SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલિભક્તિવિચાર ૨૧૧ प्रशस्ताभिलाषेनाहारसंज्ञां विनापि यतीनामाहारोपदर्शनादाहारस्याहारसंज्ञाव्यतिरेकप्रयुक्त. व्यतिरेकशालिवाभावादेव "मैथुनसंज्ञां विना स्त्रीपुंससंयोग इवाहारसंज्ञां विना केवलिनां तदनुपपत्तिः" इति वचोऽपि निरस्तमावेदितव्य, दृष्टान्तवैषम्यात् ॥८३॥ एतदेव व्यनक्ति ण हु सा उचियपवित्ती णेव य सुपसत्थझाणहे उत्ति । आहारोव्व अभं अण्णह तुह होइ णिदोसं ॥८४॥ (न हि सा उचितप्रवृत्तिनैव च सुप्रशस्तध्यानहेतुरिति । आहार इवाब्रह्म अन्यथा तव भवति निदेषिम् ॥८४॥) केवलिनां हि कैवल्यस्वाभाव्यादेवोचिता प्रवृत्तिर्भवति, न चाब्रह्मप्रवृत्तिरुचिता, बाह्यानामपि गर्हणीयत्वात् । तथा चाहार इवाब्रह्मणि प्रवृत्तिर्न समाना, न चाहारस्येवाऽब्रह्मणः प्रशाध्यानालम्बनत्वं, प्रत्युत दुर्ध्याननिबन्धनत्वमेव, इत्यनयोर्महदन्तरमेव । तथा च परेषामपि न तत्र प्रवृत्तिरुचिता । न च तन्निबन्धनकर्मसत्त्व एव तौचित्यं नाम, एवं सति सामान्य यतीनामप्याहारसंज्ञाया इव मैथुनसंज्ञोया अपि सत्त्वादाहार इवाब्रह्माधुचितं स्यात् । न चेदमुन्मत्तं વિના આહારમુક્તિ સંભવિત નથી એવું પૂર્વપક્ષીનું વચન પણ ઉપરોક્ત પ્રતિપાદનથી પરાસ્ત જાણવું. યતિઓને આહાર સંજ્ઞા વિના પણ પ્રશસ્ત અભિપ્રાયથી આહાર હોય છે એવા પ્રતિપાદનથી જણાય છે કે “આહાર સંજ્ઞા ન હોય તે આહાર પણ ન હોય, એવું આહારસંજ્ઞા વ્યતિરેક પ્રયુક્ત વ્યતિરેક વાળા હોવાપણું આહારમાં નથી'. તાત્પર્ય, આહાર સંજ્ઞા ન હોય તે આહાર જ ન હોય એ વાત અસિદ્ધ છે. તેથી “મથુનસંજ્ઞા વિના જેમ મૈથુન અનુપપન છે તેમ કેવળીઓને આહાર સંજ્ઞા વિના પણ આહાર માનવ અયુક્ત છે” એવું પૂર્વપક્ષીનું વચન નિરસ્ત જાણવું કારણ કે આહારમાં દષ્ટાંતથી વિષમતા છે. મિથુનસંજ્ઞાના વિરહમાં મૈથુન સંભવિત જ ન હોવાથી મૈથુન તે મૈથુન સંજ્ઞા વ્યતિરેક પ્રયુક્ત વ્યતિરેક શાલી છે જ્યારે આહાર, આહાર સંજ્ઞા વ્યતિરેક પ્રયુક્ત વ્યતિરેક શાલી નથી. તેથી મૈથુનાત્મક કાર્યથી જેમ મૈથુનસંજ્ઞાનું અનુમાન કરી શકાય છે તેમ આહારત્મક કાર્યથી આહાર સંજ્ઞાનું કંઈ અનુમાન કરી શકાતું નથી. પ૮૩ આહારમાં મૈથુન કરતાં વિષમતા છે એ વાતને સપષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે – [વિહિત આહારગ્રહણ ઉચિત પ્રવૃત્તિરૂપ છે] ગાથાર્થ –વળી જે રીતે વિહિત આહાર ગ્રહણ ઉચિત પ્રવૃત્તિરૂપ છે તેમજ સુપ્રશસ્ત ધ્યાનનું કારણ બને છે એ રીતે મૈથુન કંઈ ઉચિત પ્રવૃત્તિ રૂપ નથી, તેમજ સુપ્રશસ્ત ધ્યાનના હેતુભૂત પણ બનતું નથી કે જેથી આહાર માટે એનું દષ્ટાંત આપી શકાય. નહિતર તે છવસ્થસાધુઓને આહારની જેમ મૈથુન પણ નિર્દોષ હોવાનું તમારે માનવું પડશે. . કેવળીએાને તે પિતાને કેવળજ્ઞાનરૂપ સ્વભાવથી જ ઉચિત પ્રવૃત્તિઓ જ હોય છે. અબ્રહ્મ તે જિનશાસન બાહ્ય એવા ઈતર પ્રકૃતજનને પણ ગર્હણીય હોવાથી ઉચિત પ્રવૃત્તિરૂપ ન હોવાના કારણે કેવળીઓને કયાંથી હોય? આમ આહારની જેમ અબ્રામાં
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy