'अनन्तप्रतिबन्धकानामन्यतमत्वेनैक एवाभावः कारणमित्यपि निरस्त” अनभ्युपगमात् , उदासीनप्रवेशाऽप्रवेशाभ्यां विनिगमनाविरहप्रसङ्गाच्च । अथ सर्वलब्धिसंपन्नानां भगवतां क्षुदादिप्रतिबन्धकलब्ध्यापि भवितव्यमिति चेत् १ न, एतस्य श्रद्धामात्रशरणत्वात् , वस्तुतो वेदनीयकर्मक्षयजन्यलब्धेरेव तादृशत्वादिति दिग् ॥९५।। 1 ઉત્તરપક્ષ –જેમ અવધિજ્ઞાનાદિ પણ અતિશયિતજ્ઞાનાદિ રૂપ હોવા છતાં સુધાદિપ્રતિબંધક નથી તેમ કવલજ્ઞાનને પણ શી રીતે પ્રતિબંધક મનાય ? પૂર્વપક્ષ –અવધિજ્ઞાનાદિ પણ સુધાદિપ્રતિબંધક કેમ નથી ? - ઉત્તરપક્ષ –ઔષધપુદગલાદિમાં તે એવી શક્તિ હોય છે કે જે ઉદરાગ્નિને અભિભૂત કરી દે અને છતાં બળ–કાતિ વગેરેના અનુકૂળ પરિણામ વિશેષને જાળવી રાખે છે. જ્ઞાનાદિમાં આવી કેઈ શક્તિ ન હોવાથી ઔષધિનું દષ્ટાન્ત લઈ પ્રતિબંધકત્વ કલ્પી શકાય નહિ. આમ કેવલજ્ઞાનમાં પ્રતિબંધકત્વ માનવામાં કઈ પ્રમાણ મળતું નથી અને છતાં એ માનવું હોય તે કેવળીઓને વિદ્યમાન અનંતા પરિણામોમાં પણ તેવી કલ્પના કરવાનું ગૌરવ ઊભું થશે. પૂર્વ પક્ષ –મોહક્ષયત્વ રૂપે મેહક્ષય ને જ સુધા પ્રતિબંધક માનવાથી તે તે અનંતા પરિણામોને પ્રતિબંધક માનવાનું ગૌરવ રહેશે નહિ. [મેહક્ષય પણ શુ તિબંધક નથી] ઉત્તરપક્ષ –પ્રતિબંધકાભાવ, કાર્ય પ્રત્યે કારણ છે. તેથી મેહક્ષયને સુધાત્મક કાર્ય પ્રત્યે પ્રતિબંધક માનવામાં મેહક્ષયાભાવને કારણુ માનવો પડશે પણ એવું કઈ માનતું નથી. તેથી જ “કેવળીના અનંતા પરિણામ રૂપ અનંતા પ્રતિબંધકોને અન્યતમત્નાવચ્છિન્ન પ્રતિયોગિતા એક જ અભાવ સુધા પ્રત્યે કારણ છે અનંતા પ્રતિબંધકોના અનંતા અભાવો નહિ” એવું કથન પણ નિરસ્ત જાણવું કારણ કે તેવું કારણ સ્વીકાર્યું નથી, [ઉદાસીન પ્રવેશ-અપ્રવેશથી વિનિગમના વિરહ]. વળી આ રીતે કેવળીના તે તે પરિણામોમાં સુપ્રતિબંધકવ સિદ્ધ ન હોવા છતાં જે માની લેવાનું હોય તે તે પછી એને પ્રતિબંધક માનવાની કલ્પનાની જેમ જે કંઈ ૩૩
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy