SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ -કેવલિ ભુક્તિ વિચાર : ૨૧૭ _ 'स्वसमानाधिकरणतज्जातीयप्रागभावाऽसमानकालीनतद्विलयस्य तद्धेतुत्वान्न दोष' इति चेत् १ न, तथापि लाघवात् 'तद्धेतोरेवास्तु किं तेन ?' इति न्यायाच्च चरमदुःखध्वंसजनकस्य वेदनीयकर्मक्षयस्यैव क्षायिक सुखहेतुत्वात् । न चेदेवं मोहोदयाभावमात्रेणोपशान्तगुणस्थानवर्तिनामपि क्षायिकवारित्रप्रसङ्गः । तस्मात्तत्कर्मक्षयजन्यभावे तत्कर्मसत्त्व प्रतिबन्धिकेति युक्तमुत्पश्यामः । अथ युक्तिसिद्धमेवेदमिति चेत् ? अहो अयुक्तिप्रियत्व देवानांप्रियस्य यदत्र प्रसरति प्रद्वेषः । न च श्रुतविरुद्धमपीद, श्रुते केवलिनि वेदनीयविपाकोदयोपदेशेन तथैव व्यवस्थानात् , प्रत्युत त्वदुक्तप्रदेशोदयस्यैव सिद्धान्ताऽसाक्षिकत्वात् ॥७६।। છે–ચરિતાર્થ થઈ જાય છે. કેવળીઓને વેદનીય કર્મની જે સત્તા હોય છે તે પણ પ્રદેશદયથી જ નિજીણ થઈ જતી હોવાથી બાદ કરતી નથી. તેથી કેવળીઓને નિત્યાનંદની સ્થિરતા નિરાબાધ જ છે. ઉત્તરપક્ષ –તે તે કર્મના ક્ષયથી પ્રકટ થતાં ક્ષાયિકભાવ પ્રત્યે તે તે કમને ક્ષય જ હેતુભૂત છે તેથી જેઓનું વેદનીયકર્મ સંપૂર્ણ ક્ષીણ થયું નથી તેવા કેવળીઓને ક્ષાયિક સુખ મનાય નહિ. વેદનીયકર્મની હાજરીમાં પણ જ્યારે એ વ્યક્ત સુખદુઃખાદિ આપતું ન હોય ત્યારે. વેદનીયોદય જન્ય અન્દ્રિયક સુખદુઃખાદિન વિલય થયો હોવા માત્રથી ક્ષાયિક સુખ માની લઈએ તે નિદ્રાદિ અવસ્થામાં પણ ક્ષાયિક સુખ માનવાની આપત્તિ આવશે. શંકા :-જે સુખદુઃખને વિલય, સ્વસમાવજાતીય બીજા (ભાવિ) સુખદુઃખાદિના પ્રાગભાવને સમાનકાલીન ન હોય તે જ ક્ષાયિક સુખને હેતુ છે. અર્થાત્ તેવા જીવના જ વ્યક્ત સુખદુઃખાદિનો વિલય ક્ષાયિક સુખને હેતુ બને છે જેને ભવિષ્યમાં પણ ઔદયિક સુખદુઃખ આવવાના ન હોય. તેથી નિદ્રાદિ અવસ્થામાં ક્ષાયિક સુખ માનવાની આપત્તિ આવશે નહિ કારણ કે એ જીવને તે જાગ્રત અવસ્થામાં ફરીથી સુખદુઃખાદિ થવાના છે. (વેદનીયકમની સત્તા ક્ષાયિક સુખની પ્રતિબંધક) તે સમાધાન –આવા સુખદુઃખવિલયને ક્ષાયિક સુખનું કારણ માનવા કરતાં ચરમ દુઃખધ્વંસજનક વેદનીયકર્મક્ષયને જ કારણ માનવામાં લાઘવ છે. તેમજ તેના હેતુથી જ જે કાર્ય સરી જતું હોય તે પછી તેનાથી સ” અર્થાત્ “જે વસ્તુથી કાર્ય સિદ્ધ થતું હોવાની વાત થતી હોય તે વસ્તુના કારણેથી જ તે કાર્ય જ થઈ જતું હોય તે તે વસ્તુને કારણ તરીકે માનવાની જરૂર નથી.” એવા ન્યાયથી તેવા વેદનીય કર્મક્ષયને હેતુ માન ઉચિત છે. અર્થાત્ વેદનીયકર્મક્ષયથી જ ક્ષાયિક સુખ સંભવિત હોવાથી વેદનીયકર્મક્ષયથી ચરમદુઃખદવંસ અને એ દુઃખ વંસથી ક્ષાયિક સુખ માનવું ઉચિત નથી. બાકી વેદનીયની સત્તા હોવા છતાં જે એને પ્રદેશોદય જ માનીને, વિપાકોદય ન હોવાથી સુખદુઃખાદિને અભાવ હેવાના કારણે ક્ષાયિક સુખ २८
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy