SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર ____अथ क्षुजनको रसो हत एव भगवताऽऽकुलतामात्रं त्ववतिष्ठतामिति चेत् ? तदिद निजवाङ्मात्रसिद्धम् । युक्त्या तु स्थितितुल्यतानुरोधेन क्षुज्जनकस्यैव तस्य सिद्धेः, पराघातोदयेन च स्वकार्य क्रियत एव, परहननादिकं तु बुभुक्षादिवन्मोहायत्तमिति कथं तं विना મત ? gિ 'मस्तकसूचिविनाशात् तालस्य यथा ध्रुव भवति नाशः । तद्वत्कर्मविनाशोऽपि मोहनीये क्षय नीते ॥ [प्रशमरति-२६६] इति वाचकवचनमवलम्ब्य जिनकर्मणां हतवीर्यतया कार्याक्षमत्वं कल्पयन्तस्तबलेन क्षुतष्णादीनामप्यारंभसंरभसमारम्भवदौपचारिकत्वमात्रमुद्भावयन्ति, ते पुनरुक्तवृद्धवचनमनाद्रिय. माणा दिगम्बरडिम्भा एव भवन्तः कर्मान्तरविपाकवैचित्र्यमपि कथं सहन्ताम् ? अपरेतूदीरणां હણવા વગેરેની ક્રિયાની હાજરી પણ માનવી પડે. તેથી અપૂર્વકરણમાં સ્થિતિઘાતની સાથે પાપ પ્રકૃતિઓને રસઘાત પણ થઈ ગયો હોવાથી કેવળીઓને અશાતાને તેવા પ્રકારને ઉદય હોતો નથી. જ્યારે જિનનામાદિ પુણ્યપ્રકૃતિએ તે વિશુદ્ધિને પ્રકર્ષ હેવાના કારણે તીવરસવાળી બનાવાએલી હોવાથી પ્રબળ વિપાકવાળી હોય છે આવું કેઈએ પ્રમેયકમલમાdડના અભિપ્રાયને અનુસરીને જે કહ્યું છે તે પણ દુરાગ્રહની પરવશતાથી થએલ પ્રલાપ જેવું જાણવું, કારણ કે રસઘાતથી જે સંપૂર્ણ રસ હણાઈ જ ગયો હોય અને તેથી તેઓ એ પ્રકૃતિએને રસહીન માનતા હોય તો તે એ રીતે સ્થિતિઘાતથી સ્થિતિને પણ સર્વથા ઉચ્છેદ માન પડવાથી કેવળીઓને તે તે પ્રકૃતિએની સત્તા પણ માની શકાશે નહિ. પૂર્વપક્ષ –સ્થિતિઘાતથી સ્થિતિ હણાઈ જતી હોવા છતાં કંઈ સર્વથા ઉછે થઈ જાય એટલી બધી હણાઈ જતી નથી કે જેથી તે તે પ્રકૃતિઓની સત્તા જ હતી નથી એવું માનવાની આપત્તિ આવે તેવી તેવી અ૫સ્થિતિઓ તે હણાઈ ન હોવાથી હાજર રહે જ છે. ઉત્તરપક્ષ -તે પછી અલ્પસ પણ તમારા હાથથી અટકાવાએલો છે કે જેથી કેવળી અવસ્થામાં હાજર રહી ન શકે ? પૂવપક્ષ –અપૂર્વકરણમાં અશાતવેદનીયને ભૂખ લગાડી શકે એવો રસ તે હણાઈ જ ગયો હોય છે, માત્ર કંઈક આકુળતાને જ ઉત્પન્ન કરી શકે એ જ અશાતાને રસ શેષ રહ્યો હોય છે તેથી સુધાદિ કે કવલાહાર તે કેવળીઓને હોતા નથી. ઉત્તરપક્ષ –આ બધું ખાલી તમારા બેલવા માત્રથી જ સિદ્ધ થાય છે, યુક્તિથી સિદ્ધ થઈ શકતું નથી. યુક્તિથી તે જેટલા અંશની સ્થિતિ શેષ રહી હોય છે એને અનુસરીને તેવો રસ પણ શેષ રહ્યો હોય છે એવું જ સિદ્ધ થાય છે. આ રસ સુધાને ઉપન કરવામાં સમર્થ હોય જ છે.
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy