SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મમત પરીક્ષા શ્લે. ૮૮ अथ प्रकारान्तरेण मोहसापेक्षतां वेदनीयस्य निराकर्तुमाह घाई व वेअणीयं इय जइ मोहं विणा ण दुक्खयर।। पयर्ड पडिरूवाउ ता अण्णाओवि पयडीउ ॥८८॥ (વાતિવયની કૃતિ કરિ મોહં વિના ન સુવરજૂ I પ્રતિવાસ્તવા મણિ પ્રકૃતઃ ૮૮) __ परे हि प्रतिपादयन्ति यत्- 'मोहोदयेन जीवगुणं घातयदिनीय स्वयमघाति सदपि घातितुल्यमेव, अत एव घातिनां मध्ये तत्परिगणन, तथा च मोहं विना न तत्स्वकार्यजनन· क्षममिति तदसत् , तथाहि-किं तद् घातितुल्यत्व घातिरसवत्त्वं वा, तद्रसविपाकप्रदर्शकत्वं वा, स्वकार्य जनने तत्सहभूतत्व'वा, स्वापनेयसजातीयापनायकत्व'वा, स्वकार्यकमूर्तिककार्यकत्व' વા, તોપો લાડવા? ના , ઃિ | 7 દ્વિતીય, અપાતિવર્માન્તરતી(सामाप तादृशत्वात् , उक्त' हि-'अघातिन्यो हि प्रकृतयः सर्वदेशघातिनीभिः सह वेद्यमानास्तद्रसविषाक प्रदर्शयन्ति न तु सर्वदा स्वरसविपाकदर्शनेपि ता अपेक्षन्ते' इति । - ગાથાર્થ - મેહનીય કર્મની હાજરીમાં જ વેદનીયકર્મ છવગુણને ઘાત કરે છે અને તેના અભાવમાં ઘાત કરતું નથી. તેથી સ્વયં અઘાતી પણ ઘાતી જેવું હોવાના કારણે મેહનીયકર્મની ગેરહાજરીમાં સ્વીકાર્ય કરવામાં અસમર્થ રહે છે અને તેથી કેવળીઓને સુધાદિ ઉત્પન્ન કરી શકતું નથી.” આવો પણ તમારો અભિપ્રાય અસંગત છે કારણ કે તે પછી નામાદિ અન્ય પ્રકૃતિએ પણ વેદનીય જેવી જ હેવાથી મેહની ગેરહાજરીમાં સ્વીકાર્યમાં સમર્થ બની શકશે નહિ, દિનીયમાં ઘાતી,યત્વની વિચારણા મેહનીયેાદયથી છવગુણને ઘાત કરતું વેદનીય કર્મ સ્વયં અઘાતી હોવા છતાં | ઘાતી જેવું જ છે તેથી જ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય એ ત્રણ ઘાતી કર્મોની વચમાં વેદનીય કર્મની ગણતરી કરી છે. આમ મેહના ઉદયથી જ એ જીવગુણને વાત કરતું હોવાથી મેહના અભાવમાં સુધાદિ લગાડવારૂપ સ્વકાર્ય કરી શકતું નથી. વાદીઓનું આવું પ્રતિપાદન યુક્તિવિકલ જાણવું કારણ કે જે ઘાતતુલ્યવ તેઓને અભિપ્રેત છે તે શું છે ? (૧) ઘાતીરસવાળું હોવાપણું? (૨) ઘાતીરસનો જેવો વિપાક હોય તેવો તે વિપાક દેખાડવાપણું? (૩) સ્વકાર્ય કરવામાં ઘાતીને સહભૂત હોવાપણું ? (૪) ઘાતી કર્મથી જીવને જે ગુણ દૂર થતું હોય તેના સજાતીયગુણને દૂર કરવાપણું ? (૫) ઘાતીના કાર્યને સમાનમૂર્તિક કાર્ય કરવાપણું? (૬) જીવોમાં દોષ ઉત્પન્ન કરવાપણું કે (૭) બીજું કંઈ? આ સાત વિકપમાંથી (૧) પહેલો વિકલ્પ સંભવી શકતું નથી કારણ કે વેદનીયાદિ ચાર અઘાતી કર્મપ્રકૃતિઓમાં ઘાતી રસ માન્ય ન હોવાથી એ અસિદ્ધ છે. (૨) નામાદિ બીજી અઘાતી પ્રકૃતિઓ પણ ઘાતી કર્મની હાજરીમાં તેને જે વિપાક દેખાડતી
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy