SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ જ્ઞાન-ચારિત્રપ્રાધાાવચાર यथा धनस्थाग्नित्रुटितार्चिषः संबद्धतयानुपलभ्यमानस्यापि सन्तत्यविच्छेदेन तत्संबद्धत्वमेव एवं विषयान्तरेऽनुपलभ्यमानमपि प्रणिधानं सन्तत्यविच्छेदात्संविलग्नमेव, उत्कट विषयस्यैव प्रणिधानोपलम्भहेतुत्वाद्, उत्कटत्वं च जिज्ञासाविशेषविषयत्वादिकं बोध्यम् । यथावा लाते भ्राम्यमाणे चक्रदण्डाद्याकारप्रतिभास आशुवृत्तिकृत एव, न तु तात्त्विकः, स्वाऽवगाह क्षेत्रादन्यत्र तदवस्थानानुपपत्तेस्तथा क्रियादिप्रणिधानेष्वेकत्वप्रतिभासोप्याशुवृत्तिकृत एवेति दिग् । अपि च भावक्रिया हेतु जिज्ञासेति तावन्निर्विवाद - 111111M વળી સ્વપ્રકાશ યેગિસાક્ષાત્કાર=સ્વયં સ‘વિદિત ચાગિસાક્ષાત્કાર રૂપ પ્રમાણથી વિહિત અનુષ્ઠાના જ ભાવવૃદ્ધિ જનકતરીકે પ્રમાણિત થએલાં છે. કહ્યુ છે કે બ્યાગ=ધર્મોનુષ્ઠાનાથી ભાવિત બુદ્ધિવાળા જીવાને ‘દૃઢપ્રયત્નથી કરાએલું શુભાનુષ્ઠાન ભાવવૃદ્ધિકર અને છે' એ પ્રાયઃ અનુભવસિદ્ધ – સ્વસ’વેદનપ્રતીત હાય છે.” તેથી ક્રિયા પણ આદુરણીય છે જ...... [ભિન્નવિષયામાં એકદા અનેકોપયોગ સભવિત ] વળી ભાવ ચિત્તપરિણામરૂપ છે તેથી વિહિત અનુષ્ઠાન વિના કેાના આલબનથી એવા પરિણામ થવા રૂપ ભાવ પ્રવર્તે શકા :–ભાવની સાથે શારીરિક, વાચિક ક્રિયાઓ પણ જો કરવાની હાય તા ચાગમુદ્રાદિ = કાચેાત્સર્ગાદિરૂપ ક્રિયા, અભિધાન = સૂત્રના પદોનુ' ઉચ્ચારણ, પદના એક દેશ ભૂત તે તે વર્ણા, તે તે પદના શ્રી અરિહંત વગેરે રૂપ અર્થા અને વિષય = આલંબનભૂત પ્રતિમાદિ. આ બધા વિશે એકી સાથે ઉપયાગ શી રીતે સભવે ? સમાધાન :-છિન્નજવાલાના દૃષ્ટાન્તથી આ બધામાં ઉપયેાગ સવિત છે. શ્રી પ'ચાશક શાસ્ત્રમાં કહ્યું છે કે 'તગત=તે તે વંદનાદિ અનુષ્ઠાનમાં કરાતી ક્રિયા, અભિધાન, વર્ણ, અર્થ અને વિષય એ સર્વમાં પ્રણિધાન રાખવું જોઈ એ. ક્રિયાક્રિ દરેકમાં છિન્ન જવાલાના દૃષ્ટાન્તથી સમસ્ત અનુષ્ઠાન દરમ્યાન પ્રણિધાનની હાજરી સંભવિત છે. માત્ર અ'તે જ તે તે અંગે પ્રણિધાન હાય એવું નથી. છિન્ન જવાલા જ્યાં જ્યાં અનુપલબ્ધ છે ત્યાં પણ તેના પુદ્ગલાના કંઇ અભાવ હોતા નથી કારણ પછી તેા ઉપર ઉપરના ભાગમાં જવાલાના સ`ભવ ન રહેવાથી ત્યાં પણ તેની ઉપલબ્ધિ થવી ન જોઈ એ. પણ થાય છે, તેથી જણાય છે કે ત્યાં વચલા અંતરામાં પણ જ્વાલાના અણુએ રહેલા જ હાય છે. તેમ ચિત્તના પણ શેષ અભિધાનાદિમાં ઉપચાગ જાણવા જોઈએ. નહિતર વચમાં વચમાં પણ તે ઉપયાગના અનુભવ થાય નહિ. તા [છિન્ન જવાલા દૃષ્ટાન્ત] અહી. છિન્ન વાલાનુ· દૃષ્ટાન્ત આ રીતે-જેમ બળતણમાંથી નીકળતી અગ્નિ જ્વાલા કંઈ બળતણને અડીને નીકળતી હોય અને છેક તેના ઉપરના છેડા સુધી અવિચ્છિન્ન= સળંગ જ દેખાય એવું નથી, વચ્ચે વચ્ચે તૂટેલી પણ દેખાય છે. એટલે કે વચ્ચે... વચ્ચેના ભાગમાં જવાલા ઉપલબ્ધ થતી નથી. છતાં ત્યાં પણ કંઈ તેના અભાવ છે એમ
SR No.022173
Book TitleAdhyatmamat Pariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherBabu Amichand Pannalal Jain Derasar Trust
Publication Year
Total Pages544
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy